દેશનાં અનેક રાજ્યમાં ચોમાસું રિટર્ન ભયંકર ઠંડીની પણ આગાહી
SAMBHAAV-METRO News|November 25, 2024
ગાઢ ધુમ્મસતી સંભાવના સાથે ૭૫ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે
દેશનાં અનેક રાજ્યમાં ચોમાસું રિટર્ન ભયંકર  ઠંડીની પણ આગાહી

દેશનાં હવામાનમાં અસાધારણ પલટો જોવા મળી રહ્યો છે. કેટલાંક રાજ્યમાં ઠંડી અને ગાઢ ધુમ્મસે કબજો લઇ લીધો છે તો કેટલાંક રાજ્યમાં ચોમાસું ભર શિયાળે રિટર્ન થયું છે, જેનાં કારણે અનેક સ્થળોએ વરસાદ પડી રહ્યો છે. દરિયાકાંઠાનાં રાજ્યમાં ભારે પવન સાથે ભારે વાદળો આવવાની શક્યતા છે, જયારે ઘણાં રાજ્યમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ છે. ધુમ્મસના કારણે લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. હવામાન વિભાગે ધુમ્મસનું ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. પહાડી રાજ્યોમાં થયેલી હિમ વર્ષાની અસર મેદાની વિસ્તારો દિલ્હી-એનસીઆર તેમજ ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણાના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. દિલ્હીએનસીઆરમાં પ્રદૂષણની ચિંતાજનક સ્થિતિ યથાવત્ છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાનમાં ઘટાડાની શક્યતા છે.

This story is from the November 25, 2024 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the November 25, 2024 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All
સાંજના સાત વાગ્યા પછી ભોજન કરવાથી બ્લડપ્રેશર અને હાર્ટએટેક બંનેનું જોખમ વધે
SAMBHAAV-METRO News

સાંજના સાત વાગ્યા પછી ભોજન કરવાથી બ્લડપ્રેશર અને હાર્ટએટેક બંનેનું જોખમ વધે

ઘણાં ઘરોમાં રાત્રે મોડાં ડિનર કરવાની આદત હોય છે.

time-read
1 min  |
November 25, 2024
AMCનું જનભાગીદારીવાળું બજેટઃ નાગરિકોના સૂચનના આધારે શહેરનો વિકાસ નક્કી થશે
SAMBHAAV-METRO News

AMCનું જનભાગીદારીવાળું બજેટઃ નાગરિકોના સૂચનના આધારે શહેરનો વિકાસ નક્કી થશે

અમદાવાદીઓ ૨૯ નવેમ્બર સુધીમાં મ્યુનિસિપલ તંત્રને પોતાના વિસ્તારમાં કયાં કામો કરવાં જોઈએ તેનાં સૂચનો મોકલી શકશે

time-read
2 mins  |
November 25, 2024
ડિજિટલ એરેસ્ટની જાળ બાદ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના નામે લાખો રૂપિયાની છેતરપિંડી
SAMBHAAV-METRO News

ડિજિટલ એરેસ્ટની જાળ બાદ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના નામે લાખો રૂપિયાની છેતરપિંડી

અમે ચોરને પકડ્યો છે, તમે ચોરીના દાગીના ખરીદેલા, મેટરમાંથી નીકળવું હોય તો ઓનલાઈન રૂપિયા આપો' જેવી ધમકીઓનો ત્રાસ ક્રાઈમ બ્રાંચના નામે શાતિર ગઠિયો ૧.૪૦ લાખ રૂપિયા ખંખેરી ગયો

time-read
2 mins  |
November 25, 2024
લગ્નમાંથી પરત ફરતી બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કરઃ છ જાનૈયાનાં મોત
SAMBHAAV-METRO News

લગ્નમાંથી પરત ફરતી બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કરઃ છ જાનૈયાનાં મોત

યુપીના હરદોઈમાં અકસ્માતઃ બોલેરોતા ટુકડા ૫૦ ફૂટ દૂર સુધી વિખરાયા

time-read
1 min  |
November 25, 2024
સંસદનું શિયાળુ સત્ર આજથીઃ ૧૬ બિલ રજૂ કરાશે, અદાણી-મણિપુરનો મુદ્દો ઊઠશે
SAMBHAAV-METRO News

સંસદનું શિયાળુ સત્ર આજથીઃ ૧૬ બિલ રજૂ કરાશે, અદાણી-મણિપુરનો મુદ્દો ઊઠશે

સત્ર દરમિયાન વન નેશન વન ઈલેક્શન પર ચર્ચા થશે

time-read
1 min  |
November 25, 2024
દેશનાં અનેક રાજ્યમાં ચોમાસું રિટર્ન ભયંકર  ઠંડીની પણ આગાહી
SAMBHAAV-METRO News

દેશનાં અનેક રાજ્યમાં ચોમાસું રિટર્ન ભયંકર ઠંડીની પણ આગાહી

ગાઢ ધુમ્મસતી સંભાવના સાથે ૭૫ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે

time-read
2 mins  |
November 25, 2024
સમગ્ર રાજ્યમાં ઠંડીનું સામ્રાજ્યઃ ૧૩.૪ ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું કોલ્ડેસ્ટ સિટી બન્યું
SAMBHAAV-METRO News

સમગ્ર રાજ્યમાં ઠંડીનું સામ્રાજ્યઃ ૧૩.૪ ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું કોલ્ડેસ્ટ સિટી બન્યું

ગાંધીતનગરમાં ૧૪ ડિગ્રી ઠંડીઃ અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૭.૮ ડિગ્રી નોંધાયું \"દાવાદ કોમર શક્યતા છે.

time-read
1 min  |
November 25, 2024
બની બેઠેલા ‘ડોન' જીશાનની હકીકતઃ ડ્રગ્સ કરતાં હથિયાર તસ્કરીની દુનિયાનો સૌથી મોટો સોદાગર
SAMBHAAV-METRO News

બની બેઠેલા ‘ડોન' જીશાનની હકીકતઃ ડ્રગ્સ કરતાં હથિયાર તસ્કરીની દુનિયાનો સૌથી મોટો સોદાગર

અમદાવાદમાં જીશાને હથિયાર તસ્કરીતી શરૂઆત કરી: ક્રાઈમ બ્રાંચે તપાસ તેજ બતાવી

time-read
2 mins  |
November 25, 2024
અમદાવાદીઓ, જો ઈ-મેમો ના ભર્યો હોય તો ચેતી જજો
SAMBHAAV-METRO News

અમદાવાદીઓ, જો ઈ-મેમો ના ભર્યો હોય તો ચેતી જજો

ચારથી વધુ ઈ-મેમો તહીં ભરાયા હોય તો એક તોટિસ બાદ લાઈસન્સ સસ્પેન્ડ

time-read
2 mins  |
November 25, 2024
મિશન 31st:ડ્રગ્સ-દારૂતી હેરફેર રોકવા પોલીસે એક્શનનું એક્સિલેટર દબાવ્યું
SAMBHAAV-METRO News

મિશન 31st:ડ્રગ્સ-દારૂતી હેરફેર રોકવા પોલીસે એક્શનનું એક્સિલેટર દબાવ્યું

ડ્રગ્સ ડીલર્સ-બુટલેગર્સ સહિતના ગુનેગારોને ઝડપી પાડવા પોલીસ ઉપરાંત સુરક્ષા એજન્સીઓ પણ મેદાનમાં

time-read
3 mins  |
November 25, 2024