શહેરમાં ત્રણ દિવસ સુધી હળવો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
SAMBHAAV-METRO News|August 19, 2023
વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દમણ, દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં આવતી કાલે ભારે વરસાદ પડી શકે છે
શહેરમાં ત્રણ દિવસ સુધી હળવો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ, શનિવાર

છેલ્લા કેટલાય સમયથી શહેર સહિત રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ઘણા સમયથી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં ક્યાંય પણ નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. જોકે હવે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાતાં શહેર સહિત રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા ઊભી થઈ છે. દરમિયાન, સ્થાનિક હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આજથી ત્રણ દિવસ સુધી હળવો વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

હવામાન સ્થાનિક વિભાગની આગાહી મુજબ શહેરમાં આજે, આવતી કાલે અને સોમવારે – એમ સતત ત્રણ દિવસ સુધી હળવો વરસાદ પડી શકે છે, જ્યારે ૨૨ ઓગસ્ટ, મંગળવારથી ૨૪ ઓગસ્ટ સુધી શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

This story is from the August 19, 2023 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 19, 2023 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All
MP માં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણતાં મોતઃ ૧૫ દિવસમાં લગ્ન થવાનાં હતાં
SAMBHAAV-METRO News

MP માં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણતાં મોતઃ ૧૫ દિવસમાં લગ્ન થવાનાં હતાં

મધ્યપ્રદેશના પન્ના ખાતે એક મોટો માર્ગ અકસ્માત થયો છે.

time-read
1 min  |
January 20, 2025
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના પ્રમુખ બનશેઃ રાતના ૧૦ વાગ્યે શપથ ગ્રહણ કાર્યક્રમનો પ્રારંભ થશે
SAMBHAAV-METRO News

ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના પ્રમુખ બનશેઃ રાતના ૧૦ વાગ્યે શપથ ગ્રહણ કાર્યક્રમનો પ્રારંભ થશે

સમગ્ર દુનિયાની નજર આજે અમેરિકા પરઃ કેપિટલ હિલમાં ભવ્ય સમારંભનું આયોજન

time-read
1 min  |
January 20, 2025
બે દિવસ સુધી રાહત માણી લોઃ ફરીથી બે કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે
SAMBHAAV-METRO News

બે દિવસ સુધી રાહત માણી લોઃ ફરીથી બે કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે

આ સપ્તાહે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળે તેવી શક્યતાઃ નલિયામાં ૧૦.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ

time-read
2 mins  |
January 20, 2025
વિવાદોમાં ઘેરાયેલી શાહપુર પોલીસે ૧૭ બોટલ સાથે યુવકને ઝડપી લીધો
SAMBHAAV-METRO News

વિવાદોમાં ઘેરાયેલી શાહપુર પોલીસે ૧૭ બોટલ સાથે યુવકને ઝડપી લીધો

રેંટિયાવાડી પાસેથી યુવક દારૂ લઈને જતો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી

time-read
1 min  |
January 20, 2025
કરણવીર મહેરા ‘બિગ બોસ સિઝત ૧૮'તો વિનરઃ વિવિયન સેના ફર્સ્ટ રનર અપ
SAMBHAAV-METRO News

કરણવીર મહેરા ‘બિગ બોસ સિઝત ૧૮'તો વિનરઃ વિવિયન સેના ફર્સ્ટ રનર અપ

વિવિયન દસેનાએ પણ ચાહકોતો ભરપૂર પ્રેમ મેળવ્યો

time-read
1 min  |
January 20, 2025
ATSનો સપાટો: લાલ દરવાજા પાસેથી ૨૭ લાખના MD સાથે ડ્રગ્સ માફિયા ઝડપાયો
SAMBHAAV-METRO News

ATSનો સપાટો: લાલ દરવાજા પાસેથી ૨૭ લાખના MD સાથે ડ્રગ્સ માફિયા ઝડપાયો

ડ્રગ્સ માફિયાની ધરપકડ બાદ કોટ વિસ્તારનાં મોટાં માથાંનાં નામ ખૂલે તેવી શક્યતા

time-read
3 mins  |
January 20, 2025
લગ્ન સિઝન જામીઃ પાર્ટી પ્લોટ-બેન્કવેટ હોલ અને ક્લબનાં બકિંગ હાઉસફલ'
SAMBHAAV-METRO News

લગ્ન સિઝન જામીઃ પાર્ટી પ્લોટ-બેન્કવેટ હોલ અને ક્લબનાં બકિંગ હાઉસફલ'

અમદાવાદનાં તમામ જાણીતાં બજારમાં લગ્નની ખરીદીની ધૂમઃ શહેરીજનો દિલ ખોલીતે ખર્ચો કરવા માટે તૈયાર

time-read
2 mins  |
January 20, 2025
આજે તમે RTO જવાના હો તો પહેલાં સર્વર ચાલુ છે કે નહીં એની તપાસ ખાસ કરી લેજો
SAMBHAAV-METRO News

આજે તમે RTO જવાના હો તો પહેલાં સર્વર ચાલુ છે કે નહીં એની તપાસ ખાસ કરી લેજો

વારંવાર સર્વર ડચકાં ખાવાતી સમસ્યાથી અરજદારો ત્રાહિમામ્

time-read
2 mins  |
January 20, 2025
રાજ્યભરની ૧૨ હજારથી વધુ સ્કૂલમાં પરીક્ષાનો માહોલ
SAMBHAAV-METRO News

રાજ્યભરની ૧૨ હજારથી વધુ સ્કૂલમાં પરીક્ષાનો માહોલ

ધોરણ-૯થી ૧૨તા અંદાજે ૩૦ લાખ જેટલા વિદ્યાર્થીની દ્વિતીય અને પ્રિલિમ પરીક્ષાનો આજથી પ્રારંભ

time-read
1 min  |
January 20, 2025
ગુનાખોરી રોકવા વટવા, મણિનગર અને અસારવા રેલવે સ્ટેશનમાં પોલીસકર્મીઓને ડાઈવર્ટ કરાયા
SAMBHAAV-METRO News

ગુનાખોરી રોકવા વટવા, મણિનગર અને અસારવા રેલવે સ્ટેશનમાં પોલીસકર્મીઓને ડાઈવર્ટ કરાયા

કાલુપુર રેલવે સ્ટેશન નવીનીકરણના કારણે બંધ થતાં ટ્રેનોને ત્રણ રેલવે સ્ટેશન તરફ વળાઈ ગુનેગારો ત્રણેય રેલવે સ્ટેશનને ગઢ બનાવે નહીં તે માટે પોલીસનો એક્શન પ્લાન તૈયાર

time-read
2 mins  |
January 20, 2025