પોલીસે ક્રિમિનલ્સનો ડેટા આપતાં AMCએ ગુપ્ત તપાસ શરૂ કરી: આજે પણ બુલડોઝર ફરી વળશે

દાદાનું બુલડોઝર ક્રિમિનલ્સના ઘર પર ફરવાનું શરૂ થઇ જતાં અમદાવાદના નાના મોટા ગુનેગાર ટેન્શનમાં આવી ગયા છે. અમદાવાદ પોલીસની ટીમે ક્રિમિનલ્સનો એક ડેટા તૈયાર કર્યો છે અને તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યો છે. પોલીસે ડેટા સોંપતાની સાથે જ એસએમસીની એસ્ટેટ વિભાગની ટીમે એક સિક્રેટ તપાસ શરૂ કરી છે. જેમાં આવનારા દિવસમાં મેગા ડિમોલિશન પોલીસના જાપ્તા વચ્ચે કરવામાં આવે તેવી શક્યતા છે. આજે પણ દાદાનું બુલડોઝર લિકરકિંગ ગણાતા સરદારનગરના કુખ્યાત બુટલેગર રાજુ ગેંડી સહિતના અપરાધીના ઘર પર ફરી વળશે. એએમસી ગુપ્ત તપાસ કરીને પોલીસને રિપોર્ટ આપશે અને ગેરકાયદે બાંધકામ ધરાવતા અપરાધીઓને નોટિસ આપશે.
This story is from the March 21, 2025 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In


This story is from the March 21, 2025 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

ચાંદખેડામાં AMTS બસની પાછળ ધડાકાભેર XUV કાર ઘૂસી જતાં એકનું મોતઃ એક ઘાયલ
કારની સ્પીડ એટલી બેફામ હતી કે તેના કુરચેકુરચા ઊડી ગયાઃ કટરથી કાપવી પડી

ઈજિપ્તમાં સબમરીત ડૂબી જતાં છતાં મોતઃ ચારતી હાલત ગંભીર
૪૪ મુસાફરો સવાર હતાઃ લાલ સમુદ્રમાં કોરલ રીફ જોવા ગયા હતા

ઉનાળા દરમિયાન ઠંડાં કરેલાં ફળો ખાવાં કે નહિ
સામાન્ય રીતે ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી સાચવવા માટે ફ્રીઝમાં રાખવામાં આવે છે.

કઠુઆમાં પોલીસ પર ફાયરિંગ: જૈશના પ્રોક્સી સંગઠને જવાબદારી સ્વીકારી
કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર અને ત્રણ જવાબ શહીદઃ આજે પણ સર્ચ ચાલુ

PMનો પ્રવાસ ફળ્યોઃ બરડા સફારીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા ફક્ત એક જ મહિનામાં બમણી થઈ
PM મોદીની સાસણગીરની મુલાકાત પછી ગીર આવતારા પ્રવાસીઓની સંખ્યામાં ૧૮ ટકાથી વધુ ઉછાળો

ભરઉનાળે પણ બેવડી ઋતુ હવે તોફાન સાથે વરસાદ તૂટી પડશે
આગામી બે દિવસ માટે દેશના વિવિધ ભાગમાં ભારે વરસાદ, હિમવર્ષા અને ગરમીનું એલર્ટ

રાજ્યભરના વાતાવરણમાં ઓચિંતો પલટોઃ અમદાવાદમાં ઠંડી, વડોદરામાં ગાઢ ધુમ્મસ
અમદાવાદનું લઘુતમ તાપમાન ૨.૧ ડિગ્રી ઘટીને ૨૧.૪ ડિગ્રી પર પહોંચતાં શહેરીજનોએ સવારે ગુલાબી ઠંડક અનુભવી

‘તુમ્હારા કલ્યાણ હોગા...': આશીર્વાદ આપવાના બહાને અઘોરીએ વૃદ્ધની સોનાની વીંટી ચોરી લીધી
દાણીલીમડાનો બનાવઃ વૃદ્ધ એટલા ભ્રમિત થઈ ગયા કે અઘોરીને ખુશ થઈ ત્રણ હજાર પણ આપી દીધા

હવે ઘરે બનાવો ચહેરાને ચમકાવી દે તેવું સીરમ અને સ્કિનને યુવાન રાખો
દરેક વ્યક્તિ યુવાન દેખાવા માગે છે. જેના માટે ફિટનેસની સાથે સ્વસ્થ સ્કિન હોવી પણ ખૂબ જ જરૂરી છે.

ગરમીમાં આ વસ્તુઓનું સેવન ખાસ કરજો, બીમાર નહીં પડો અને પોષણ પણ મળશે
ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડું અને હાઈડ્રેટ રાખવું ખૂબ જ મહત્ત્વનું છે.