મિત્ર રૂપિયા લઈ નાસી ગયો તો વ્યાજખોરે જામીનદાર બનેલા યુવક પર છરી હુલાવી
SAMBHAAV-METRO News|June 23, 2023
યુવકે રૂપિયા ચૂકવી દેવાની બાંયધરી આપી હતીઃ વ્યાજખોરોએ યુવકને દોડાવી દોડાવીને માર માર્યો
મિત્ર રૂપિયા લઈ નાસી ગયો તો વ્યાજખોરે જામીનદાર બનેલા યુવક પર છરી હુલાવી

અમદાવાદ, શુક્રવાર 4

શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે ચાર શખ્સોએ યુવકને દોડાવી દોડાવીને માર્યા બાદ છરી વડે હુમલો કરતાં મામલો બીચક્યો છે. યુવકના મિત્રને રૂપિયાની જરૂર હોવાથી તેણે વ્યાજનો ધંધો કરનાર શખ્સ પાસેથી રૂપિયા અપાવ્યા હતા.

મિત્ર રૂપિયા ના ચૂકવે તો યુવક તે રૂપિયા ચુકવશે તેવી બાંયધરી લઇને જામીનમાં રહ્યો હતો. મિત્ર રૂપિયા લઇને નાસી જતાં હવે યુવકને રૂપિયા ચૂકવવાનો વારો આવી ગયો હતો. જેથી વ્યાજખોર શખ્સે તેની પાસે ઉઘરાણી શરૂ કરી દીધી હતી. યુવકે સમયસર રૂપિયા નહીં આપતાં ગઇ કાલે શખ્સે તેના સાગરીતો સાથે રહીને હુમલો કર્યો હતો.

Diese Geschichte stammt aus der June 23, 2023-Ausgabe von SAMBHAAV-METRO News.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS SAMBHAAV-METRO NEWSAlle anzeigen
દીકરી માટે પ્રેમ તો હોય જ, પરંતુ કોઈ પણ માતાએ ન કરવી જોઈએ આ ભૂલ
SAMBHAAV-METRO News

દીકરી માટે પ્રેમ તો હોય જ, પરંતુ કોઈ પણ માતાએ ન કરવી જોઈએ આ ભૂલ

સાસરિયામાં કામ ન કરવાની સલાહ

time-read
2 Minuten  |
November 28, 2024
SAMBHAAV-METRO News

મહાયુતિના નેતાઓ સાથે અમિત શાહની બેઠક બાદ મહારાષ્ટ્રના નવા CMની જાહેરાત વિરારોટો

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહને મુખ્યપ્રધાનનું કોકડું ઉકેલવાની કપરી જવાબદારી સોંપાઈ

time-read
1 min  |
November 28, 2024
હેમંત સોરેન સાંજે ઝારખંડના મુખ્યપ્રધાનપદે શપથ લેશેઃ ઈન્ડિયા બ્લોકનું શક્તિ પ્રદર્શન જોવા મળશે
SAMBHAAV-METRO News

હેમંત સોરેન સાંજે ઝારખંડના મુખ્યપ્રધાનપદે શપથ લેશેઃ ઈન્ડિયા બ્લોકનું શક્તિ પ્રદર્શન જોવા મળશે

હેમંત સોરેન આજે એકલા શપથ લેશે, બાદમાં કેબિનેટનું વિસ્તરણ થાય તેવી શક્યતા

time-read
1 min  |
November 28, 2024
બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડ બાદ એક્શનઃ 30ની અટકાયત, છ પર વકીલતી હત્યાતો આક્ષેપ
SAMBHAAV-METRO News

બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડ બાદ એક્શનઃ 30ની અટકાયત, છ પર વકીલતી હત્યાતો આક્ષેપ

પોલીસના એક્શનથી હિન્દુ સમુદાયમાં ભારે ડરતો માહોલ ફેલાયો

time-read
2 Minuten  |
November 28, 2024
‘ફેંગલ' તોફાન ચક્રવાતમાં ફેરવાયુંઃ તામિલનાડુના અનેક જિલ્લાની શાળા-કોલેજો બંધ તંત્ર એલર્ટ
SAMBHAAV-METRO News

‘ફેંગલ' તોફાન ચક્રવાતમાં ફેરવાયુંઃ તામિલનાડુના અનેક જિલ્લાની શાળા-કોલેજો બંધ તંત્ર એલર્ટ

તામિલતાડુમાં જળબંબાકારતી સ્થિતિઃ અનેક ફલાઈટ મોડી પડી, ૭૫-૮૦ પ્રતિકિલોમીટરની ઝડપે પવન ફુંકાશે

time-read
2 Minuten  |
November 28, 2024
RTOમાં સર્વરનાં ધાંધિયાં: હજારોનાં કામ ટલ્લે ચઢ્યાં
SAMBHAAV-METRO News

RTOમાં સર્વરનાં ધાંધિયાં: હજારોનાં કામ ટલ્લે ચઢ્યાં

એપોઈન્ટમેન્ટ તો રિશેડ્યૂલ કરાઈ, પરંતુ અમારા ધક્કાનું શું? અરજદારો ભારે નારાજ

time-read
1 min  |
November 28, 2024
તસ્કરોનો ત્રાસઃ ગઠિયાઓએ ચાલુ ટ્રેનમાં વૃદ્ધ દંપતીના સાત લાખના દાગીના ચોરી લીધા
SAMBHAAV-METRO News

તસ્કરોનો ત્રાસઃ ગઠિયાઓએ ચાલુ ટ્રેનમાં વૃદ્ધ દંપતીના સાત લાખના દાગીના ચોરી લીધા

વૃદ્ધ દંપતી સૂઈ રહ્યું હતું ત્યારે ગઠિયાએ દાગીનાની ચોરી કરી: મણિતગર રેલવે સ્ટેશનમાં બેગ ચેક કરી ત્યારે ચોરી થઈ હોવાનું સામે આવ્યું

time-read
3 Minuten  |
November 28, 2024
શાળા ચોક્કસ સ્વેટર પહેરવા દબાણ કરશે તો હલ્લાબોલ
SAMBHAAV-METRO News

શાળા ચોક્કસ સ્વેટર પહેરવા દબાણ કરશે તો હલ્લાબોલ

કોંગ્રેસ મેદાન માં ઊતરી વાલીઓની મદદ કરશે`

time-read
1 min  |
November 28, 2024
આજે તને જાનથી મારી નાખવાનો છે' કહી શખ્સ યુવકની પાછળ છરી લઈને દોડ્યો
SAMBHAAV-METRO News

આજે તને જાનથી મારી નાખવાનો છે' કહી શખ્સ યુવકની પાછળ છરી લઈને દોડ્યો

યુવતીઓને જોતો આરોપ મૂકી યુવક પર હુમલો કર્યો રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયાં

time-read
1 min  |
November 28, 2024
અમદાવાદમાં નકલી ડોલર છાપવાની ફેક્ટરીનો પર્દાફાશઃ ચાર ઝડપાયા
SAMBHAAV-METRO News

અમદાવાદમાં નકલી ડોલર છાપવાની ફેક્ટરીનો પર્દાફાશઃ ચાર ઝડપાયા

વેજલપુરમાં હેર કટિંગ સલૂનના માલિકતી સતર્કતાના કારણે કૌભાંડ ઝડપાયું: બે માસ્ટરમાઈન્ડ અને બે એજન્ટની ધરપકડ કરાઈ

time-read
2 Minuten  |
November 28, 2024