અમેરિકાના રોચેસ્ટર શહેરમાં ૧૯૯૫ના વર્ષમાં અધૂરા મહિને બે છોકરી ઓનો જન્મ થયો. જોડિયાં બહેનો. જેક્શન ફૅમિલીની આ જોડિયાં બહેનો માં એકનું નામ કિરી અને એકનું નામ બ્રીએલ. જન્મ સમયે બેઉં બહેનોનું સંયુક્ત વજન માત્ર ૨ કિલોગ્રામ હતું, કિરી ૧.૧ કિલોગ્રામ હતી અને બ્રીએલ માત્ર ૯૦૦ ગ્રામની. જન્મ થતાં જ જીવનનો જંગ શરૂ થયો. બેઉ બહેનોએ જીવનનાં પ્રથમ થોડાં અઠવાડિયાં ઇન્ક્યુબેટરમાં (આપણે જેને કાચની પેટી કહીએ છીએ એમાં) વિતાવ્યાં. બંનેમાંથી કિરી પ્રમાણમાં તંદુરસ્ત હતી, પણ બ્રીએલ ટકી રહેવા માટેનો સંઘર્ષ કરી રહી હતી. એક સમયે બ્રીએલનો શ્વાસ ધીમો પડવા લાગ્યો હતો અને તેના ધબકારા ધીમે ધીમે ઘટતા જ જતા હતા. ડૉક્ટરો એમનાથી જે કંઈ થઈ શકતું હતું એ કરી જ રહ્યા હતા, પરંતુ કોઈ પ્રયત્ન કારગર સાબિત નહોતો થતો.
This story is from the January 13, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 13, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