બુટલેગર ખુદ રૂ. ૧૭ લાખનો દારૂ ભરેલી ટ્રક લઈને આવ્યો અને ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી
SAMBHAAV-METRO News|July 13, 2023
ઓઢવના શ્રીરામ એસ્ટેટમાં દરોડોઃ દારૂ મંગાવનાર મુખ્ય સૂત્રધાર ફરાર, દારૂ લેવા આવનાર બે બુટલેગર ઝડપાયા
બુટલેગર ખુદ રૂ. ૧૭ લાખનો દારૂ ભરેલી ટ્રક લઈને આવ્યો અને ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી

અમદાવાદ, ગુરુવાર

દારૂબંધીના કડક કાયદાના અમલીકરણ બાદ પણ અમદાવાદ સહિત ગુજરાતમાં બિનધાસ્ત દારૂનો ધંધો ચાલી રહ્યો છે. બુટલેગર અલગ અલગ મોડસ ઓપરેન્ડી વાપરીને રોજ લાખો, કરોડો રૂપિયાનો દારૂ રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશથી લાવી રહ્યા છે. કેટલાક બુટલેગર દારૂ લાવવામાં સફળ થઇ જાય છે ત્યારે કેટલાક બુટલેગર પોલીસ તેમજ એજન્સીઓના હાથે ઝડપાઇ જાય છે. એક તરફ સ્ટેટ મોનિટરિંગ બુટલેગરના ઇરાદા પર પાણી ફેરવી રહ્યું છે ત્યારે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ મેદાનમાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગઇ કાલે ૧૭ લાખના દારૂના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે. સોનીની ચાલી પાસે દારૂ ભરેલી ટ્રક આવી હતી. જે ખાલી થાય તે પહેલાં ક્રાઇમ બ્રાંચ ફિલ્મી સ્ટાઇલથી ત્રાટકી હતી. ક્રાઇમ બ્રાંચે કુલ ૪૪૮૮દારૂની બોટલ જપ્ત કરી છે જ્યારે અમદાવાદમાં ક્યા ક્યા બુટલેગરને દારૂનો જથ્થો આપવાનો હતો તે શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. ક્રાઇમ બ્રાંચે કુલ ૨૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

This story is from the July 13, 2023 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 13, 2023 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All
રાયપુરના સ્પોર્ટ્સ સંકુલને પોલીસે મુદ્દામાલનું ‘ગોડાઉન’ બતાવી દીધું! અમદાવાદ, શનિવાર A
SAMBHAAV-METRO News

રાયપુરના સ્પોર્ટ્સ સંકુલને પોલીસે મુદ્દામાલનું ‘ગોડાઉન’ બતાવી દીધું! અમદાવાદ, શનિવાર A

શ્યામજી કૃષ્ણ વર્મા રમતગમત, સાંસ્કૃતિક તથા વાણિજ્યિક સંકુલ હાલ મુદ્દામાલ મૂક્યા સિવાય કોઈ કામતું નથી રહ્યું

time-read
2 mins  |
January 25, 2025
સાડીને મોડર્ન લુક આપશે પ્રિન્ટેડ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ
SAMBHAAV-METRO News

સાડીને મોડર્ન લુક આપશે પ્રિન્ટેડ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ

ટ્રેડિશનલ પ્રિન્ટેડ બ્લાઉઝ

time-read
2 mins  |
January 24, 2025
બાળકોના ઉછેર માટે કેમ શ્રેષ્ઠ છે પાંડા પેરન્ટિંગ જાણો તેના ફાયદા
SAMBHAAV-METRO News

બાળકોના ઉછેર માટે કેમ શ્રેષ્ઠ છે પાંડા પેરન્ટિંગ જાણો તેના ફાયદા

પેરન્ટિંગ

time-read
1 min  |
January 24, 2025
અમાનતુલ્લા ખાનતા દીકરા વિરુદ્ધ ગુનો દાખલ: બાઈક છોડીને ભાગી ગયો
SAMBHAAV-METRO News

