નિતેશ બુદ્ધદેવઃ ખરેખર સરકારની નજર તો છે..
ભારતની વસતિ ચીનથી પણ વધી જવાની છે.. આ જાણીને રાજી થવું કે નિરાશ? સારું થયું કે બૂરું થયું? એ ચર્ચાનો વિષય છે. દેશમાં મેનપાવર (માનવબળ) મહત્ત્વનું છે, પણ એમના જીવનધોરણની જવાબદારી પણ આવશ્યક છે. માત્ર વસતિ કે માનવબળ વધતું રહે અને એની સામે રોજગાર સમસ્યા, જાહેર સુવિધાઓનો અભાવ, આર્થિક અસમાનતા વધતાં રહે તો એ ન્યાયી કે વાજબી ન ગણાય.
આર્થિક સમાનતાની વાત
તો એક અલગ જ ચર્ચાનો વિષય છે. આપણો દેશ સામ્યવાદી નથી, હોવો પણ જોઈએ નહીં, મૂડીવાદી પણ નથી, હોવો પણ જોઈએ નહીં, સમાજવાદી પણ હોવો જોઈએ નહીં. આપણા દેશમાં સમાજવાદ અને મૂડીવાદનું વ્યવહારું સમતોલપણું હોવું જોઈએ. આજની ભાષામાં આપણે એને ઈન્ફ્લુઝિવનેસ (સર્વસમાવેશ) કહે છે અર્થાત્ દેશના વિકાસનો લાભ છેવટના માનવી સુધી પહોંચવો જ જોઈએ. માત્ર સીમિત વર્ગ જ લાભ મેળવતો રહે એ વિકાસની સારી કે સાચી સફળતા નથી.
આટલી લાંબી ભૂમિકા એ માટે જરૂરી છે કે તાજેતરમાં ફરી વાર સુપર રિચ ટૅક્સની વાતો ચર્ચામાં આવી છે. મોંઘવારી, ઊંચા વ્યાજદર અને બૅન્કોની ક્રાઈસિસ સહિતની આર્થિક કટોકટીનો તેમ જ સંભવિત રિસેશનનો સામનો કરી રહેલા અમેરિકામાં પણ હમણાં સુપર રિચ ટૅક્સની વાત થવા લાગી છે.
Esta historia es de la edición May 08, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 08, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.