સ્ટારબાલુડાની ઓટીટીથી એન્ટ્રીઃ ચતુરાઈ કે નાદાનિયાં?

રઘુ જ્યારે ફિલ્મ પત્રકારત્વમાં પા પા પગલી ભરતો હતો ત્યારે, ૧૯૯૦ના દાયકાના આરંભમાં એક સમી સાંજે એ મુંબઈમાં જુહૂ સાગરતટ પર આવેલી સન-ઍન-સૅન્ડ હોટેલમાં કુકુ કોહલી દિગ્દર્શિત ફૂલ ઔર કાંટે ફિલ્મના ફંક્શનમાં ગયેલો. આ ફિલ્મથી ઍક્શન ડિરેક્ટર વીરુ દેવગનના બેટા અજય અને હેમા માલિનીની ભાણેજ મધુના ફિલ્મપ્રવેશ થઈ રહ્યા હતા. ધામધૂમ સાથે મ્યુઝિક કૅસેટ રિલીઝ કરવામાં આવી, ડિરેક્ટર તથા અજય-મધુના ઈન્ટરવ્યૂ, મોડી રાત સુધી કૉકટેલ, ડિનર... ફિલ્મ નિઃશંક સુપરહિટ હતી.
વસ્તુ એવી છે કે એક સમય હતો, જ્યારે સ્ટારબાલુડાંને ધમાકેદાર લૉન્ચ કરવામાં આવતાં. આમીર, સૈફ, સલમાન જેવા ખાન લોકો હોય, કરિશ્મા કપૂર-હૃતિક રોશન-અભિષેક બચ્ચન-કરીના કપૂર-આલિયા ભટ્ટઅનન્યા પાંડે હોય કે પછી ડેવિડ ધવનનો બેટો વરુણ ધવન હોય કે જેકીનો ટાઈગર.
પછી આવ્યો ગોઝારો કોવિડ ને બોલીવૂડવાળાની મહુડાની મસ્તી બંધ થઈ ગઈ. એ કાળમાં મનોરંજનનાં અઢળક માધ્યમ હથેળીવગાં થયાં. આજે પરિસ્થિતિ એવી છે કે અમુક માતબર ફિલ્મ પ્રોડક્શન કંપનીથી લઈને થિયેટરવાળા ટકી રહેવા સંઘર્ષ કરી રહ્યા છે.
This story is from the March 24, 2025 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 24, 2025 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

ખેલે મસાને મેં હોરી દિગંબર, ખેલે મસાને મેં હોરી...
દુનિયાની સૌથી પ્રાચીન કાશી નગરીના મણિકર્ણિકા ઘાટ પર ખેલાતી પ્રસિદ્ધ મસાણ હોળીમાં આ વર્ષે શું બન્યું? ભડભડતી ચિતાની વચ્ચે દેવાધિદેવ મહાદેવના ભક્તો રાખથી હોળી રમે છે એની પાછળનાં કારણ બડાં રસપ્રદ છે.

ટાવર વગરની આ તે વળી કેવી ઈન્ટરનેટ સેવા?
વર્તમાન ટ્રમ્પ પ્રશાસનના સૌથી વાચાળ અને છેલછોગાળા સભ્ય એવા અમેરિકી ઉદ્યોગપતિ એલોન મસ્ક હવે ભારતમાં પણ ઉપગ્રહ આધારિત અતિ ઝડપી નેટ સર્વિસ શરૂ કરવા ધારે છે. અનેક ઠેકાણે નેટ કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા આપણા દેશમાં આવી સર્વિસ માટે મોટી ડિમાન્ડ ઊભી થઈ શકે, પણ એ સામે આપણે મસમોટી રકમ આપવાની તૈયારી પણ રાખવી પડે.

ભારતીય અર્થતંત્ર સામેના પડકારોને તકમાં ફેરવીએ તો...
સાચું કહેજો, ભારતીય અર્થતંત્રના વિકાસ વિશે તમે શું માનો છો? માત્ર શૅરબજારની ચાલ અને હાલને જોઈને જવાબ નહીં આપતા. શૅરબજાર ભલે ઈકોનોમીનું બેરોમીટર ગણાતું, પરંતુ ખરેખર સ્ટૉક માર્કેટ તો માત્ર સંકેત છે, એને પૂર્ણ આધાર માની શકાય નહીં. આટલી પાયાની સમજ સાથે આપણે દેશના અર્થતંત્ર વિશે વૈશ્વિક સંસ્થા-ગ્લોબલ ઈન્વેસ્ટર્સ શું માને છે એના પર નજર કરીએ.

પોતાની જાતના ભોગે તમારે મહાન બનવું છે?
સુપર વુમન બનવાના ધખારામાં તમારી સુખાકારીને કોરાણે ન મૂકી દો.

સ્ત્રીને માણસ તરીકેની માન્યતા ક્યારે મળશે?
જડસુ તાલિબાની શાસકોની તો વાત જ જવા દો, પણ બીજે પણ મહિલાઓના હાલ બહુ સારા તો નથી જ.

સોયાબીનઃ સમજીને ખાવ તો બહુ ગુણકારી, પણ...
નાની ઉંમરે થાક અને રોજિંદાં કામમાં અરુચિ થવાનાં કારણ શું હોઈ શકે?

દિલ કે ઝરોખોં સે ખુશી બાંટ હૂં...
દરદીઓને અમૃતપાન કરાવે છે આ દંપતી

તુજ સંગ પ્રીત લગાઈ સોના...
માનુનીઓના મોહના માધ્યમ એવાં સુવર્ણનાં આભૂષણો ભારતમાં હજારો વર્ષથી પહેરાય છે. અરે, ૧૦-૧૧મી સદીથી લગભગ આઝાદી સુધી ભારતનું ઘણુંખરું સોનું વિદેશીઓ લૂંટી ગયા, છતાં ભારતીયો પાસે અત્યારે ૨૫,000થી ૨૭,000 ટન સોનું ઘરમાં પડ્યું છે. આજે સોનું એક ગ્રામદીઠ રૂપિયા ૯૦૦૦ની આસપાસ વેચાય છે ત્યારે પ્રશ્ન થાય છે કે સદીઓ જૂનો આપણો સુવર્ણપ્રેમ હજી કેટલો સમય ટકી રહેશે?

નદી ને દરિયાની રેતી કેટલી ઉલેચશો?
માનવવસતિ વધે છે એમ ઘર સહિતનાં બાંધકામોનું પ્રમાણ પણ ઊંચું ને ઊંચું જઈ રહ્યું છે. એને પરિણામે રેતીની ડિમાન્ડ સતત વધી રહી છે અને એનું ખનન પણ ભયજનક પ્રમાણમાં થવા લાગ્યું છે.

આજ એમના મંદિરિયામાં મહાલે શ્રીનાથજી
વૈષ્ણવજન તે આનું નામ: ગરીબ શ્રીજીભક્તોને નાથદ્વારાની જાત્રા કરાવવાનો સેવાયજ્ઞ જિજ્ઞેશ કાણકિયા, કનુભાઈ મહેતા અને નીલેશ સંઘવીએ છેલ્લાં ૧૧ વર્ષથી પ્રજ્વલિત રાખ્યો છે.