માવઠા બાદ રોગચાળો વકર્યોઃ દવાખાનાંમાં શરદી-તાવથી પીડાતા દર્દીઓની લાંબી કતારો
SAMBHAAV-METRO News|January 31, 2023
મેઘરાજાની એન્ટ્રીના પગલે જ ભેજવાળાં વાતાવરણમાં ઠેર ઠેર બીમારીનાં ઘર
માવઠા બાદ રોગચાળો વકર્યોઃ દવાખાનાંમાં શરદી-તાવથી પીડાતા દર્દીઓની લાંબી કતારો

અમદાવાદ, મંગળવાર

શહેરમાં કડકડતી ઠંડી ધુમ્મસ અને ભેજવાળાં વાતાવરણ વચ્ચે રોગચાળો વકર્યો છે. શહેરમાં છેલ્લા બે સપ્તાહમાં તાવશરદી અને ઉધરસના હજારો દર્દી નોંધાયા છે. ખાનગી દવાખાનાંમાં પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. મિશ્ર ઋતુ અને ઠંડીના કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાની સંભાવના છે. શીત લહેરને કારણે શરદી-ઉધરસ અને તાવની સાથે સાથે ઝાડા ઊલટીનું પ્રમાણ પણ વધ્યું છે.

This story is from the January 31, 2023 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the January 31, 2023 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All
દેશનાં અનેક રાજ્યમાં વિચિત્ર હવામાતઃ ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા
SAMBHAAV-METRO News

દેશનાં અનેક રાજ્યમાં વિચિત્ર હવામાતઃ ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા

મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં ઠંડી વધી

time-read
2 mins  |
December 03, 2024
શપથ ગ્રહણ પહેલાં ઈઝરાયલી બંધકોને નહીં છોડે તો મિડલ ઈસ્ટમાં તબાહી: ટ્રમ્પની હમાસને ધમકી
SAMBHAAV-METRO News

શપથ ગ્રહણ પહેલાં ઈઝરાયલી બંધકોને નહીં છોડે તો મિડલ ઈસ્ટમાં તબાહી: ટ્રમ્પની હમાસને ધમકી

માનવતા સામે અત્યાચાર કરનારા લોકો વિરુદ્ધ કડક એક્શન લેવાશેઃ Us પ્રમુખ

time-read
1 min  |
December 03, 2024
ઈસરો આવતી કાલે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી પ્રોબા-૩ મિશન લોન્ચ કરશે
SAMBHAAV-METRO News

ઈસરો આવતી કાલે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી પ્રોબા-૩ મિશન લોન્ચ કરશે

સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે.

time-read
1 min  |
December 03, 2024
આલિયા ફખરીની ડબલ મર્ડર કેસમાં ધરપકડ એક્સ બોયફ્રેન્ડને સળગાવી દેવાનો આરોપ
SAMBHAAV-METRO News

આલિયા ફખરીની ડબલ મર્ડર કેસમાં ધરપકડ એક્સ બોયફ્રેન્ડને સળગાવી દેવાનો આરોપ

નરગિસ ફખરીતી બહેને ન્યૂયોર્કમાં તેતા એક્સ બોયફ્રેન્ડના ઘરના ગેરેજને આગ લગાવી દીધી

time-read
1 min  |
December 03, 2024
SAMBHAAV-METRO News

શ્રીનગરના હરવન જંગલમાં ફરી એન્કાઉન્ટરઃ બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા

આ જ સ્થળે ૨૨ દિવસ પહેલાં પણ ભીષણ અથડામણ થઈ હતીઃ એ વખતે આતંકીઓ અંધારાનો લાભ લઈ જંગલમાં નાસી ગયા હતા

time-read
1 min  |
December 03, 2024
જાહેરમાં ગંદકી કરવા બદલ ઘાટલોડિયાના ત્રણ, થલતેજતા એક એકમતે સીલ કરાયા
SAMBHAAV-METRO News

જાહેરમાં ગંદકી કરવા બદલ ઘાટલોડિયાના ત્રણ, થલતેજતા એક એકમતે સીલ કરાયા

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ઉત્તર પશ્ચિમ ઝોતમાં સપાટો બોલાવ્યો

time-read
1 min  |
December 03, 2024
મહિલાને પતિના ત્રાસમાંથી મુક્ત કરાવવા પોલીસને સાત મહિતા પછી સમય મળ્યો
SAMBHAAV-METRO News

મહિલાને પતિના ત્રાસમાંથી મુક્ત કરાવવા પોલીસને સાત મહિતા પછી સમય મળ્યો

પોલીસે પતિ અને સસરા વિરુદ્ધ સાત મહિતા બાદ ઘરેલુ હિંસાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી

time-read
1 min  |
December 03, 2024
રાજ્ય સરકારના કડક નિયમો સામે વિરોધ નોંધાવવા આજે પ્રી-સ્કૂલોએ બંધ પાળ્યો
SAMBHAAV-METRO News

રાજ્ય સરકારના કડક નિયમો સામે વિરોધ નોંધાવવા આજે પ્રી-સ્કૂલોએ બંધ પાળ્યો

નવી પોલિસી અંતર્ગત લાગેલાં નિયંત્રણ હળવાં કરવા સાથે ૧૫ વર્ષને બદલે ૧૧ મહિનાનો ભાડા કરાર કરવા માગ

time-read
1 min  |
December 03, 2024
વહીવટદારોએ બુટલેગર્સ પાસેથી ભરણ લેવાનો ઈનકાર કરી ધંધા બંધ કરાવ્યા
SAMBHAAV-METRO News

વહીવટદારોએ બુટલેગર્સ પાસેથી ભરણ લેવાનો ઈનકાર કરી ધંધા બંધ કરાવ્યા

પીઆઈ પોતાની નોકરી બચાવવા માટે દારૂના ધંધા ચાલવા નહીં દેઃ પોલીસની કામગીરીથી બુટલેગર્સને રોવાના દિવસ આવી ગયા

time-read
3 mins  |
December 03, 2024
ફેંગલ વાવાઝોડાની અસર રાજ્યમાં પણ જોવા મળી: દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી
SAMBHAAV-METRO News

ફેંગલ વાવાઝોડાની અસર રાજ્યમાં પણ જોવા મળી: દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી

કચ્છનું નલિયા ૧૨ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેરઃ રાજકોટમાં ૧૩.૪ ડિગ્રી ઠંડી

time-read
2 mins  |
December 02, 2024