CBSE પરીક્ષાનો કાર્યક્રમ જાહેરઃ ૧૫ ફેબ્રુઆરીથી ૧૦ એપ્રિલ સુધી એટલે કે ૫૫ દિવસ ચાલશે
SAMBHAAV-METRO News|July 15, 2023
પ્રેક્ટિકલ પરીક્ષા અંગે સત્તાવાર ડેટશીટ જાહેર નથી કરાઈ પરંતુ જાન્યુઆરીમાં લેવાય તેવી શક્યતા
CBSE પરીક્ષાનો કાર્યક્રમ જાહેરઃ ૧૫ ફેબ્રુઆરીથી ૧૦ એપ્રિલ સુધી એટલે કે ૫૫ દિવસ ચાલશે

અમદાવાદ, શનિવાર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE દ્વારા લેવામાં આવી રહેલી આગામી વર્ષની ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. સીબીએસઈ દ્વારા શૈક્ષણિક વેબસાઇટ cbse.gov.in ૫૨ તેની ડેટશીટ બહાર પાડવામાં આવી છે. સીબીએસઈની ધોરણ- ૧૦અને ૧૨ની તારીખ પત્રક અનુસાર આ વર્ષે બોર્ડની પરીક્ષા ૫૫ દિવસ એટલે કે અંદાજે બે મહિના ચાલશે. બોર્ડની ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪થી શરૂ થશે અને ૧૦ એપ્રિલ ૨૦૨૪ સુધી ચાલશે. જો કે, પ્રેક્ટિકલ પરીક્ષા અંગેની વિગતવાર ડેટશીટ હજુ સુધી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી નથી. પરંતુ મોટાભાગે પ્રેક્ટિકલ પરીક્ષા જાન્યુઆરી માસમાં લેવાય તેવી શક્યતા છે.

This story is from the July 15, 2023 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 15, 2023 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All
અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો'ની મજા માણવા માટે હવે ફક્ત બે દિવસ બાકી
SAMBHAAV-METRO News

અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો'ની મજા માણવા માટે હવે ફક્ત બે દિવસ બાકી

લોકોનો જોરદાર પ્રતિસાદ જોતાં આજે અને કાલે એટલે કે ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ પણ ફ્લાવર શો ચાલુ રખાશે

time-read
1 min  |
January 25, 2025
પ્રજાસત્તાક દિત પર વીરતા પુરસ્કારોની જાહેરાતઃ ૯૪૨ બહાદુર સૈતિકને એવોર્ડ એનાયત કરાશે
SAMBHAAV-METRO News

પ્રજાસત્તાક દિત પર વીરતા પુરસ્કારોની જાહેરાતઃ ૯૪૨ બહાદુર સૈતિકને એવોર્ડ એનાયત કરાશે

રાજ્યવાર પુરસ્કારોની યાદી

time-read
1 min  |
January 25, 2025
'ગલ્ફ ઓફ મેક્સિકો'તું નામ હવે ‘ગલ્ફ ઓફ અમેરિકા': ટ્રમ્પે વિદેશી દેશોને મદદ બંધ કરી
SAMBHAAV-METRO News

'ગલ્ફ ઓફ મેક્સિકો'તું નામ હવે ‘ગલ્ફ ઓફ અમેરિકા': ટ્રમ્પે વિદેશી દેશોને મદદ બંધ કરી

ઇઝરાયલ અને ઇજિપ્તને મુક્તિ કેમ આપવામાં આવી?

time-read
1 min  |
January 25, 2025
૭૬મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આવતી કાલે તાપી-વ્યારા ખાતે કરવામાં આવશે
SAMBHAAV-METRO News

૭૬મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આવતી કાલે તાપી-વ્યારા ખાતે કરવામાં આવશે

ત્રિરંગા દુપટ્ટા, સ્કાર્ફ, બ્રોચ, સાડી, ત્રિરંગા કલરના શર્ટ, ઝભ્ભા મલર અને કેપ વગેરેની ખરીદી શરૂ

time-read
2 mins  |
January 25, 2025
મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લવાશેઃ ઇંડ સુપ્રીમ કોર્ટે પ્રત્યર્પણને મંજૂરી આપી
SAMBHAAV-METRO News

મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લવાશેઃ ઇંડ સુપ્રીમ કોર્ટે પ્રત્યર્પણને મંજૂરી આપી

રાણા-હેડલીએ એટેકતી બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી હતી

time-read
2 mins  |
January 25, 2025
રાયપુરના સ્પોર્ટ્સ સંકુલને પોલીસે મુદ્દામાલનું ‘ગોડાઉન’ બતાવી દીધું! અમદાવાદ, શનિવાર A
SAMBHAAV-METRO News

રાયપુરના સ્પોર્ટ્સ સંકુલને પોલીસે મુદ્દામાલનું ‘ગોડાઉન’ બતાવી દીધું! અમદાવાદ, શનિવાર A

શ્યામજી કૃષ્ણ વર્મા રમતગમત, સાંસ્કૃતિક તથા વાણિજ્યિક સંકુલ હાલ મુદ્દામાલ મૂક્યા સિવાય કોઈ કામતું નથી રહ્યું

time-read
2 mins  |
January 25, 2025
સાડીને મોડર્ન લુક આપશે પ્રિન્ટેડ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ
SAMBHAAV-METRO News

સાડીને મોડર્ન લુક આપશે પ્રિન્ટેડ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ

ટ્રેડિશનલ પ્રિન્ટેડ બ્લાઉઝ

time-read
2 mins  |
January 24, 2025
બાળકોના ઉછેર માટે કેમ શ્રેષ્ઠ છે પાંડા પેરન્ટિંગ જાણો તેના ફાયદા
SAMBHAAV-METRO News

બાળકોના ઉછેર માટે કેમ શ્રેષ્ઠ છે પાંડા પેરન્ટિંગ જાણો તેના ફાયદા

પેરન્ટિંગ

time-read
1 min  |
January 24, 2025
અમાનતુલ્લા ખાનતા દીકરા વિરુદ્ધ ગુનો દાખલ: બાઈક છોડીને ભાગી ગયો
SAMBHAAV-METRO News

અમાનતુલ્લા ખાનતા દીકરા વિરુદ્ધ ગુનો દાખલ: બાઈક છોડીને ભાગી ગયો

પોલીસે આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના પુત્રનું બાઇક જપ્ત કર્યું છે.

time-read
1 min  |
January 24, 2025
કચ્છમાં ફરી કડકડતી ઠંડીનો ચમકારો નલિયામાં ૭.૨ ડિગ્રી લઘુતમ તાપમાન
SAMBHAAV-METRO News

કચ્છમાં ફરી કડકડતી ઠંડીનો ચમકારો નલિયામાં ૭.૨ ડિગ્રી લઘુતમ તાપમાન

૨૭ જાન્યુઆરી સુધીમાં પવનની દિશા બદલાશે અને ઉત્તર ગુજરાત તથા કચ્છમાં શીતલહેર ફરી વળશે

time-read
2 mins  |
January 24, 2025