વર્ષો પહેલાં ડિરેક્ટર શશીલાલ નાયરની એક ફિલ્મ આવેલીઃ અંગાર. આ ફિલ્મમાં એવું આવે છે કે મધ્યમવર્ગી ભણેલો-ગણેલો બેરોજગાર યુવાન જેકી શ્રોફ એના મિત્રો સાથે મળીને શહેરમાં બાંધવામાં આવેલાં અનેક ગેરકાયદે ગગનચુંબી મકાનોને એકસાથે, એક જ સમયે શ્રેણીબદ્ધ બૉમ્બધડાકાથી તોડી પાડે છે. ફિલ્મ રિલીઝ થઈ એના છએક મહિનામાં જ મુંબઈમાં જીવલેણ શ્રેણીબદ્ધ બૉમ્બધડાકા થયા. તે વખતે કોઈએ આ રીલ અને રિયલ ઘટનાને સાંકળીને લેખ લખ્યાનું રઘુને સ્મરણ છે.
હવે અંગાર પિક્ચરના સિરિયલ બૉમ્બબ્લાસ્ટનું આ ક્ષણે સ્મરણ કરવાનું કારણ છે અમેરિકાનું પોલિટિક્સ. દેશના વર્તમાન પ્રમુખ ૮૧ વર્ષી જો બાઈડન ફરી વાર પ્રમુખપદ માટે ઊભા રહેવાના હતા, પણ શરીર, મન સાથ દેતાં ન હોય કે બીજું કોઈ કારણ હોય, એક સવારે બાઈડન કાકાએ જાહેર કર્યું કે નથી ખપતું પ્રમુખપદ મને બીજી વાર. એમણે વર્તમાન ઉપપ્રમુખ કમલા હેરિસને કહ્યું: આગે બઢો, મૈં તુમારે સાથ હૂં. આમ હવે સાઠ વર્ષી કમલાબહેન પ્રેસિડન્ટની રેસમાં દોડી રહ્યાં છે. સામે છે જૂના ભડભડિયા ડોનાલ્ડ ટ્રમ્પ.
This story is from the August 12, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 12, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.