સ્કૂલ-કૉલેજમાં થોડા દિવસમાં વેંકૈશન પડશે, પરંતુ સ્ત્રીઓને એમની વ્યાધિમાં વૅકેશન મળતું નથી. ચાલો, તમારી ગાયનેક ફ્રેન્ડ હાજર છે આવી કેટલીક વ્યાધિને લગતા સવાલના જવાબ સાથે...
પ્રશ્નઃ મારી પચ્ચીસ વર્ષની પુત્રીને પીસીઓડી છે. અગાઉ એની મેન્સ્ટ્રુઅલ સાઈકલ અનિયમિત હતી. એનો પિરિયડ રેગ્યુલર રાખવા અમારા ડૉક્ટરે દવા આપી છે, પણ એ દવા શરૂ કર્યા પછી બે સાઈકલ વચ્ચે પણ એને બ્લીડિંગ થાય છે. આ સ્થિતિમાં શું કરવું?
ગાયનેક ફ્રેન્ડઃ પીસીઓડી એટલે પોલિ-સિસ્ટિક ઓવરી ડિસીઝ. આ વ્યાધિમાં હોર્મોન્સ ઉપર-નીચે થતા હોવાથી (ઈબૅલેન્સ) પિરિયડ અનિયમિત થઈ શકે છે. સ્ત્રીના શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન્સ હોય છે, એનું સંતુલન ખોરવાય એનું પરિણામ પીસીઓડી. આ બે હોર્મોનની સપ્લિમેન્ટ માટે દવા લેવાથી માસિકસ્રાવ નિયમિત થાય છે, પરંતુ બે મેન્સ્ટ્રુઅલ સાઈકલ વચ્ચે બ્લીડિંગ થતું હોય તો શક્ય છે કે ગોળીનો ડોઝ બરાબર ન હોય અથવા તો દવા લેવાનું ચુકાઈ જતું હોય. તમારી પુત્રી એના ડૉક્ટરને મળીને દવા બદલાવી શકે છે.
This story is from the April 22 , 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 22 , 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.