અમદાવાદ, શનિવાર
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ જેવા પરંપરાગત હરીફ રાજકીય પક્ષોની સાથે આમ આદમી પાર્ટી (આપ)એ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. દરમિયાન રાજ્યના મુખ્ય વિપક્ષ કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દે ભાજપ સરકારને ઘેરવા આજે ગુજરાત બંધનું એલાન અપાયું હતું. બપોરના ૧૨ વાગ્યા સુધીના બંધના એલાનને અમદાવાદમાં લોકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં આજે બપોરના ૧૨ વાગ્યા સુધી આંશિક બંધનું એલાન અપાયું હતું. કોંગ્રેસના આગેવાનોએ વેપારીઓ અને લોકોને સ્વેચ્છાએ આ બંધ જોડાવવા માટે અપીલ કરી હતી, જોકે રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં કોટ વિસ્તારમાં સજ્જડ બંધ જોવા મળ્યો હતો, જ્યારે અન્ય વિસ્તારોમાં વેપારીઓએ બંધની ઉપેક્ષા કરી હતી.
Diese Geschichte stammt aus der September 10, 2022-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 10, 2022-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
તસ્કરોનો ત્રાસઃ ગઠિયાઓએ ચાલુ ટ્રેનમાં વૃદ્ધ દંપતીના સાત લાખના દાગીના ચોરી લીધા
વૃદ્ધ દંપતી સૂઈ રહ્યું હતું ત્યારે ગઠિયાએ દાગીનાની ચોરી કરી: મણિતગર રેલવે સ્ટેશનમાં બેગ ચેક કરી ત્યારે ચોરી થઈ હોવાનું સામે આવ્યું
શાળા ચોક્કસ સ્વેટર પહેરવા દબાણ કરશે તો હલ્લાબોલ
કોંગ્રેસ મેદાન માં ઊતરી વાલીઓની મદદ કરશે`
આજે તને જાનથી મારી નાખવાનો છે' કહી શખ્સ યુવકની પાછળ છરી લઈને દોડ્યો
યુવતીઓને જોતો આરોપ મૂકી યુવક પર હુમલો કર્યો રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયાં
અમદાવાદમાં નકલી ડોલર છાપવાની ફેક્ટરીનો પર્દાફાશઃ ચાર ઝડપાયા
વેજલપુરમાં હેર કટિંગ સલૂનના માલિકતી સતર્કતાના કારણે કૌભાંડ ઝડપાયું: બે માસ્ટરમાઈન્ડ અને બે એજન્ટની ધરપકડ કરાઈ
મેનોપોઝ દરમિયાન થતા સાંધાના દુઃખાવામાં ઉપયોગી નીવડશે આ ફૂડ
હેલ્થ ટિપ્સ
ચક્રવાત ‘ફેંગલ'તી અસર ગુજરાતમાં વર્તાશે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર વધશે
આજે સવારે ૧૩.૬ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે વડોદરા રાજ્યનું કોલ્ડેસ્ટ સિટી બન્યુંઃ તલિયામાં ૧૩.૮ ડિગ્રી ઠંડી
શહેર પોલીસ આરંભે શૂરી?
કોમ્બિંગ એકાએક ઢીલું પડતાં અનેક સવાલો સર્જાયા
ઈઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે ૬૦ દિવસનું સીઝફાયર: Us પ્રમુખ બિડેને કરાવી ડીલ
જો કોઈ ડીલ તોડશે તો ઈઝરાયલને ડિફેન્સનો અધિકારઃ નેતન્યાહુ
NADAની મોટી કાર્યવાહીઃ ડોપિંગ કેસમાં બજરંગ પુતિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
બજરંગ પુતિયા કોંગ્રેસમાં જોડાયો
દેશનાં કેટલાંક રાજ્યમાં માવઠાનાં એંધાણઃ ભારે વરસાદતી આગાહી, પંજાબથી હરિયાણા સુધી ગાઢ ધુમ્મસ છવાઈ જશે
ચક્રવાતી તોફાન ફેંગલ’ આજે વધુ ગંભીર બતવા સાથે દક્ષિણ ભારતનાં રાજ્યમાં વિનાશ વેરશે