この記事は Lok Patrika Ahmedabad の Lok Patrika Daily 05 Jan 2025 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Lok Patrika Ahmedabad の Lok Patrika Daily 05 Jan 2025 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
જીવન એ તો કુરુક્ષેત્ર છે કેટલીક વખત નાછૂટકે આપણા પોતાના માણસો સામે લડવું પડે છે
જીવન વ્યવહારમાં આપણે ભિન્ન ભિન્ન પ્રકૃતિના અનેક માણસો સાથે પરિચયમાં આવીએ છીએ.
દેશમાં ખેડુતોની સ્થિતીને વધુને વધુ મજબુત કરવાની જરૂર ચોક્કસપણે દેખાઇ રહી છે
જુદા જુદા મુદ્દાઓને ખેડુતો સતત આંદોલન કરતા જ રહે છે.... કોર્પોરેટ જગતની સાથે સાથે કોરોના કાળમાં ખેડુતોને પણ એટલુ જ મહત્વ મળે તે જરૂરી છે એકબાજુ લોકડાઉનના કારણે કોર્પોરેટ જગતની કમર તુટી ગઇ છે જ્યારે બીજી બાજુ ખેડુતોની આવક પણ છે
ભારતના ડિજિટલ ભવિષ્યનું નવું સ્વરૂપ : ડેટા સુરક્ષા માટે નાગરિક-કેન્દ્રિત અભિગમ
માનવ-કેન્દ્રિત અભિગમો સૌથી મહત્વપૂર્ણ હોવો જોઈએ બાળકોની સુરક્ષાડિજિટલ યુગમાં બાળકોને વિશેષ કાળજી ની જરૂર હોય છે, આને ધ્યાનમાં રાખીને, નિયમોમાં સગીરના વ્યક્તિગત ડેટા પર પ્રક્રિયા કરવા માટે ચકાસી શકાય તેવા માતાપિતા અથવા વાલીની સંમતિને ફરજિયાત કરવામાં આવી છે
પાકિસ્તાને હવે વર્લ્ડ બેંક પાસેથી ૨૦ બિલિયન ડોલરની લોન લીધી
ગરીબી અને દુઃખોથી પરેશાન પાકિસ્તાનની અર્થવ્યવસ્થા છેલ્લા ઘણા સમયથી ખરાબ સ્થિતિમાં છે, પાકિસ્તાનીઓ ભૂખે મરવાના
સુદાનના ખાતુમમાં અર્ધલશ્કરી દળોના હુમલામાં લોકોના મોત
રાજધાનીમાં લગભગ ૫૩ લોકો ઘાયલ અહેવાલ મુજબ ઘાયલોને ઓમદુરમાનની અલ-નો અને અબુ સૈદ હોસ્પિટલ અને શાર્ક અલનીલ વિસ્તારની અલ બાન જાદીદ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા
અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ૩' માટે લાંબી રાહ જોવી પડશે
સુકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પુષ્પા ૨' શાનદાર પ્રદર્શન કરી રહી છે.
રામ ચરણ-કિયારા સલમાન ખાન સાથે ધૂમ મચાવશે
‘બિગ બોસ ૧૮’ના ઘરમાં ઘણા સ્પર્ધકો સામે આવ્યા છે.
છત્તીસગઢ અબુઝમાદમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૪ નક્સલવાદીઓ માર્યા ગયા
એક હેડ કોન્સ્ટેબલ શહીદ
પાટીદાર સમાજને લાંછનરૂપ ઘટના પહોંચી હાઈકોર્ટમાં જાહેરમાં સરઘસનો મામલે પિટિશન રિટ અરજી દાખલ
ગુજરાતમાં પાટીદાર યુવતીના સરઘસનો મુદ્દાને લઈને અનેક સવાલો થયા પાટીદાર યુવતીના પોલીસ વાર દ્વારા કાઢવામાં આવેલા સરઘસને લઈ ગુજરાતનું રાજકારણ સતત ગરમાઈ રહ્યું છે
જુનાગઢ કલેક્ટરે પીએમજેએવાયમાં ગેરરીતિ અને અયોગ્ય કામગીરી માટે જિલ્લાની આઠ હોસ્પિટલોને નોટિસ આપી
કેશોદની એક હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી