
શિયાળો શરૂ થાય એટલે શહેરમાં ચોરીની ઘટનાઓ સૌથી વધુ બનતી હોય છે, જે પોલીસ માટે પણ માથાના દુખાવા સમાન છે. લોકો કાતિલ ઠંડીમાં રજાઇ ઓઢીને સૂઇ ગયા હોય ત્યારે તસ્કરો મેદાનમાં ઊતરે છે અને પોતાના બદઇરાદાઓને અંજામ આપતા હોય છે. પોલીસ ચોરીની ઘટના રોકવા માટે એડીચોટીનું જોર લગાવતી હોય છે તેમ છતાંય તસ્કરો ચોરી કરીને જતા રહે છે.
તસ્કરોએ પોલીસને દબંગ અવતારમાં જોતાંની સાથે જ પોતાની પેટર્ન બદલી નાખી છે. શહેરને પોલીસ છાવણીમાં ફેરવીને મોડી રાતે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે તસ્કરોએ હવે ધોળા દિવસે લોકોનાં ઘરનાં તાળાં તોડવાનું શરૂ કર્યું છે. તસ્કરો મણિનગર ની એક સોસાયટીમાં ધોળા દિવસે પાંચ લાખની મતાની ચોરી કરીને ફરાર થઇ ગયા છે, જેને લઇને પોલીસ પણ અંચબામાં મુકાઇ ગઇ છે.
Denne historien er fra November 29, 2024-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra November 29, 2024-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på

હોળીતો ધસારો: રેલવે સ્ટેશન પર ૧૦૦થી વધુ જવાન તહેનાત
આ ભારે ભીડને ધ્યાનમાં રાખીને, રેલવે સ્ટેશન પર સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે.
વકફ સુધારા બિલને કેબિનેટની મંજૂરી: ૧૦ માર્ચથી શરૂ થનારા સંસદના સત્રમાં રજૂ થશે
જેપીસીના રિપોર્ટના આધારે મળી લીલી ઝંડી JPG એ ૨૯ જાન્યુઆરીએ મંજૂરી આપી હતી

ભત્રીજા સાથે વાત કરતી પરિણીતા પર શંકા રાખી પતિએ કાઢી મુકી
પતિ અવારનવાર બાળકો સામે તેને મારઝૂડ પણ કરતો હતો.

રાજ્યભરમાં ગરમીએ કહેર મચાવ્યોઃ ચાર શહેરનું તાપમાન ૩૮ ડિ ડિગ્રીને પાર પહોંચ્યું
અમદાવાદીઓ ૩૬.૮ ડિગ્રી મહત્તમ તાપમાનમાં શેકાયા લઘુતમ તાપમાન પણ વધીને ૨૧.૯ ડિગ્રીએ પહોંચ્યું
હવામાતમાં પલટોઃ દિલ્હી-NCR અને રાજસ્થાતમાં વરસાદની આગાહી
પંજાબ અને હરિયાણામાં કેટલાંક સ્થળે કરા પડશેઃ હિમાલય ક્ષેત્રમાં ભારે વરસાદ-હિમવર્ષાની સંભાવના
નિષ્ફળ અને દાત પર જીવતારું પાકિસ્તાન લેક્ચર ન આપે: UNમાં કાશ્મીર મુદ્દે ભારતનો જડબાતોડ જવાબ
પાકિસ્તાન OICનો ઉપયોગ તેના મુખપત્ર તરીકે કરી તેની મજાક ઉડાવી રહ્યું છે.

સ્પેસએક્સ મૂન મિશન સફળતાપૂર્વક લોન્ચ: આઠ દિવસમાં ચંદ્ર પર પહોંચશે
બે મહિનામાં બીજું મિશનઃ પહેલું લેન્ડર ગત ૨૨ ફેબ્રુઆરીએ પલટી ગયું હતું

દાગીના પહેરી મોર્નિંગ વોક માટે નીકળો તો સાચવજોઃ ચેઈન સ્નેચર્સ શિકાર કરી જશે
ચાંદખેડા-નરોડામાં વૃદ્ધને ટાર્ગેટ કરતા ચેઈન સ્નેચર્સનો તરખાટઃ પોલીસે તપાસ હાથ ધરી

ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં દેશનાં અનેક રાજ્યના હવામાતમાં યુ-ટર્ન આવ્યો
ક્યાંક હિમવર્ષા, વરસાદ, તેજ પવન, વીજળી તો દક્ષિણનાં રાજ્યના તાપમાનમાં વધારો આવતી કાલે ચંબા, કાંગડા, કુલ્લુ અને મંડીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી

મહાકુંભમાં મહાશિવરાત્રી પર અંતિમ સ્નાન કરવા ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું: આજે ત્રણ કરોડ શ્રદ્ધાળુઓ સ્નાન કરે તેવી શક્યતા
સવારના છ વાગ્યા સુધીમાં ૪૧.૧૧ લાખ લોકોએ સ્નાન કર્યું હતું