કુમળી વયનાં આ તે કેવાં વ્યસન?
Chitralekha Gujarati|July 29, 2024
કેફી દ્રવ્યોની લતનું પ્રમાણ આપણાં બાળકો-તરુણોમાં બહુ વધી રહ્યું છે. એ રોકવાના ઉપાય છે...
ડૉ. મિતાલી સમોવા
કુમળી વયનાં આ તે કેવાં વ્યસન?

પણે ત્યાં એક કહેવત છે કે ગધેડો તમાકુના ખેતરમાંથી પસાર થાય તો વ્યસન ન કરે. જો કે માણસ માટે આવી ગૅરન્ટી ન આપી શકાય. આ કહેવતના આધારે આપણે એવું માનતાં હોઈએ કે મનુષ્ય સિવાયના જીવો વ્યસન કરતા નથી તો એ હકીકત નથી. ઝૂઓલૉજિસ્ટોએ એમનાં સંશોધનોમાં એવું નોંધ્યું છે કે ઘણાં પ્રાણી જંગલમાં હાજર હોય એ જે મળે એનું વ્યસન કરતાં જોવા મળે છે. હાથીઓ ભાંગનું, વાંદરા દારૂનું અને પોપટ જેવાં પક્ષી મદ્ય ફળોનું સેવન કરીને નશાની અસર હેઠળ જોવા મળે છે. મનુષ્ય પણ તો સામાજિક પ્રાણી જ છે એથી એ પણ અવનવાં વ્યસન કરીને દુઃખદાયી જીવનમાંથી ભાગી જવા પ્રયત્ન કરતો હોય છે. વયસ્ક થયા પછી માણસ પોતાની સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં વ્યસન કરે તો એનાથી કદાચ ઓછું નુકસાન થતું હશે, પરંતુ કુમળી વયે વ્યસનોનો ભોગ બાળકો-તરુણો માટે વિનાશકારી જ નીવડે એ બાબતમાં કોઈ બેમત નથી.

આપણે એવી ગેરમાન્યતા ધરાવીએ છીએ કે અમેરિકા જેવા મૉડર્ન દેશ કે આફ્રિકા ખંડના કોઈ ગરીબ દેશ અથવા ભારતમાં ગરીબ-પછાત વર્ગમાં જ નાની ઉંમરમાં વ્યસનો જોવા મળે છે, પરંતુ એ હકીકત નથી. દરેક દેશ-સમાજમાં ઓછા-વત્તા અંશે તરુણો-યુવાનોમાં સસ્તા-મોંઘા નશા કરવાની કુટેવ જોવા મળે જ છે. તરુણાવસ્થા-યુવાવસ્થા એ વિકાસની સૌથી નિર્બળ અવસ્થા હોય છે, જ્યારે વ્યક્તિ આવી નકારાત્મક જાળમાં આસાનીથી ફસાઈ શકે.

This story is from the July 29, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 29, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 mins  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 mins  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 mins  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 mins  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 mins  |
November 18, 2024
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
Chitralekha Gujarati

વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ

ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.

time-read
1 min  |
November 18, 2024
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
Chitralekha Gujarati

હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...

વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.

time-read
5 mins  |
November 18, 2024
જીવતેજીવ શ્રદ્ધાંજલિ જીવનને સાફ રીતે જોવાનો પ્રયાસ
Chitralekha Gujarati

જીવતેજીવ શ્રદ્ધાંજલિ જીવનને સાફ રીતે જોવાનો પ્રયાસ

સામાન્ય રીતે આપણે આપણા મૃત્યુની વાત કરવાનું ટાળીએ છીએ, પણ અમુક ‘સાહસિક’ લોકો એવી વાતોને તંદુરસ્તીના સ્તરે લઈ જતા હોય છે. પોતાના મૃત્યુનો વિચાર એ કદાચ સૌથી સકારાત્મક વિચાર છે.

time-read
5 mins  |
November 25, 2024
સમસ્યા અનિવાર્ય છે, દુઃખી થવું વૈકલ્પિક છે!
Chitralekha Gujarati

સમસ્યા અનિવાર્ય છે, દુઃખી થવું વૈકલ્પિક છે!

હિતકારી આશાવાદ આશાવાદ એટલે ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે એવી અપેક્ષા નહીં, પણ એવો વિશ્વાસ કે આપણે પ્રયાસ કરીશું તો સૌ સારાં વાનાં થશે. આશાવાદી હોવું એટલું સરળ નથી જેટલું આપણે માનીએ છીએ. હકારાત્મક વિચારો હોવા એ આશાવાદ નથી. આશાવાદનો સંબંધ કર્મ સાથે છે.

time-read
2 mins  |
November 18, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

રોજિંદી જિંદગીમાં માણસ કોઈ બાબતની મજા માણે કે કોઈ પરિસ્થિતિથી ડરે એની પાછળ એનું જે કન્ડિશનિંગ-જે તે સ્થિતિ સાથે એને ભૂતકાળમાં થયેલા કોઈ અનુભવને કારણે એની માનસિકતાનું ઘડતર થયું હોય એ જવાબદાર હોઈ શકે છે.

time-read
1 min  |
November 18, 2024