હાડ થિજાવતી ઠંડી અને કોરોનાની બીકથી કાંકરિયા કાર્નિવલમાં મલાકાતીઓની ભીડ ઘટી
SAMBHAAV-METRO News|December 29, 2022
૨૫ ડિસેમ્બરના કાર્નિવલના ઉદ્ઘાટનના દિવસે જ સૌથી વધુ ૧.૭૫ લાખ મુલાકાતીઓ નોંધાયા
હાડ થિજાવતી ઠંડી અને કોરોનાની બીકથી કાંકરિયા કાર્નિવલમાં મલાકાતીઓની ભીડ ઘટી

અમદાવાદ, ગુરુવાર

મ્યુનિસિપલ સત્તાવાળાઓ કોર્પોરેશનના દ્વારા કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી બંધ રખાયેલા કાંકરિયા કાર્નિવલનો આ વખતે ભભકાદાર રીતે પ્રારંભ કરાયો છે. છેક વર્ષ ૨૦૦૮થી દર વર્ષની તા. ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા લેકફ્રન્ટ ખાતે સાત દિવસનો રંગારંગ કાર્નિવલ યોજાઈ રહ્યો છે. અમદાવાદ ઉપરાંત ગુજરાતભરમાંથી હજારો મુલાકાતીઓ કાર્નિવલનો આનંદ માણવા દર વર્ષે આવતા રહ્યા છે.

જોકે આ વખતે કાર્નિવલમાં હાડ થિજાવતી ઠંડી અને નવેસરથી ઊભી થયેલા કોરોનાની દહેશતના પગલે મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદીઓમાં કાંકરિયા કાર્નિવલે રીતસરનું ઘેલું જ લગાડ્યું છે. કોરોનાની પહલા ડિસેમ્બરની શરૂઆતથી જ લોકો કાર્નિવલની ઉત્સાહભેર પ્રતીક્ષા કરતા હતા. બે વર્ષ સુધી કાર્નિવલને કોરોનાના કારણે બંધ રાખનાર મ્યુનિ. સત્તાધીશોએ આ વર્ષે કાર્નિવલને ધમાકેદાર રીતે ઉજવવા માટે છેક નવેમ્બર મહિનાથી વિવિધ તૈયારીઓ આરંભી દીધી હતી. અમદાવાદીઓ પણ કાર્નિવલની મોજ માણવા ઉત્સુક બન્યા હતા.

This story is from the December 29, 2022 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the December 29, 2022 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All
આઈકોનિક અટલબ્રિજ: ફીમાં વધારા બાદ પણ લોકોમાં આકર્ષણ યથાવત
SAMBHAAV-METRO News

આઈકોનિક અટલબ્રિજ: ફીમાં વધારા બાદ પણ લોકોમાં આકર્ષણ યથાવત

અત્યાર સુધીમાં ૪૩.૮૫ લાખથી વધુ લોકો લટાર મારી ચૂક્યા છે

time-read
2 mins  |
November 04, 2024
દિવાળીમાં આટલી વાતો ખાસ ધ્યાતમાં રાખવી
SAMBHAAV-METRO News

દિવાળીમાં આટલી વાતો ખાસ ધ્યાતમાં રાખવી

ફટાકડા કોર્ટે બંધ કરાવી દીધા, સાઉન્ડ સરકારે અને ઘી તથા મીઠાઈ ડોક્ટરે તો દિવાળી હાજમોલા ખાઈને મનાવીએ?

time-read
1 min  |
October 28, 2024
આજથી પંચ દિવસીય દીપોત્સવનો શુભારંભ
SAMBHAAV-METRO News

આજથી પંચ દિવસીય દીપોત્સવનો શુભારંભ

દિવાળી પર્વનો રવિવાર ગઈ કાલ એટલે કે ૨મા એકાદશીથી મંગલ પ્રારંભ થઈ ગયો છે.

time-read
2 mins  |
October 28, 2024
SMCનો સપાટો: અમદાવાદ જિલ્લામાંથી ૨૩.૯૦ લાખ રૂપિયાનો દારૂ ઝડપી લીધો
SAMBHAAV-METRO News

