CATEGORIES
Categories
શા માટે ભરણપોષણના કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટે આવી ગંભીર ટિપ્પણી કરવી પડી?
‘લાગે છે કે કળિયુગ આવી ગયો છે'
ચીન દ્વારા ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
પ્રથમ વખત માહિતી જાહેર કરવામાં આવી
રાજધાનીમાં ફરીથી ઓડ-ઇવન લાગુ થશે
દિલ્હીમાં પ્રદુસન સામે યુદ્ધ
ઝેલેન્સકી યુદ્ધ રોકવા માટે ફરીથી શાંતિ પરિષદની તૈયારી કરશે
રશિયા-યુક્રેન યુદ્ધ પર યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત સિવાય તેમણે ચીન અને બ્રાઝિલને પણ શાંતિ પ્રક્રિયામાં સામેલ થવા આમંત્રણ આપ્યું
યુએનએસસીમાં સુધારાના પ્રસ્તાવને વૈશ્વિક નેતાઓની સંમતિ યોજાઈ!!
ભારતે સુધારાની પહેલને ‘શુભ શરૂઆત' ગણાવી સંયુક્ત રાષ્ટ્રની “પેક્ટ ઓફ ફ્યુચર'ના દસ્તાવેજમાં સિક્યુરિટી કાઉન્સિલના સુધારાઓનો પ્રથમ વાર ઉલ્લેખ
અલગતાવાદીઓને બાંગ્લાદેશની ધરતીનો ઉપયોગ કરવા દેવાશે નહીં: બેગમ ખાલિદા
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો હંમેશા સારા રહ્યા છે :બીએનપી
મામલો બ્રિટનનો છે અને તેના બાળકોની હત્યા કરનાર માતાનું નામ લિસા સ્નાઇડર
માતાએ માર મારી પોતાના હાથે જ પુત્ર અને પુત્રીની હત્યા કરી
હરિયાણાને દલાલો અને જમાઈઓને સોંપવામાં આવ્યું, ગરીબો-દલિતોના અધિકારો છીનવાઈ ગયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૧૦ ડીસીપી, ૩૦થી વધુ એસીપી, ૧૦૦ ઈન્સ્પેક્ટર અને ૧૫૦૦થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા । કુલ ૨૨ વિધાનસભા સીટોના ઉમેદવારોને વોટ આપવાની અપીલ કરી
સુરતમાં હીરાના કારખાનામાં ગેસ લિકેજથી ફ્લેશ ફાયરમાં ૧૪ રત્નકલાકાર દાઝ્યા
ફાયર બ્રિગેડનો કાફલાએ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી
કડીમાં રેશનિંગનું અનાજ બારોબાર સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ
તપાસ દરમિયાન મોટું નેટવર્ક બહાર આવવાની શક્યતાઓ વધી
હિંમતનગર પાસે ગમખ્વાર અકસ્માતમાં ના મોત
અરેરાટી મચી ગઈ પુરઝડપે દોડી આવતી ઈનોવા કાર ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી જતાં ૭ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા
અર્બન હેલ્થ સેન્ટરોમાં તાવના દર્દીઓના આશરે ૭૨ હજારથી વધુ બ્લડ ટેસ્ટ કરાયા
ખોરાકી અને પાણીજન્ય રોગચાળામાં ચિંતાજનક વધારો : તંત્ર નિષ્ફળ
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના અમલ માટે મોનિટરિંગ કમિટી અંગે સરકાર જવાબ આપે
ગુજરાત હાઈકોર્ટનો આદેશ
આરોપીના મૃત્યુ સાથે સંબંધિત મામલાની તપાસ સીઆઇડી કરશે
બદલાપુર બળાત્કાર, પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો
યુવાનો સારી રોજગાર અને તકોની શોધમાં વિદેશ તરફ વળ્યા છે : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં જ અમેરિકાના પ્રવાસેથી પરત ફર્યા છે.
