સુધરી જજો નહીં તો સસ્પેન્શન પાકું જ છે, આ શબ્દો કામચોરી કરતા, ગુનેગારો સાથે સંબંધ ધરાવતા, પોતાનું ખિસ્સું ગરમ કરતા પોલીસ કર્મચારી માટે છે. છેલ્લા વીસ દિવસમાં શહેર પોલીસમાં બેદરકારી રાખનાર બે પીઆઇ સહિત આઠ પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયા છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારી, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનો એક પોલીસ કર્મચારી, ચાંદખેડા પોલીસ સ્ટેશનનો એક પોલીસ કર્મચારી તેમજ ટ્રાફિક પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારી અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
This story is from the December 02, 2024 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 02, 2024 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
દેશનાં છ રાજ્યમાં શિયાળામાં વરસાદઃ હિમાચલમાં હિમવર્ષા
હિમાલયના પશ્ચિમ વિસ્તારમાં ચાર દિવસ સુધી વરસાદની શક્યતા
૨૪-૨૫ જાન્યુઆરીએ દક્ષિણ ગુજરાતમાં ફ્રી કમોસમી વરસાદ પડશેઃ હવામાન નિષ્ણાતો
જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં કોલ્ડવેવની અસર વરતાશે અને ફરી એક વખત ગાત્રો થિજાવતી ઠંડી પડશે
યુપીના શામલીમાં STF અને બદમાશો વચ્ચે અડધી રાતે અથડામણ: ચાર અપરાધી ઠાર
બંને તરફથી ૩૦ રાઉન્ડ ફાયરિંગ કરાયું: યુપીનું અત્યાર સુધીનું સૌથી મોટું એન્કાઉન્ટર
ચકચારી અલ્પેશ ઠાકોર હત્યાકાંડઃ ફરાર થયેલા પાંચ રીઢા ગુનેગારની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી
નવેમ્બર મહિતામાં બુટલેગર દ્વારા અલ્પેશ ઠાકોરની કાગડાપીઠ પોલીસ સ્ટેશન નજીક હત્યા થઈ હતી
શહેરમાં ગુનાખોરીએ ફરી માથું ઊંચક્યું: પોલીસને કોમ્બિંગ નાઈટ કરવાતી જરૂર?
દસ દિવસમાં પાંચ હત્યાતા બનાવ બનતાં અમદાવાદીઓ ભયમાંઃ ગુનેગારો બેફામ બન્યા
ટ્રમ્પની ધમાકેદાર શરૂઆતઃ પ્રમુખ બનતાં જ બિડેન સરકારના ૭૮ મોટા નિર્ણયો રદ કર્યા
કાર્યકાળના પહેલા જ દિવસે ૮૦ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર સાઈન કરી સૌને ચોંકાવ્યા
પશ્ચિમ ઝોનના છ અને ઉત્તર પશ્ચિમ ઝોનના ચાર એકમને ગંદકી કરવા બદલ સીલ કરાયા
મીઠાખળીના કાર એસેસરીઝ માર્કેટમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સપાટો બોલાવ્યો
દિલ્હી ચૂંટણી માટે જોશ ન દેખાતાં રાહુલ પ્રિયંકાએ સ્થાનિક નેતાઓના ‘ક્લાસ' લીધા
ચૂંટણીને ફક્ત ૧૫ દિવસ બાકી પરંતુ કાર્યકરોમાં ઉત્સાહનો અભાવ
તારી પત્નીને છૂટાછેડા આપી દેઃ પ્રેમીએ યુવકના ગળા પર છરી ફેરવી હત્યા કરી
ચમનપુરા પાસેનો ચોંકાવનારો બતાવઃ ચાઈના ગેંગનું નામ સાંભળતાં સ્થાનિક લોકોમાં દહેશતનો માહોલ
જેઈઈ મેઈનના પ્રથમ સેશનની પરીક્ષાનો રર જાન્યુઆરીથી પ્રારંભ
જેઇઇ મેઇનના માળખામાં બદલાવઃ વિભાગ-એમાં ૨૦ માર્કના MCQ પુછાશે