વિઝા વિમર્શ,
ABHIYAAN|Abhiyaan Magazine 17/08/2024
યુએસએ વિઝા વિન્ડો
ડો.સુધીર શાહ
વિઝા વિમર્શ,

અમેરિકામાં કોઈ ખાસ કારણસર, ફક્ત થોડા સમય માટે પ્રવેશવું હોય તો તમારે ‘નોન-ઇમિગ્રન્ટ’ શ્રેણીના, તમે જે કાર્ય માટે અમેરિકામાં ટૂંક સમય માટે જવા ઇચ્છતા હો, એ માટેના વિઝા મેળવવા પડશે. કાયમ રહેવા માટે ‘ઇમિગ્રન્ટ’ વિઝા મેળવવા પડશે.

આ લેખમાં તમને યુએસએના સર્વે પ્રકારના વિઝા વિશે સંક્ષિપ્તમાં અમેરિકાના વિઝા વિશેના લેખની બારી દ્વારા જાણકારી આપવામાં આવી છે.

ઇમિગ્રન્ટ વિઝા, જે મળેથી અમેરિકામાં દાખલ થયા બાદ ‘એલિયન રજિસ્ટ્રેશન રિસીપ્ટ', જેને આપણે 'ગ્રીનકાર્ડ' તરીકે ઓળખીએ છીએ એ આપવામાં આવે છે. ગ્રીનકાર્ડ મળેથી તમે અમેરિકામાં કાયમ રહી શકો છો. અમેરિકાની બહાર ઇચ્છો ત્યારે જઈ શકો છો. અમુક સંજોગોમાં પાંચ વર્ષ બાદ અને અમુક સંજોગોમાં ત્રણ વર્ષ બાદ અરજી કરીને નેચરલાઇઝેશનની પ્રક્રિયા દ્વારા અમેરિકન સિટીઝન બની શકો છો. એ માટે તમારે ઓછામાં ઓછો અડધો સમય એટલે કે અઢી કે દોઢ વર્ષ અમેરિકાની ધરતી ઉપર રહેવું જોઈએ અને લાગલગાટ એકસાથે ક્યારેય પણ છ મહિનાથી વધુ અમેરિકાની બહાર રહ્યા હોવું ન જોઈએ. અમેરિકાના સિટીઝન બનવાની અરજી કરો ત્યારે તમને અંગ્રેજી ભાષા આવડે છે, એ દર્શાવી આપવા માટે ટેસ્ટ આપવાની રહે છે. અમેરિકાનું સામાન્ય જ્ઞાન તમને છે એ માટે જનરલ નોલેજની ટેસ્ટ પણ આપવાની રહે છે. અમુક વયસ્કો માટે આ બે પરીક્ષામાંથી છૂટ પણ મળી શકે છે.

This story is from the Abhiyaan Magazine 17/08/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 17/08/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પ-ઝેલેન્સ્કીના ઉગ્ર સંવાદ પછી વૈશ્વિક પરિદૃશ્ય કઈ દિશામાં?

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/03/2025
સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર
ABHIYAAN

સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર

આપણા દેશમાં સ્રી અને પુરુષ વચ્ચેની વિષમતા હંમેશ જોવા મળે છે.

time-read
9 mins  |
Abhiyaan Magazine 15/03/2025
સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?
ABHIYAAN

સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?

મહિલા દિન વિશેષ

time-read
4 mins  |
Abhiyaan Magazine 15/03/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

એમેલિયા પેરેઝ : જેન્ડરની જંજાળ, કળામાં કકળાટ

time-read
4 mins  |
Abhiyaan Magazine 08/02/2025
આસ્થા અમીટ છે, તેને મિટાવી ન શકાય
ABHIYAAN

આસ્થા અમીટ છે, તેને મિટાવી ન શકાય

જે મારી બંસરી ધિક્કારતા એ માણવા લાગ્યા, સુદર્શન હાથમાં લીધા પછીનો ફર્ક તો જુઓ.

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
સંદર્ભ
ABHIYAAN

સંદર્ભ

કેજરીવાલના કેગના રિપોર્ટમાં શરાબ કૌભાંડની કહાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/02/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શીખવિરોધી હિંસામાં સજ્જન કુમારને બીજી વખત આજીવન કારાવાસ

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
માલધારીઓએ ગાંડા બાવળથી મુક્ત કર્યું ગુગરિયાણા ગામ
ABHIYAAN

માલધારીઓએ ગાંડા બાવળથી મુક્ત કર્યું ગુગરિયાણા ગામ

ગાંડા બાવળના કારણે પૂરતું ઘાસ ઊગતું નથી

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/02/2025
રસોડાની રાણી'નો કાંટાળો ખિતાબ
ABHIYAAN

રસોડાની રાણી'નો કાંટાળો ખિતાબ

કેટલીક વાતો કહેવી પડે છે, શક્ય તેટલા ઊંચા અવાજે, વારંવાર કહેવી પડે છે. ન સંભળાય ત્યાં સુધી, ન સમજાય ત્યાં સુધી કહેવી પડે છે.

time-read
6 mins  |
Abhiyaan Magazine 08/02/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શરાબ નીતિ અંગે કેગનો રિપોર્ટ કેજરીવાલની મુશ્કેલી વધારશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025