નજમુલ હસન શાન્ટોએ કેપ્ટન્સ ઇનિંગ્સ રમીને શાનદાર સદી ફટકારતાં બાંગ્લાદેશે અહીં રમાઈ રહેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામે બીજા દાવમાં ત્રણ વિકેટે 212 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આમ હાલમાં તે પ્રવાસી ટીમ કરતાં 205 રન આગળ છે અને તેની સાત વિકેટ જમા છે. મેચના ત્રીજા દિવસે બાંગ્લાદેશ 205 રનથી આગળ છે અને ન્યૂઝીલેન્ડે છેલ્લી બેટિંગ કરવાની છે તે જોતાં આ સરસાઈ વિરાટ બની શકે છે.
This story is from the December 01, 2023 edition of Madhya Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 01, 2023 edition of Madhya Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
રિક્ષા ઊભી ન રાખવા બાબતેબે ભાઇને ચાકુ માર્યું, એકનું મોત
ચાંદખેડા બસ સ્ટેશન પાસે જાહેરમાં હત્યાનો બનાવ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી પ્રાંતિજથી આરોપીની ધરપકડ કરી
શાળામાં શિક્ષકોની ભરતી અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા કોંગ્રેસની માગ
ખાલી જગ્યા જોતા વધુમાં વધુ શિક્ષકોને બે માસમાં નિમણૂક આપવા રજૂઆત
સટ્ટાબેટિંગના બેનંબરના રૂપિયા ટ્રાન્સફર કરવા બૂકીઓ બેંક ખાતા ભાડે લેતા થયા
પૂર્વ અમદાવાદમાં આ ટોળકીના ત્રણ સાગરીતો અગાઉ ઝડપાયા હતા દિલ્હીની મહિલા આરોપી ખોખરા પોલીસને માત આપી ફરાર
ગોલ્ડ લોનમાં રોકાણ કરાવી વળતરની લાલચ આપી 1.52 કરોડની છેતરપિંડી
પંચવટી સ્થિત ફિનો પેમેન્ટ બેંકના કર્મચારીઓએ કૌભાંડ આચર્યું
ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે એમએસએમઇ કોન્કલેવ યોજાયો
બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો
બાલાસિનોર અને વિરપુર તાલુકાના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ
બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો
પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ
ધોરણ 5, 8 અને 9ના વિધાર્થીઓને કર્ણાટક શિક્ષણ બોર્ડના વિચિત્ર ફરમાનથી વિવાદ
રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ
પંજાબ-હરિયાણાના સાત યુવકોએ પણ રશિયામાં ફસાયા હોવાનું જણાવ્યું
નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે
બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી