અમદાવાદ, ગુરુવાર
ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા વિધાનસભાની ચૂંટણી દરમિયાન મુકાતી આદર્શ આચારસંહિતાની અમલવારી માટે છેક તા. ૧ નવેમ્બરથી તૈયારી આરંભાઈ હતી. તંત્રે તે દિવસે ખાસ પરિપત્ર બહાર પાડીને કંટ્રોલરૂમ શરૂ કર્યો છે. નવરંગપુરાના મલ્ટિલેવલ પાર્કિંગ ખાતેના ખાસ મ્યુનિ. કંટ્રોલરૂમમાં ફક્ત ચૂંટણીલક્ષી નિયમોના ઉલ્લંઘન અંગેની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરાશે અને શહેરમાં ચૂંટણીની આચારસંહિતાનું કડકાઈથી પાલન થાય તે દિશામાં આજથી જ કડક હાથે કામ લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે કેન્દ્રીય ચૂંટણીપંચ તરફ દ્વારા રાજ્યમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો હોઈ આજથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ચૂંટણી આચારસંહિતા અમલમાં મુકાઈ ગઈ છે.
This story is from the November 03, 2022 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 03, 2022 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મેનોપોઝ દરમિયાન થતા સાંધાના દુઃખાવામાં ઉપયોગી નીવડશે આ ફૂડ
હેલ્થ ટિપ્સ
ચક્રવાત ‘ફેંગલ'તી અસર ગુજરાતમાં વર્તાશે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર વધશે
આજે સવારે ૧૩.૬ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે વડોદરા રાજ્યનું કોલ્ડેસ્ટ સિટી બન્યુંઃ તલિયામાં ૧૩.૮ ડિગ્રી ઠંડી
શહેર પોલીસ આરંભે શૂરી?
કોમ્બિંગ એકાએક ઢીલું પડતાં અનેક સવાલો સર્જાયા
ઈઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે ૬૦ દિવસનું સીઝફાયર: Us પ્રમુખ બિડેને કરાવી ડીલ
જો કોઈ ડીલ તોડશે તો ઈઝરાયલને ડિફેન્સનો અધિકારઃ નેતન્યાહુ
NADAની મોટી કાર્યવાહીઃ ડોપિંગ કેસમાં બજરંગ પુતિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
બજરંગ પુતિયા કોંગ્રેસમાં જોડાયો
દેશનાં કેટલાંક રાજ્યમાં માવઠાનાં એંધાણઃ ભારે વરસાદતી આગાહી, પંજાબથી હરિયાણા સુધી ગાઢ ધુમ્મસ છવાઈ જશે
ચક્રવાતી તોફાન ફેંગલ’ આજે વધુ ગંભીર બતવા સાથે દક્ષિણ ભારતનાં રાજ્યમાં વિનાશ વેરશે
લગ્ન પહેલાં રૂ. ૫૧ હજાર નહીં આપતાં કિન્નરોએ સોસાયટીમાં આતંક મચાવ્યો
સોસાયટીના સભ્યો અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા
સુરતના કોસંબા નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી: એકનું મોત, ૨૦થી વધુ લોકોને ઈજા
બસતાં પતરાં કાપીને ૪૦ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
પોલીસે મિત્રોને કહ્યું, ‘આજે વાહન ચેકિંગ છે, દારૂ પીને નીકળતા નહીં હું કોઈ મદદ નહીં કરી શકું
લગ્ન નક્કી થઈ ગયાં હોય અને વિદેશ જવા ઈચ્છતા હોય તેવાં યુવક-યુવતીઓએ બચવા માટે ભલામણોના ફોન કરાવ્યા
ટ્રેનમાં કીમતી સરસામાનનું ખાસ ધ્યાન રાખજોઃ બે મુસાફરતા મોબાઈલ ચોરાયા
ટ્રેનમાંથી પેસેન્જર્સતા મોબાઈલ ફોન, પર્સ તેમજ કીમતી સરસામાનની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ: પોલીસ સ્ટેશનમાં ફરિયાદોનો રીતસર ઢગલો થયો