ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા માર્ચના બદલે ફેબ્રુઆરીમાં શરૂ કરવાનું નકકી કરાયું
Lok Patrika Ahmedabad|July 07, 2024
વર્ષ દરમ્યાન ૨૩૦ દિવસનો અભ્યાસ કરાવાશે પ્રથમ શૈક્ષણીક સત્ર ૨૦ ઓકટોબર સુધી ચાલશે। ૨૮ ઓકટોબરથી ૨૧ દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થશે ધો.૯ થી ૧૨ પ્રથમ પરીક્ષા ૧૪ ઓકટોબરથી લેવામાં આવશે
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા માર્ચના બદલે ફેબ્રુઆરીમાં શરૂ કરવાનું નકકી કરાયું

ગુજરાત શિક્ષણ બોર્ડ શૈક્ષણીક વર્ષ ૨૦૨૪-૨૫ નું એકેડેમીક કેલેન્ડર જાહેર કરાયું છે. જે અનુસાર ૨૦૨૫ ની બોર્ડની ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષા માર્ચના બદલે ફેબ્રુઆરીમાં શરૂ કરવાનું નકકી કરાયું છે. બોર્ડની ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે અને ૧૩ માર્ચના રોજ પૂર્ણ થશે.

આ ઉપરાંત વર્ષ દરમ્યાન ૨૩૭ દિવસનો અભ્યાસ કરાવાશે. પ્રથમ શૈક્ષણીક સત્ર ૨૭ ઓકટોબર સુધી ચાલશે. ત્યારબાદ ૨૮ ઓકટોબર થી ૨૧ દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. પ્રથમ સત્રમાં ધો.૯ થી ૧૨ પ્રથમ પરીક્ષા ૧૪ ઓકટોબરથી લેવામાં આવશે.

This story is from the July 07, 2024 edition of Lok Patrika Ahmedabad.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 07, 2024 edition of Lok Patrika Ahmedabad.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM LOK PATRIKA AHMEDABADView All
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે અચાનક શા માટે કેબિનેટની બેઠક બોલાવી ??
Lok Patrika Ahmedabad

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે અચાનક શા માટે કેબિનેટની બેઠક બોલાવી ??

તર્ક-વિતર્કોએ જોર પકડ્યું

time-read
1 min  |
Lok Patrika Daily 06 Oct 2024
એરફોર્સએ સામાન ભારતમાં જ બનાવવાની તૈયારી કરી
Lok Patrika Ahmedabad

એરફોર્સએ સામાન ભારતમાં જ બનાવવાની તૈયારી કરી

ભારતીય વાયુસેનાએ મોટો નિર્ણય

time-read
1 min  |
Lok Patrika Daily 06 Oct 2024
શિંદે અને મંત્રીઓએ કરોડોના બાકી બિલની ચૂકવણી ન કરી
Lok Patrika Ahmedabad

શિંદે અને મંત્રીઓએ કરોડોના બાકી બિલની ચૂકવણી ન કરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે હવે નવા વિવાદમાં ફસાયા છે.

time-read
1 min  |
Lok Patrika Daily 06 Oct 2024
ભાજપ પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ હિન્દુ સીએમ આપવાની તૈયારી શરૂ કરી
Lok Patrika Ahmedabad

ભાજપ પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ હિન્દુ સીએમ આપવાની તૈયારી શરૂ કરી

આ વખતે જે રીતે ચૂંટણી થઈ છે, પાર્ટીને લાગે છે

time-read
1 min  |
Lok Patrika Daily 06 Oct 2024
સંવિધાનની રક્ષા કરવા માટે અનામતની ૫૦ ટકા મર્યાદા દૂર કરવી જરૂરી છે : રાહુલ ગાંધી
Lok Patrika Ahmedabad

સંવિધાનની રક્ષા કરવા માટે અનામતની ૫૦ ટકા મર્યાદા દૂર કરવી જરૂરી છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી શનિવારે મહારાષ્ટ્રના કોલ્હાપુર પહોંચ્યા હતા

time-read
1 min  |
Lok Patrika Daily 06 Oct 2024
કોંગ્રેસ યુવાઓને ડ્રગ્સ તરફ ધકેલીને કમાયેલા પૈસાથી ચૂંટણી લડવા માંગે છે : વડાપ્રધાન મોદી
Lok Patrika Ahmedabad

કોંગ્રેસ યુવાઓને ડ્રગ્સ તરફ ધકેલીને કમાયેલા પૈસાથી ચૂંટણી લડવા માંગે છે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની એક દિવસીય મુલાકાતે

time-read
1 min  |
Lok Patrika Daily 06 Oct 2024
આલિયા ભટ્ટની સ્પાઇ થ્રિલર ફિલ્મ Alpha ક્યારે થશે રિલીઝ?
Lok Patrika Ahmedabad

આલિયા ભટ્ટની સ્પાઇ થ્રિલર ફિલ્મ Alpha ક્યારે થશે રિલીઝ?

આ ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ

time-read
1 min  |
Lok Patrika Daily 06 Oct 2024
‘ભૂલભુલૈયા ૩’ને રિલીઝ પહેલાં ૧૩૫ કરોડની આવક
Lok Patrika Ahmedabad

‘ભૂલભુલૈયા ૩’ને રિલીઝ પહેલાં ૧૩૫ કરોડની આવક

આખરે આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ રહી છે.

time-read
1 min  |
Lok Patrika Daily 06 Oct 2024
પેરેન્ટ્સ કરતાં અડધી અભિનય ક્ષમતા વિકસે તો પણ સારા ખુશ થશે : સારા
Lok Patrika Ahmedabad

પેરેન્ટ્સ કરતાં અડધી અભિનય ક્ષમતા વિકસે તો પણ સારા ખુશ થશે : સારા

સારા અલી ખાન હંમેશા પોતાના પિતાની અભિનય ક્ષમતા બાબતે અહોભાવથી વાત કરતી જોવા મળે છે

time-read
1 min  |
Lok Patrika Daily 06 Oct 2024
શ્રદ્ધા કપૂરે ઈનકાર કરતાં તૃપ્તિને બિગ બજેટ ફિલ્મ મળી
Lok Patrika Ahmedabad

શ્રદ્ધા કપૂરે ઈનકાર કરતાં તૃપ્તિને બિગ બજેટ ફિલ્મ મળી

‘વિકી ઔર વિધા કા વો વાલા વીડિયો' રિલીઝ થશે

time-read
1 min  |
Lok Patrika Daily 06 Oct 2024