થોડો સમય શાંત રહ્યા પછી પૂર્વોત્તરનું રાજ્ય મણિપુર ફરી સળગ્યું છે.રાજ્યની બે મુખ્ય પ્રજા-મૈતી (મેતેઈ) અને કુકી વચ્ચેનો આ સંઘર્ષ છે, જે આપસી અવિશ્વાસને 4 કારણે વધુ ને વધુ આકરો બની રહ્યો છે. શાસકીય નિષ્ક્રિયતાએ પ્રજા વચ્ચેની ખાઈ વધુ ઊંડી કરી છે. ગયા વર્ષના મે મહિનાથી શરૂ થયેલા હિંસાના દૌરમાં સવા બસ્સો લોકો મૃત્યુ પામ્યા છે અને ૬૦,૦૦૦થી વધુ લોકો હજી સોળ મહિને પણ નિરાશ્રિતોની છાવણીમાં રહે છે, એનું કારણ એ છે કાં એમનાં ઘર બાળી મૂકવામાં આવ્યાં છે અથવા તો પૂરતી સુરક્ષા વગર અને સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી ફરી પોતાના ઘરે જતાં એ લોકો ડરે છે.
નવેસરથી ફાટી નીકળેલી હિંસા વિકરાળ રૂપ લેશે?
આઝાદીને આઠ દાયકા થવા આવ્યા હોવા છતાં આપણે સામાજિક વિષમતા, અસમાનતા કે ભેદભાવ દૂર કરી શક્યા નથી. લોકોને પણ જૂની ઘરેડમાં રહેવાનું ફાવી ગયું છે. પુરુષાર્થ કરવાને બદલે કોઈ પ્રકારની ગોઠવણથી કંઈ મળી જતું હોય તો એ રીતે લઈ લેવામાં ઝાઝા કોઈને છોછ નથી. દલિત, આદિવાસી અને સામાજિક તથા આર્થિક દૃષ્ટિએ પછાત વર્ગના લોકો માટે સરકારી શૈક્ષણિક સંસ્થાઓ તથા સરકારી નોકરીમાં પહેલા દસ વર્ષ (૧૯૫૧થી ૧૯૬૧) અનામત જગ્યા રાખવાની જોગવાઈ હવે લગભગ કાયમી થઈ ગઈ છે. જુદા જુદા વર્ગો વચ્ચેનું અંતર ઓછું કરવાને બદલે એ અંતર વધે એવાં કામ અને એવાં કારનામાં આપણે ત્યાં વધુ થઈ રહ્યાં છે અને એનું જ પરિણામ છે કે જાતિ, ધર્મ, સંપ્રદાયના નામે હજી આજે પણ આપણો સમાજ વહેંચાયેલો છે. વિવિધતામાં એકતા માટે આપણે ગૌરવ લઈએ છીએ, પરંતુ દેશને એક રાખવા કરતાં આપણને આપણાં નોખાં નોખાં જૂથ કે વાડાને મજબૂત કરવામાં વધુ રસ છે.
This story is from the September 23, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 23, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.