બે હજાર વર્ષ પહેલાં ચીને જંગલી અને બર્બર જાતિઓના આક્રમણ સામે પોતાની પ્રજાનું રક્ષણ કરવા માટે વિશાળ દીવાલ બનાવી હતી. જેને આપણે ધ ગ્રેટ વૉલ ઑફ ચાઇના તરીકે ઓળખીએ છીએ. આજે શત્રુઓ બદલાયા છે, તેથી જ તેના ઉપાયોમાં પણ બદલાવ જરૂરી બન્યો છે. માણસ ખુદ જ પ્રકૃતિનું નિકંદન કાઢવા બેઠો હોય ત્યારે શું કરી શકાય છે. પ્રકૃતિની સેલ્ફ રિપેર સિસ્ટમ સાવ ખોરવાઈ જાય એ હદે પ્રદૂષણે માઝા મૂકી છે. વર્ષોથી થઈ રહેલા આ દુર્વ્યવહારના પડઘા હવે આપણે જુદી-જુદી રીતે અનુભવી રહ્યા છીએ. ઋતુઓની અનિયમિતતા, અતિશયતા તેનાં લક્ષણો છે. આ ચેતવણીરૂપ લક્ષણો પામી જઈને દુનિયાના કેટલાક શાણા લોકોએ તેના ઉપાયો કરવાનું શરૂ કરી દીધું છે. પર્યાવરણના સંવર્ધન માટે લેવામાં આવેલું એક રક્ષાત્મક પગલું એટલે ધ ગ્રેટ વૉલ ઑફ ટ્રિસ – અરવલ્લી .પ્રોજેક્ટ
૨૦૧૬માં ઇસરો દ્વારા આંખો ઉઘાડી નાખનારી માહિતી મળી. સેટેલાઇટ દ્વારા મળેલી વિગતો પર સર્વે કરતાં જાણવા મળ્યું કે, ભારતની અંદાજે ત્રીજા ભાગ જેટલી જમીન બિનઉપજાઉ છે. આ જમીનમાં રણ અને રણના વિસ્તરણથી ઉજ્જડ બની ચૂકેલી જમીનનો સમાવેશ થાય છે. આ ત્રીજા ભાગની જમીનમાં પણ ૮૦%, ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનની ૫૦% જમીન રણ વિસ્તરણનો ભોગ બની છે અને તેમાં સમયાંતરે વધારો જ થતો રહ્યો છે. આ માહિતી ચેતવણીરૂપ હતી. રણમાં જ્યારે પવન ફૂંકાય છે ત્યારે રણની રેતી પવન સાથે અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરે છે. આ રીતે રણનું વિસ્તરણ થતું રહે છે. ધીરે-ધીરે આ જમીન ઉજ્જડ અને બિનઉપજાઉ બનતી જાય છે. ગુજરાતનું કચ્છ અને રાજસ્થાનનું થારનું રણ તેમાં મુખ્ય છે. તે ઉપરાંત પાકિસ્તાનમાં આવેલા રણમાંથી પણ વંટોળ સાથે ઊડી આવતી રેતી ભારતના ફળદ્રુપ પ્રદેશોને બરાબર કરી રહી છે.
This story is from the November 11, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 11, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