
મહારાષ્ટ્રનાં રાજકારણમાં ભારે સસ્પેન્સ હજુ પણ યથાવત્ છે. મુખ્યપ્રધાનપદને લઈને હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. એકનાથ શિંદેના અચાનક તેમના વતન જવાના સમાચારે અટકળોને વધુ વેગ આપ્યો છે. જોકે શિવસેનાના નેતાઓએ તેમના નારાજ હોવાના અહેવાલોને ફગાવી દીધા છે. દરમિયાન,એવા પણ અહેવાલ છે કે કાર્યકારી મુખ્યપ્રધાન એકનાથ શિંદે શનિવારે સાંજ સુધીમાં મોટી જાહેરાત કરી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રના નવા સીએમનો શપથ ગ્રહણ સમારોહ બીજી ડિસેમ્બરે યોજાશે.
* શિવસેના સાંસદે કહ્યું, શિંદે નારાજ નથી
શિવસેના નેતા ઉદય સામંતે સ્પષ્ટતા કરી છે કે એકનાથ શિંદે નારાજ નથી. તેમણે કહ્યું, દિલ્હીમાં અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન પણ શિંદેની તબિયત સારી ન હતી. શિંદેને તાવ અને શરદી હતાં. સામંતે કહ્યું કે જ્યારે કોઈ બીમાર હોય ત્યારે આવો નિષ્કર્ષ કાઢવો ખોટો છે. તેથી જ તેઓ સતારા સ્થિત તેમના ગામ ગયા હતા. તે કહેવું ખોટું હશે કે શિંદે નારાજ છે. તેઓ સરકારમાં રહેશે અને શિવસેના તેમના વિના અધૂરી છે.
This story is from the November 30, 2024 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 30, 2024 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

માર્ચ મહિનાની શરૂઆતે જ મોંઘવારીનો મારઃ | કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
આજથી ખિસ્સાતે અસર કરતા અન્ય મોટા ફેરફારો પણ થયા
એક જ દિવસમાં ૧૭,૦૫૬ મિલકત સીલ ૭.૫૦ કરોડના પ્રોપર્ટી ટેક્સની વસૂલાત
રોપ-વે બંધ રહેશે પણ ગબ્બરના દર્શન ખુલ્લા રહેશે

સિંધુ ભવન પાસેની હોટલમાં વેપારીને ડિજિટલ એરેસ્ટ કરી ટોળકીએ રૂ. ૫૬.૫૨ લાખ પડાવ્યા
ડ્રગ્સ ટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગના કેસમાં નામ આવ્યું છે તેમ કહીને વેપારી સાથેનું ચીટિંગ કર્યું

એક જ દિવસમાં ૧૭,૦૫૬ મિલકત સીલ ૭.૫૦ કરોડના પ્રોપર્ટી ટેક્સની વસૂલાત
પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૫૩૭૬ મિલકત સીલ કરી, ૧.૮૮ કરોડના ટેક્સની આવક મેળવવામાં આવી ૨૦૨૪-૨૫માં અગાઉના રેકોર્ડ તોડવા એએમસી મક્કમઃ રૂ.૧૭૦૦થી ૧૮૦૦ કરોડના ટેક્સની વસૂલાત કરશે

ચંડોળા તળાવ વચ્ચે ચાલતા જુગારધામ પર PCBના દરોડાઃ ૧૧ જુગારિયા રંગેહાથ ઝડપાયા
હાઈ-ફાઈ કેસિનોની જેમ રૂપિયા લઈ આવતા ખેલીઓને કોઈન અપાતા તેમ જમવા-ધૂમ્રપાનની સુવિધા પણ મળતી

જો તમે પણ કલાકો બેસીને રીલ્સ જોતા હો તો નુકસાન જાણીતે થશો હેરાત
લોકો કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને રીલ્સ જોતા રહે છે, જેના કારણે તેમના શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

૨૦ માર્ચ, ૨૦૧૬તા દિવસે ૪૮ ડિગ્રી ગરમીએ અમદાવાદીઓને શેકી નાખ્યા હતા
માર્ચ મહિતો અમદાવાદ માટે મોટા ભાગે અકળાવનારો જ સાબિત થયો છે

PM મોદી ગુજરાતના પ્રવાસે આજે રાત્રિ રોકાણ જામનગરમાં કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે આવશે

ડાકોર જતા માર્ગ ‘જય રણછોડ'ના નાદથી ગુંજી ઊઠ્યા
ભાવિક ભક્તોએ ફાગણી પૂનમતા પાંચ કે આઠ દિવસ અગાઉ ચાલીને ડાકોર પહોંચી દર્શન કરવાનો કાર્યક્રમ ઘડ્યો

સાઉથ એક્ટ્રેસ અપણ વિનોદનું લગ્નજીવન બે વર્ષમાં જ તૂટ્યું
એક્ટ્રેસે ખુલાસો કર્યો કે લગ્ન તેના માટે ઈમોશનલી થાક આપનારો અનુભવ હતો.