કુદરતી સૌંદર્યથી છવાયેલા છે મધ્યપ્રદેશના ભવ્યધોધ
ABHIYAAN|July 01, 2023
તેથી, જો તમે ભારતના હૃદયની સફરનું આયોજન કરી રહ્યાં છો, તો મધ્યપ્રદેશના આ ધોધની મુલાકાત લેવા માટે ચોક્કસથી સમય નિકાળજો
કુદરતી સૌંદર્યથી છવાયેલા છે મધ્યપ્રદેશના ભવ્યધોધ

વિવિધતાઓથી ભરેલું મધ્યપ્રદેશ એક પ્રકૃતિ-સમૃદ્ધ રાજ્ય છે. અહીંની સંસ્કૃતિ, સ્થાપત્ય અને અનન્ય હસ્તકલા રાજ્યના ભવ્ય ઇતિહાસની વાર્તા કહે છે, અને ચારે બાજુ ફેલાયેલા જંગલો, પવિત્ર નદીઓ, લીલી ખીણો અને ઘણા વિશાળ ધોધ રાજ્યને મેઘધનુષ્યના રંગોથી તરબોળ કરે છે. પહાડો અને જંગલોમાંથી ખળ-ખળ વહેતા ધોધ કોઇપણ પ્રવાસીને આરામ અને તાજગી આપવા માટે પૂરતા છે. જબલપુરમાં સ્થિત ધુઆંધાર ધોધ, ખજુરાહો પાસે રનેહ ધોધ, પંચમઢીનો બી-ફોલ, અમરકંટકમાં કપિલધારા જેવા મોહક ધોધને કારણે મધ્યપ્રદેશ ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓ માટે સ્વર્ગ છે.

રનેહ ધોધ, ખજુરાહો

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ખજુરાહોથી 22 કિમી દૂર આવેલ રાનેહ ધોધ કેન નદીમાંથી નીકળે છે. અહીંનું મુખ્ય આકર્ષણ ક્રિસ્ટલીય ગ્રેનાઇટ ખીણ છે જે ૫ કિમી લાંબી અને ૧૦૦ ફૂટ ઊંડી છે. પ્રાકૃતિક સૌંદર્યને કારણે આ ધોધ ચોક્કસપણે જોવા જેવો છે. ખજુરાહોમાં કુટની દ્વીપ રિસોર્ટ (૨૭ કિમી) અને એમપીટી ઝંકાર (૨૧ કિમી) અને એમપીટી પાયલ રિસોર્ટ્સ (૧૯ કિમી) ધોધની નજીકની સૌથી આરામદાયક હોટેલ્સ છે.

ધુઆંધાર ધોધ, જબલપુર

This story is from the July 01, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 01, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024