૧૬મી સદીના સમૃદ્ધ સુરતને ૨૧મી સદીમાં ફરી જીવંત કરવાનો સંકલ્પ
ABHIYAAN|August 19, 2023
૧૬મી સદીમાં સુરત વ્યાપાર માટે વિશ્વ પ્રસિદ્ધ બંદર હતું. ત્યારે એવી પ્રથા હતી કે જે દેશના વ્યક્તિ સાથે વેપાર થાય તે દેશનો ધ્વજ આપણે તે ત્યાં બંદર ઉપર ફરકાવવામાં આવતો. જેથી લોકોને ખ્યાલ આવે કે આ દેશ આપણો મિત્ર દેશ છે. તે સમયે આ દેશો સાથે વ્યાપાર થતો અને ૮૪ દેશના વાવટા સુરત બંદરે ફરકતા હતા
જિજ્ઞાસા સોલંકી
૧૬મી સદીના સમૃદ્ધ સુરતને ૨૧મી સદીમાં ફરી જીવંત કરવાનો સંકલ્પ

‘પ્રેમ એટલે તારા ગાલોના ખાડામાં ડૂબી જતાં મારા ૮૪ લાખ વહાણોનો કાફલો’

પ્રેમ સાથે વળી આ ૮૪ લાખ વહાણોના કાફલાને શું સંબંધ હોઈ શકે? આવો સહજ પ્રશ્ન આપણા મનમાં આવે જ, પરંતુ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. આ ઉક્તિને સાર્થક કરતા સુરતના કવિ મુકુલ ચોક્સીએ આ અદ્ભુત પ્રેમની વ્યાખ્યા આપી છે. આ ૮૪ લાખ વહાણોનો કાફલો એટલે ૮૪ લાખ જન્મોના ફેરા. પ્રેમિકાના ગાલના આકર્ષક ખંજન માટે ૮૪ લાખ જન્મો ઓવારી જવાનું કવિને મન થાય છે. કવિની આ કલ્પના પાછળ સુરતનો ઇતિહાસ છુપાયો છે. ૧૬મી સદીમાં સુરત વ્યાપાર માટે વિશ્વ પ્રસિદ્ધ બંદર હતું. ત્યારે એવી પ્રથા હતી કે જે દેશના વ્યક્તિ સાથે વેપાર થાય તે દેશનો ધ્વજ આપણે ત્યાં બંદર ઉપર ફરકાવવામાં આવતો. જેથી લોકોને ખ્યાલ આવે કે આ દેશ આપણો મિત્ર દેશ છે. તે સમયે આ દેશો સાથે વ્યાપાર થતો અને ૮૪ દેશના વાવટા સુરત બંદરે ફરકતા હતા. સુરત ગુજરાતના પશ્ચિમ કિનારે અગત્યનું બંદર એટલા માટે બન્યું કે સપ્ટેમ્બર-ફેબ્રુઆરી અને માર્ચ સુધી દરિયા તરફ જતાં જમીની પવનો વહાણોના શઢમાં પવન ભરાતા ખૂબ ઝડપથી હરીફરી શકે છે. પરિણામે ૧૬મી સદીમાં સુરત શહેર ધમધમતું વેપારી મથક બન્યું. અરબી સમુદ્રમાં સુરતની હાક વાગતી. ઉત્તર તરફ કચ્છનો અખાત, ખંભાતનો અખાત, બાજુમાં અરબી સમુદ્ર, પશ્ચિમે ઈરાનનો અખાત, રાતો સમુદ્ર અને દક્ષિણ બાજુ વિશાળ હિન્દી મહાસાગર. સુરતની સમૃદ્ધિમાં આ કુદરતી પરિબળોએ અદ્ભુત ભાગ ભજવ્યો.

This story is from the August 19, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 19, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024