ડુબતો માણસ તરણું ઝાલે એમ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે ભારત તરફ મૈત્રીનો હાથ લંબાવ્યો છે. આમ તો નવાઝ શરીફ સત્તાવાર રીતે અત્યારે પાકિસ્તાનમાં કોઈ બંધારણીય હોદ્દો ધરાવતા નથી, પરંતુ શાસક પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગના પ્રમુખ તરીકે હમણાં એ ફરી ચૂંટાયા છે અને એમના ભાઈ શેહબાઝ શરીફ વડા પ્રધાન હોવા છતાં એક લોકનેતા તરીકે નવાઝ અત્યારે વધુ સત્તા ભોગવે છે.
પાકિસ્તાનના રાજકીય આગેવાનોની તાસીર રહી છે કે લશ્કરની કાખઘોડી પકડી એ સત્તા મેળવે અને પછી પોતાની સર્વોપરિતા દેખાડવા લશ્કર સામે માથું ઊંચકે. બેનઝીર ભુટ્ટો હોય કે ઈમરાન ખાન કે પછી નવાઝ શરીફ, બધાં આ ખેલ કરી ચૂક્યાં છે. નવાઝ તો ત્રણ વાર વડા પ્રધાન બન્યા, પણ પાકિસ્તાનની માથાભારે લશ્કરી નેતાગીરી સામે એમનું કંઈ ઊપજ્યું નહીં અને એક તબક્કે તો એમણે જીવ બચાવવા દેશવટો સ્વીકારવો પડેલો. જો કે ઈમરાન ખાનને પદભ્રષ્ટ કરી પાકિસ્તાનના વડા પ્રધાનપદે એમના સ્થાને શેહબાઝ શરીફને બેસાડવામાં આવ્યા એ પછી નવાઝનો પાકિસ્તાન વાપસીનો માર્ગ ખુલ્લો થયો.
અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સાથે નવાઝ શરીફ દોસ્તીને કેટલા મોકા આપવાના?
This story is from the June 17, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 17, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.