તન કી શક્તિ... મન કી શક્તિ
Chitralekha Gujarati|October 21, 2024
કસરત એ શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવાનો સૌથી સરળ અને સસ્તો રસ્તો છે.
ડૉ. અપર્ણા દેશમુખ
તન કી શક્તિ... મન કી શક્તિ

મે ગમે એટલા શ્રીમંત હો તો પણ સારું સ્વાસ્થ્ય તમે ખરીદી નહીં શકો. પૈસો ગમે એટલો હોય તોય તમારા શારીરિક ફાયદા માટે કસરત કરવા તમે કોઈ બીજાને નોકરી પર ન રાખી શકો. એ પ્રયત્ન તો તમારે જ કરવા પડે. કહેવાય છે કે સ્વાસ્થ્ય એ સૌથી મોટી સંપત્તિ છે, પણ એ માટે તમારે આર્થિક દૃષ્ટિએ સંપત્તિવાન હોવું જરૂરી નથી.

નિયમિત વ્યાયામ એ માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેનો પણ એક શ્રેષ્ઠ માર્ગ છે. સક્રિય જીવનશૈલી ધરાવતા લોકોનું શારીરિક તેમ જ માનસિક સ્વાસ્થ્ય સારું હોય છે.

નિયમિત કસરતના માનસિક સ્વાસ્થ્ય પર થતા ફાયદા...

*તણાવ અને ચિંતાનું પ્રમાણ ઘટે છેઃ માનસિક તણાવને લીધે શરીરના સ્નાયુ તંગ થઈ જાય છે. નિયમિત કસરત કરવાથી સ્નાયુઓ આરામ અનુભવે છે. મન અને તન એકમેક સાથે સંકળાયેલાં છે એટલે શરીર રિલેક્સ થાય ત્યારે મન પણ તણાવમુક્ત થઈ જાય છે.

* ડિપ્રેશનનાં લક્ષણો દૂર કરવામાં મદદ થાય છેઃ નિયમિત કસરત કરવાથી હળવી તીવ્રતાના ડિપ્રેશનમાં લક્ષણોમાં ઘટાડો દેખાય છે. કસરતને લીધે વ્યક્તિ શાંતિ અનુભવે છે, એનો મૂડ સુધરે છે અને નકારાત્મક વિચારો ઓછા થાય છે. કસરત કરતી વખતે મગજમાં અમુક રસાયણોનો સ્રાવ વધે છે.

This story is from the October 21, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the October 21, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
જલસાઘર
Chitralekha Gujarati

જલસાઘર

બચ્ચન@૮૨

time-read
2 mins  |
October 21, 2024
છોડા-છોડી પૈણું પૈણું કેમ કરતાં નથી?
Chitralekha Gujarati

છોડા-છોડી પૈણું પૈણું કેમ કરતાં નથી?

આજના યુવાવર્ગનો લગ્નસંસ્થામાં રસ ઘટી રહ્યો છે એટલે જતેદહાડે આ વ્યવસ્થા જ નીકળી જશે.

time-read
3 mins  |
October 21, 2024
તન કી શક્તિ... મન કી શક્તિ
Chitralekha Gujarati

તન કી શક્તિ... મન કી શક્તિ

કસરત એ શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવાનો સૌથી સરળ અને સસ્તો રસ્તો છે.

time-read
2 mins  |
October 21, 2024
આ ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગના ફાયદા જાણો છો?
Chitralekha Gujarati

આ ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગના ફાયદા જાણો છો?

ઘડિયાળના કાંટે જ ખાવાનું અને બાકીનો સમય પેટમાં કશું નહીં પધરાવવાનું... આ પ્રયોગ કરવા જેવો છે.

time-read
2 mins  |
October 21, 2024
ઘડપણનું ઘર આવે તો જુવાનીએ શીદ પાછા વળવું?
Chitralekha Gujarati

ઘડપણનું ઘર આવે તો જુવાનીએ શીદ પાછા વળવું?

ઉંમર સૌની વધવાની છે, વૃદ્ધાવસ્થા સૌની આવવાની છે, પણ એ આવશે અથવા આવી ગઈ એવા ભયના ઓથાર હેઠળ શું કામ જીવવું, ભલા?

time-read
6 mins  |
October 21, 2024
બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવીએ...
Chitralekha Gujarati

બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવીએ...