અમાનતુલ્લા ખાનતા દીકરા વિરુદ્ધ ગુનો દાખલ: બાઈક છોડીને ભાગી ગયો

પોલીસે આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના પુત્રનું બાઇક જપ્ત કર્યું છે.

time-read
1 min  |
January 24, 2025
કચ્છમાં ફરી કડકડતી ઠંડીનો ચમકારો નલિયામાં ૭.૨ ડિગ્રી લઘુતમ તાપમાન
SAMBHAAV-METRO News

કચ્છમાં ફરી કડકડતી ઠંડીનો ચમકારો નલિયામાં ૭.૨ ડિગ્રી લઘુતમ તાપમાન

૨૭ જાન્યુઆરી સુધીમાં પવનની દિશા બદલાશે અને ઉત્તર ગુજરાત તથા કચ્છમાં શીતલહેર ફરી વળશે

time-read
2 mins  |
January 24, 2025
દિલ્હી-યુપીમાં ફરી વરસાદ થવાની આગાહીઃ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હાડ થિજાવતી ઠંડીનો કહેર
SAMBHAAV-METRO News

દિલ્હી-યુપીમાં ફરી વરસાદ થવાની આગાહીઃ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હાડ થિજાવતી ઠંડીનો કહેર

દેશનાં ૧૪ રાજ્ય માટે ગાઢ ધુમ્મસનું એલર્ટ

time-read
1 min  |
January 24, 2025
લાલ દરવાજાથી ઝડપાયેલા ૨૭ લાખના MD ડ્રગ્સનું ગેંગસ્ટરના સંબંધી સાથે કનેક્શન
SAMBHAAV-METRO News

લાલ દરવાજાથી ઝડપાયેલા ૨૭ લાખના MD ડ્રગ્સનું ગેંગસ્ટરના સંબંધી સાથે કનેક્શન

૯૦ના દાયકાના કુખ્યાત ગેંગસ્ટરતો ભત્રીજો ડ્રગ્સકાંડનો માસ્ટરમાઈન્ડઃ એટીએસની ટીમે આ દિશામાં સઘત તપાસ શરૂ કરી

time-read
2 mins  |
January 24, 2025
મોડી રાતે ખ્યાતમાર-મણિપુર બોર્ડર પર ૫.૧તી તીવ્રતાતો ભૂકંપ: જાનહાનીના અહેવાલ નહીં
SAMBHAAV-METRO News

મોડી રાતે ખ્યાતમાર-મણિપુર બોર્ડર પર ૫.૧તી તીવ્રતાતો ભૂકંપ: જાનહાનીના અહેવાલ નહીં

જાન્યુઆરીમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા

time-read
1 min  |
January 24, 2025
બજરંગદળના કાર્યકરોએ ગેરકાયદે રહેતા ૧૫થી વધુ લઘુમતી કોમના યુવકોનાં મકાત ખાલી કરાવ્યાં
SAMBHAAV-METRO News

બજરંગદળના કાર્યકરોએ ગેરકાયદે રહેતા ૧૫થી વધુ લઘુમતી કોમના યુવકોનાં મકાત ખાલી કરાવ્યાં

મેઘાણીનગરમાં ‘જય શ્રી રામ'ના નારા સાથે કાર્યકરોએ મકાન ખાલી કરાવ્યાં: ભાડા કરાર વગર મકાનમાં યુવકો ભાડે રહેતા હતા

time-read
2 mins  |
January 24, 2025
ખારીકટ કેનાલતી કામગીરીથી ગટર લાઈનમાં ભંગાણઃ તિકોલમાં ગંદાં પાણી કરી વળ્યાં --
SAMBHAAV-METRO News

ખારીકટ કેનાલતી કામગીરીથી ગટર લાઈનમાં ભંગાણઃ તિકોલમાં ગંદાં પાણી કરી વળ્યાં --

શહેરના પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી કામગીરી દરમિયાન મુખ્ય લાઈન તૂટી જતાં નિકોલના ગોપાલચોક પાસે ગટરનાં ગંદાં પાણી ફરી વળ્યાં હતાં.

time-read
1 min  |
January 24, 2025