વિશ્વ ફ્લક સુધી વિસ્તરેલો ફેશન જગતનો વ્યાપ દેશ-દુનિયાના ફેશન પ્રેમીઓને પોતાના રંગે રંગી રહ્યો છે. તેમાં વળી માનીતા અભિનેતા, અભિનેત્રીઓ અને ક્રિકેટરનું કે અન્ય કોઈ વ્યક્તિનું અનુકરણ કરવાનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. યુવાનો તેમનાં પોશાક, પેરસ્ટાઇલ, આભૂષણો, રીતભાત વગેરેનું અનુકરણ કરી રહ્યા છે. આ સિવાય અવનવી યોજાતી સૌંદર્ય સ્પર્ધા, ટેલિવિઝન, સોશિયલ મીડિયા, અખબારો અને લ્મિોને કારણે પણ યુવાનોમાં ફેશનનું આકર્ષણ વધી રહ્યું છે. આવા ફેશન રસિકો માટે દેશનાં દરેક શહેરોમાં ફેશન ડિઝાઇનિંગ સાથે સંકળાયેલા લોકો કાર્યરત છે, જે તેમની માંગ પ્રમાણે અવનવા ડિઝાઇનર આઉટફ્ટિ તૈયાર કરી આપે છે. જે તેમને બીજા કરતાં અલગ બનાવે છે. ફેશનમાં તો હિટ હોય છે, પણ તેમના બજેટમાં પણ ફિટ થઈ જતાં હોય છે.
દેશનાં બીજાં શહેરોની જેમ હવે અમદાવાદ પણ ફેશન ચાહકોનું હબ બનવા જઈ રહ્યું છે, ત્યારે શહેરના ઘણા બધા ફેશન ડિઝાઇનરો પોતાની સ્કિલ અને આવડત પ્રમાણે પોતાના ક્ષેત્રમાં હાથ અજમાવી રહ્યા છે. શહેરની કેટલીક જાણીતી ફેશન ડિઝાઇનની બ્રાન્ડમાંથી સ્પાન ફેશન બ્રાન્ડ પણ એના ચાહકોમાં એક જાણીતું નામ છે, જે પોતાના વુમન એથનિક વેર માટે લોકપ્રિય છે. જ્યારે મિક્સ એન્ડ મેચ બ્રાન્ડને લીધે તેમણે આજે દેશમાં જ નહીં, વિદેશમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે.
સ્પાન ફેશનની લોકપ્રિયતા
This story is from the August 26, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 26, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