ઉત્તર ગુજરાતના આ જિલ્લાને વ્યસનમુક્ત અને બાળકોને સંસ્કારયુક્ત બનાવવાની અનેરી ઝુંબેશ બે જૈન મુનિએ અઢી વર્ષથી આદરી છે. સ્થળનાં નામ બદલવાના શોખ સામે જિલ્લાની ઓળખ બદલવાનો કેવો છે આ પરમાર્થભર્યો પરિશ્રમ?

time-read
4 mins  |
October 21, 2024
શતાયુ ‘કુમાર’ને અનોખી-ચિરંજીવ ખેત
Chitralekha Gujarati

શતાયુ ‘કુમાર’ને અનોખી-ચિરંજીવ ખેત

એક સામયિક એકસો વર્ષ પૂરાં કરે અને એ સામયિકની શતાબ્દી-સફર દરમિયાનના વિશેષ લેખો અલગ રીતે ગ્રંથસ્થ થાય એ તો ‘સોને પે સુહાગા’ જેવું થયું કહેવાય. સુરતના ‘લાતીર્થ’ ટ્રસ્ટે ‘કુમાર’ સામયિકના શિલ્પ-સ્થાપત્ય-કળા-કસબ વિષયક અંકોનાં પાંચ પુસ્તક તૈયાર કર્યાં છે. કોઈ સામયિક પર આવા દળદાર ગ્રંથ પ્રકાશિત થાય એ ગુજરાતી પ્રજા ગર્વ લઈ શકે એવી વિરલ સાંસ્કૃતિક ઘટના છે.

time-read
2 mins  |
October 21, 2024
કુમારઃ સદીને આંબતું સામયિક
Chitralekha Gujarati

કુમારઃ સદીને આંબતું સામયિક

એકસો વર્ષ પહેલાં ‘ઊગતી પ્રજાનું માસિક’ મુદ્રાવાક્ય સાથે શરૂ થયેલા ‘કુમાર’નું મુદ્રાચિત્ર હતું (અને છે)-એક હાથમાં લગામ, બીજા હાથમાં ભાલો ધારીને યુવાઊર્જાના પ્રતીક સમો થનગનતો ઘોડેસવાર. પ્રવેશાંકમાં આહવાન હતું કે ‘કુમાર-કુમારીમાંથી, જેઓ ઊછરતા લેખકો હશે એમને અમે યોગ્યતા પ્રમાણે સ્થાન આપીશું, કારણ કે અમારી ઈચ્છા છે કે આ માસિક વાંચનારાનાં હૃદયનું પ્રતિબિંબ બની રહે.’ યુવાવર્ગમાં સંસ્કારસિંચનના ઉદ્દેશથી શરૂ થયેલું આ માસિક કાળની થપાટ ખમતું, ત્રણેક વરસના અંતરાલને બાદ કરતાં અવિરત પ્રકાશિત થતું રહ્યું. રવિશંકર રાવળથી પ્રફુલ્લ રાવલના તંત્રીપદ હેઠળ ગુણવત્તાયુક્ત, વૈવિધ્યસભર વાંચનસામગ્રીથી ત્રણ-ચાર પેઢીને વિચારસમૃદ્ધ કરતું રહ્યું. કિશોર-કિશોરીનાં સંસ્કારસંવર્ધન અને ઘડતરમાં અનન્ય પ્રદાન ધરાવતા ‘કુમાર’ના જન્મની, ક્રમબદ્ધ વિકાસની તથા અનેક વિપરીતતા વચ્ચે લક્ષ્ય ટકાવી રાખવાના સંઘર્ષની કથા બડી રસપ્રદ છે.

time-read
6 mins  |
October 21, 2024
ગૌપ્રવાસન વિકસે તો ગાય રસ્તે રઝળતી બંધ થશે...
Chitralekha Gujarati

ગૌપ્રવાસન વિકસે તો ગાય રસ્તે રઝળતી બંધ થશે...

આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. આપણે ગાયની પૂજા કરીએ છીએ અને ગાયમાં ૩૩ કરોડ દેવોનો વાસ હોવાનું માનીએ છીએ, પણ તો પછી સેંકડો-હજારો ગૌમાતા સડક પર રઝળે કેમ છે? આ મૂકજીવની અવદશા બદલવાનો શું છે રસ્તો?

time-read
4 mins  |
October 21, 2024
જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો, કિસને જાના...
Chitralekha Gujarati

જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો, કિસને જાના...

લુડો ગેમ જીવનના પાસા ભલે આપણા હાથમાં હોય, પણ એ આપણને શું બતાવશે એ આપણા હાથમાં નથી. નસીબનું બીજું કોઈ નામ આપવું હોય તો પાસા આપી શકાય. ગમે ત્યારે ગમે તે પાસા પડે અને આપણે એ પ્રમાણે રમવું પડે છે.

time-read
5 mins  |
October 21, 2024