SMCનો સપાટો: અમદાવાદ જિલ્લામાંથી ૨૩.૯૦ લાખ રૂપિયાનો દારૂ ઝડપી લીધો

પ્રવાહી સંગ્રહ કરવાનાં ટેન્કરમાં રાજસ્થાનથી દારૂતો જથ્થો ભરીને ભાવનગર લવાઈ રહ્યો હતો

time-read
1 min  |
October 28, 2024
ધન તેરસઃ સમુદ્ર ભગવાન ધન્વંતરિનાં સ્મરણ-પૂજા કરીએ મંથનમાંથી પ્રગટેલા
SAMBHAAV-METRO News

ધન તેરસઃ સમુદ્ર ભગવાન ધન્વંતરિનાં સ્મરણ-પૂજા કરીએ મંથનમાંથી પ્રગટેલા

ભગવાન ધન્વંતરિ રોગોને હરનાર અને આરોગ્ય બક્ષનાર છે.

time-read
1 min  |
October 28, 2024
ઓગણજમાં ચાર મહિલાએ ચાલુ લિફ્ટમાં મારામારી કરી આખી સોસાયટી ગજવી
SAMBHAAV-METRO News

ઓગણજમાં ચાર મહિલાએ ચાલુ લિફ્ટમાં મારામારી કરી આખી સોસાયટી ગજવી

ઓગણજ ખાતે આવેલી વીર સાવરકર હાઇટ્સમાં રહેતા રહીશો લિફ્ટમાં બેસવા મામલે બાખડ્યા, જેથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

time-read
2 mins  |
October 28, 2024
યહ દિવાલી ‘રોશની' વાલી તહેવારોમાં બે લાખથી વધુ સ્ટ્રીટ લાઈટ ઝળહળતી રહેશે
SAMBHAAV-METRO News

યહ દિવાલી ‘રોશની' વાલી તહેવારોમાં બે લાખથી વધુ સ્ટ્રીટ લાઈટ ઝળહળતી રહેશે

મ્યુનિસિપલ લાઈટ વિભાગનો એવો દાવો છે કે માંડ એક કે બે ટકા ફોલ્ટ આ દિવસોમાં સર્જાઈ શકે છે

time-read
2 mins  |
October 28, 2024
પાક.માં બેઠેલો TRF ચીફ શેખ સજ્જાદ ગાંદરબલ એટેકનો માસ્ટર માઈન્ડ
SAMBHAAV-METRO News

પાક.માં બેઠેલો TRF ચીફ શેખ સજ્જાદ ગાંદરબલ એટેકનો માસ્ટર માઈન્ડ

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકી હુમલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે

time-read
1 min  |
October 21, 2024
ખાલિસ્તાનીઓએ દિલ્હી CRPF સ્કૂલ બ્લાસ્ટતી જવાબદારી સ્વીકારી: ‘અમે ગમે ત્યારે હુમલો કરી શકીએ છીએ'
SAMBHAAV-METRO News

ખાલિસ્તાનીઓએ દિલ્હી CRPF સ્કૂલ બ્લાસ્ટતી જવાબદારી સ્વીકારી: ‘અમે ગમે ત્યારે હુમલો કરી શકીએ છીએ'

સમગ્ર મામલે સઘન પોલીસ તપાસ શરૂ: ગૃહ મંત્રાલયે વિસ્તૃત રિપોર્ટ માગ્યો

time-read
1 min  |
October 21, 2024
ગુજરાતમાં હવે લીલા દુષ્કાળનું જોખમઃ આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ પ્રકોપ
SAMBHAAV-METRO News

ગુજરાતમાં હવે લીલા દુષ્કાળનું જોખમઃ આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ પ્રકોપ

કેટલાક જાણીતા હવામાનશાસ્ત્રીઓએ દિવાળીના સપરમા દિવસોમાં પણ વરસાદ વિલન બતશે તેવી આગાહી કરી

time-read
2 mins  |
October 21, 2024