દેશ આઝાદીનાં ૭૭ વર્ષ પૂરાં કરી રહ્યો છે એટલે કે સ્વતંત્ર ભારતમાં જન્મેલા લોકોની ઉંમર પણ ઓછામાં ઓછી ૭૭ વર્ષની છે. જો કે આઝાદીની આ તારીખ એમને વૃદ્ધ થવા દેતી નથી. ૧૪ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ની સાંજ સુધી દેશે જે ઉત્સાહ, જુસ્સો અનુભવ્યો હતો એ આજે પણ સરળતાથી અનુભવી શકાય છે. જેમ જેમ ૧૫ ઓગસ્ટ નજીક આવે છે તેમ તેમ દેશ એક અલગ જ જુસ્સામાં ડૂબી જાય છે. કદાચ આ જ છે સાચી આઝાદી...
પરંતુ આજે વાત કરવી છે એવા યુવાનોની જેમણે ભારતને આઝાદી આપવા હસતા મુખે શહાદત વહોરી. એવા સેંકડો લોકોનાં નામ કદાચ ઈતિહાસનાં પાનાં પર આલેખાયાં નહીં હોય, પણ એમની ખુમારી આજે આઝાદીમાં ધબકતી રહી છે. એવો એક કિસ્સો છે આણંદના અડાસ ગામનો.
૧૮ ઓગસ્ટ, ૧૯૪૨ના દિવસની એ તોફાની રાત આણંદ જિલ્લાના અડાસ ગામના રહેવાસીઓ આજે પણ યાદ કરે છે. ૨૨-૨૪ વર્ષના પાંચ યુવાનો આઝાદી માટે લડી રહ્યા હતા. જલિયાંવાલા બાગમાં જેમ અંગ્રેજોએ નિર્દયતાથી અનેક લોકોને મારી નાખ્યા હતા, એ જ રીતે અડાસના આ પાંચ યુવાનોની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી. એટલું જ નહીં, ગોળીથી એમનાં શરીર વીંધી નાખ્યા પછી પણ અંગ્રેજ સૈનિકો એ યુવાનો પર લાઠી વીંઝતા રહ્યા. આ યુવાનો છેલ્લા શ્વાસ લેતી વખતે હસતા મુખે દેશની આઝાદીના નારા લગાવી રહ્યા હતા. કોણ હતા આ શહીદો? એમની હત્યા કેવી રીતે કરવામાં આવી?
This story is from the August 19, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 19, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.