અમદાવાદ, ગુરુવાર
નારણપુરા રેલવે ક્રોસિંગથી નારણપુરા ગામ સુધીના ૮૦ ફૂટ પહોળા રોડને ૧૦૦ ફૂટ પહોળો કરવા માટેનું મ્યુનિસિપલ તંત્રનું આયોજન ફરીથી મોકૂફ રખાયું છે. ગઈ કાલે સ્થાનિક રહેવાસીઓએ આ મામલે દેખાવો યોજીને ઉગ્ર વિરોધ કર્યો હતો અને આજે સવારે પણ રોડલાઈનના અસરગ્રસ્તો મોટી સંખ્યામાં એક સ્થળે અમલનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા. આ લખાઈ રહ્યું છે ત્યારે મ્યુનિસિપલ તંત્ર આજે રોડલાઈનમાં કપાત કરશે નહીં અને હવે પછી સમય અને સંજોગો જોઈને આ ઓપરેશન ડિમોલિશન હાથ ધરાશે તેવી ચર્ચાઓ ઊઠી છે.
This story is from the February 16, 2023 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 16, 2023 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આસામ ખાણ દુર્ઘટનાઃ છેલ્લા ૭૨ કલાકથી ફસાયેલા છે આઠ મજૂરો
એરફોર્સનાં એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પણ રેસ્ક્યુમાં જોડાયાં
હાથરસમાં હાઈવે પર મૃત ગાય સાથે કાર ટકરાઈ: ચારતાં મોત
યુપીના હાથરસ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે.
ટ્રમ્પને મેક્સિકન લેડી પ્રેસિડન્ટનો જડબાતોડ જવાબઃ મેક્સિકત અમેરિકાનો નકશો જારી કર્યો
ક્લાઉડિયા શિતબામે ટ્રમ્પ પર કટાક્ષ કરતાં કહ્યું કે યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાને મેક્સિકન અમેરિકા કહેવું જોઈએ
દેશનાં ૧૫ રાજ્યમાં ગાઢ ધુમ્મસઃ હિમાચલ પ્રદેશમાં તાપમાન માઇનસ ડિગ્રીએ પહોંચ્યુ
દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયું જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાના કારણે અનેક રસ્તાઓ બંધ
ઘાટલોડિયા વોર્ડમાં જાહેરમાં ગંદકી કરવા બદલ બે એકમને તંત્રએ સીલ કરી દીધા
૧૨૦ એકમને તોટિસ ફટકારી કસૂરવાર ધંધાર્થીઓ પાસેથી રૂ. ૯૫,૩૦૦નો દંડ વસૂલાયો
ઉત્તરાયણ પર્વનું કાઉન્ટડાઉન શરૂઃ પતંગબાજોએ આ વખતે પેચ લડાવવા ખિસ્સાં હળવાં કરવાં પડશે
પતંગ બતાવવા માટે વપરાતાં લાકડી, કાગળ મોંઘા થતાં અને મજૂરી વધી હોવાના કારણે પતંગના ભાવમાં પણ વધારો નોંધાયો
મધ્ય ઝોનમાં AMCના ત્રણ રિઝર્વ પ્લોટમાંથી ૧૫ ગેરકાયદે બાંધકામ હટાવી કબજો લેવાયો
સમગ્ર ઝોનમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવા માટે તંત્રની આક્રમક ડ્રાઈવ
પૂર્વ કોર્પોરેટરને માથાભારે યુવતીની ધમકી સમાધાન કરના હૈ તો મુજે બીસ લાખ દે દે
ઈન્સ્ટાગ્રામ અને ટેકસ્ટ મેસેજ પર વારંવાર અલગ અલગ રકમની ખંડણી માગતી યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ
દોરી રંગાવતી વખતે જો કાચતા પાઉડરનો ઉપયોગ કર્યો તો પોલીસ ગુનો દાખલ કરશે
ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરી વેચતા તથા ખરીદતા લોકો પર પોલીસે તવાઈ બોલાવીઃ એક જ દિવસમાં પાંચથી વધુ ગુના નોંધાયા
‘મને કશું પૂછવામાં આવતું નથી': કોંગ્રેસની બેઠકમાં વરિષ્ઠ નેતા કમલનાથે ભારે નારાજગી વ્યક્ત કરી
દિગ્વિજયસિંહે પણ સૂરમાં સૂર મેળવ્યા