અમદાવાદ, ગુરુવાર
વહેલી સવારથી અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ખાસ કરીને શહેરના જોધપુર, પ્રહ્લાદનગર, વેજલપુર, મકતમપુરા, રામોલ, વટવા સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની સવારી ધામધૂમથી આવી પહોંચી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ સંભાવના છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર રચાતાં રાજ્યમાં ચોમાસું ફરીથી સક્રિય થાય તેવી શક્યતા છે. ગઇ કાલે અમદાવાદના કુબેરનગર, સરદારનગર, શાહીબાગ, માધુપુરા, વાડજ, ઉસ્માનપુરા સહિતના વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે કેટલીક જગ્યાઓમાં પાણી પણ ભરાઇ ગયાં હતાં. મોડી રાતે પડેલા વરસાદ બાદ થયેલી ઠંડકથી અમદાવાદીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
This story is from the August 04, 2022 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 04, 2022 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
હેર ફોલ થતો હોય તો અચૂક ખાવ આ વસ્તુઓ
બ્યુટી ટિપ્સ
દીકરી માટે પ્રેમ તો હોય જ, પરંતુ કોઈ પણ માતાએ ન કરવી જોઈએ આ ભૂલ
સાસરિયામાં કામ ન કરવાની સલાહ
મહાયુતિના નેતાઓ સાથે અમિત શાહની બેઠક બાદ મહારાષ્ટ્રના નવા CMની જાહેરાત વિરારોટો
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહને મુખ્યપ્રધાનનું કોકડું ઉકેલવાની કપરી જવાબદારી સોંપાઈ
હેમંત સોરેન સાંજે ઝારખંડના મુખ્યપ્રધાનપદે શપથ લેશેઃ ઈન્ડિયા બ્લોકનું શક્તિ પ્રદર્શન જોવા મળશે
હેમંત સોરેન આજે એકલા શપથ લેશે, બાદમાં કેબિનેટનું વિસ્તરણ થાય તેવી શક્યતા
બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડ બાદ એક્શનઃ 30ની અટકાયત, છ પર વકીલતી હત્યાતો આક્ષેપ
પોલીસના એક્શનથી હિન્દુ સમુદાયમાં ભારે ડરતો માહોલ ફેલાયો
‘ફેંગલ' તોફાન ચક્રવાતમાં ફેરવાયુંઃ તામિલનાડુના અનેક જિલ્લાની શાળા-કોલેજો બંધ તંત્ર એલર્ટ
તામિલતાડુમાં જળબંબાકારતી સ્થિતિઃ અનેક ફલાઈટ મોડી પડી, ૭૫-૮૦ પ્રતિકિલોમીટરની ઝડપે પવન ફુંકાશે
RTOમાં સર્વરનાં ધાંધિયાં: હજારોનાં કામ ટલ્લે ચઢ્યાં
એપોઈન્ટમેન્ટ તો રિશેડ્યૂલ કરાઈ, પરંતુ અમારા ધક્કાનું શું? અરજદારો ભારે નારાજ
તસ્કરોનો ત્રાસઃ ગઠિયાઓએ ચાલુ ટ્રેનમાં વૃદ્ધ દંપતીના સાત લાખના દાગીના ચોરી લીધા
વૃદ્ધ દંપતી સૂઈ રહ્યું હતું ત્યારે ગઠિયાએ દાગીનાની ચોરી કરી: મણિતગર રેલવે સ્ટેશનમાં બેગ ચેક કરી ત્યારે ચોરી થઈ હોવાનું સામે આવ્યું
શાળા ચોક્કસ સ્વેટર પહેરવા દબાણ કરશે તો હલ્લાબોલ
કોંગ્રેસ મેદાન માં ઊતરી વાલીઓની મદદ કરશે`
આજે તને જાનથી મારી નાખવાનો છે' કહી શખ્સ યુવકની પાછળ છરી લઈને દોડ્યો
યુવતીઓને જોતો આરોપ મૂકી યુવક પર હુમલો કર્યો રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયાં