બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતાં હુમલા અને હિંસા સામે ભારતે અવાજ ઉઠાવ્યા પછી બાંગ્લાદેશની સરકારે વળતા પ્રહારરૂપે ભારતને ભીંસમાં લેવા બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની સત્તાવાર રીતે માગણી કરી છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચે અપરાધીઓના પ્રત્યાર્પણની સંધિ થયેલી છે અને બાંગ્લાદેશમાં શેખ હસીના સામે ભ્રષ્ટાચારથી માંડીને અન્ય અનેકવિધ પ્રકારના ગુનાઓ અંગે લગભગ ૨૦૦ જેટલા કેસ કરવામાં આવ્યા છે અને એ રીતે શેખ હસીનાને અપરાધી ઠરાવીને પ્રત્યાર્પણ સંધિ અનુસાર શેખ હસીનાને સુપરત કરવાની માગણી બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મહમ્મદ યુનુસે કરી છે. વાસ્તવમાં શેખ હસીના સામેની ફરિયાદો અને કેસો રાજકીય કારણસરના અને બદલાની ભાવનાથી થયેલા છે. શેખ હસીનાને રીઢા ગુનેગાર કે અપરાધીની શ્રેણીમાં મૂકી શકાય નહીં, પરંતુ બાગ્લાદેશની વચગાળાની સરકાર ભારત પાસે પ્રત્યાર્પણ સંધિના અમલની અપેક્ષા રાખે છે. તેને કારણે માત્ર બાંગ્લાદેશ જ નહીં તો સમગ્ર વિશ્વ અને ખાસ કરીને પાકિસ્તાન જેવા મુસ્લિમ દેશો ભારતની પ્રતિક્રિયા અને ભારતના ભાવિ પગલાં અંગે ઉત્સુકતા દર્શાવી રહ્યા છે.
This story is from the Abhiyaan Magazine 04/01/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 04/01/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!