ચૂંટણી પંચે તૈયારીઓનો વિચાર કર્યાં; રાજકીય પક્ષો સાથે બેઠક
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ
ખાધ પદાર્થોમાં ગંદકી ભેળવવા પર યોગી સરકાર કડક કાર્યવાહી કરશે
રાજ્યની તમામ હોટલ, ઢાબા અને રેસ્ટોરન્ટ વગેરે સંબંધિત સંસ્થાઓની સંપૂર્ણ તપાસ
સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટના જજ સંપૂર્ણ સ્વતંત્રતા સાથે પોતાનું કામ કરે છે : મુખ્ય ન્યાયમૂર્તિ
તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે
કોંગ્રેસ જીતશે તો ખેડૂતો માટે શંભુ બોર્ડર ખોલી દઈશું
ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની જાહેરાત ખેડૂતોને એમએસપીની કાયદેસર ગેરંટી આપવામાં આવશે
છત્તીસગઢમાં વીજળી પડવાના કારણે ચાર બાળકો સહિત ૮ લોકોના મોત
ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા માહિતી મળ્યા બાદ કલેક્ટર, એસપી અને જિલ્લા શિક્ષણાધિકારી પણ ઘટનાસ્થળે રવાના થયા હતા, આ ઘટનામાં એક વ્યક્તિ દાઝી ગયો છે
જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાની ૨૬ વિધાનસભા સીટો માટે આજે મતદાન
કેન્દ્રશાસિત પ્રદેશની ૨૬ બેઠકો માટે કુલ ૨૩૯ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે કાશ્મીરના ત્રણ જિલ્લા ગાંદરબલ, શ્રીનગર અને બડગામની ૧૫ બેઠકો અને જમ્મુ, રાજૌરી, રિયાસી અને ખૂંચની ૧૧ બેઠકો પર આવતીકાલ ૨૫ સપ્ટેમ્બરે મતદાન થશે
દક્ષિણ જાપાનના ટાપુઓ પર મજબૂત ભૂકંપ
હવામાન એજન્સીએ ટોકયોના ટાપુઓ માટે સુનામીની ચેતવણી જારી કરી
રિચા ચઢ્ઢાએ નવમાં મહિનામાં કરાવ્યું હતુ હટકે ફોટોશૂટ
બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા થોડાં દિવસો પહેલાં માતા બની છે, રિચાએ દીકરીને જન્મ આપ્યો છે
દિલજિતના પગલે, એપી ધિલ્લોન અને બ્રિટિશ બેન્ડ ભારતમાં કોન્સર્ટ કરશે
ભારતની નવી પેઢીમાં રેપર અને કોન્સર્ટ ખૂબ લોકપ્રિય
તેરે ઈશ્ક મેં : ‘રાંઝણા’ની સીક્વલમાં તૃપ્તિ ડીમરી સાથે ધનુષનો રોમાન્સ
તૃપ્તિ ડિમરીને ‘એનિમલ’ની સફળતા બાદ સંખ્યાબંધ ફિલ્મોની ઓફર
મારા પર હુમલાના કેસને ખોટી રીતે હેન્ડલ કરવામાં આવ્યો
ટ્રમ્પે કહ્યું કે, ન્યાય વિભાગ અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન પર તાજેતરના હુમલાના કેસમાં ગેરવહીવટ કરવાનો આરોપ લગાવ્યા
ઈઝરાયેલ દ્વારા ઈરાનને યુદ્ધમાં ધકેલવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે'
રાષ્ટ્રપતિ પેજેશ્તિયનનું નિવેદન અમે યુદ્ધ ઇચ્છતા નથી. ઇઝરાયેલ દરેકને યુદ્ધમાં ધકેલી દેવાનો અને પ્રદેશને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે
મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને રાહત આપી નથી
સિદ્ધારમૈયા સામે કેસ થશે
ભૂમિ પેડનેકરની ફિલ્મમાં શાહરુ ખાન રોકાણ કરી રહ્યો છે.
ભૂમિ સિવાય ફિલ્મની આખી કારહજુ ફાઈનલ થવાની બાકી
ઇઝરાયેલને લેબેનોન પર હુમલો મહિલાઓ બાળકો સહિત ૪૯૦ લોકોના મોત નિપજ્યાં
ભયાનક યુદ્ધનાં ભણકારા