સરહદ પરનાં જ્ઞાનમંદિરોને ધબકતાં રાખતી શિક્ષિકાઓ
ABHIYAAN|Abhiyaan Magazine 23/03/2024
કચ્છમાં શિક્ષકોની સંખ્યા જરૂરત કરતાં ઘણી ઓછી છે. અનેક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોય છે. લખપત જેવા સીમાવર્તી વિસ્તારનાં ઘણાં ગામોમાં માત્ર એક જ શિક્ષિકા કપરા સંજોગો સામે લડીને પણ પોતાની શાળાનાં બાળકોને પાયાનું શિક્ષણ આપવા પ્રયત્નશીલ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે તેમની મુશ્કેલીઓ પર અને તેમની કામગીરી પર એક નજર.
સુચિતા બોઘાણી કનર
સરહદ પરનાં જ્ઞાનમંદિરોને ધબકતાં રાખતી શિક્ષિકાઓ

શિક્ષિકાઓનું યોગદાન બાળકોના ઘડતરમાં માતા જેટલું જ મહત્ત્વનું હોય છે. નાની અને કાચી ઉંમરમાં જે શીખવા મળે તેની જ અમીટ છાપ કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં આજીવન જોવા મળે. પુસ્તકીય જ્ઞાન આપવું એટલું જ શિક્ષકનું કાર્ય હોતું નથી. તેમણે બાળક એક સારી વ્યક્તિ, સારો નાગરિક બને તે માટે સંસ્કાર તેનામાં રેડવાના હોય છે. તે શાળાની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થાય એ જેટલું જરૂરી છે, તેનાથી વધુ મહત્ત્વનું જિંદગીની પરીક્ષામાં તે કેવો દેખાવ કરે છે, તેનું છે. કચ્છ સહિત ગુજરાતભરમાં શિક્ષકોની કમી છે. આના પરિણામે અનેક જગ્યાએ આખી શાળાની જવાબદારી માત્ર એક જ શિક્ષકે કે શિક્ષિકાના શિરે હોય છે. ભારત- પાકિસ્તાનની સીમા નજીક આવેલા કચ્છના સૌથી પછાત ગણાતા લખપત તાલુકાનાં નાનાં ગામોની ઘણી શાળાઓ આવી એક જ શિક્ષક કે શિક્ષિકાના ભરોસે ચાલે છે. બાળકોને ભણાવવાની, શાળાના વહીવટી કામની જવાબદારી તેમના એકના જ શિરે હોય છે. તેમાં પણ કોઈ અંતરિયાળ ગામની એક માત્ર નાનકડી શાળામાં માત્ર એક જ શિક્ષિકા હોય ત્યારે તેની જવાબદારી તો વધે જ છે, સાથે-સાથે તેને અનેક પડકારોનો સામનો પણ કરવો પડે છે. તેમણે અભણ વાલીઓનાં સંતાનોને શિક્ષણ આપવાનું છે, આ માટે વાલીઓના ગળે ભણતરનું મહત્ત્વ ઉતારવાનું હોય છે. એક મહિલા હોવાના કારણે પણ તેમને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. આવી સ્થિતિમાં પણ તે શિક્ષિકા જ્યારે સુંદર કામગીરી બજાવે ત્યારે તેને સલામ કરવાની સમાજની જવાબદારી છે.

This story is from the Abhiyaan Magazine 23/03/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 23/03/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024