લોકોના ભારે ધસારાના પગલે RTO ટેસ્ટ ટ્રેક મોડા સમય સુધી ધમધમ્યા

અમદાવાદ સહિત રાજ્યભરના આરટીઓ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક છેલ્લા ત્રણ દિવસથી બંધ રહ્યા બાદ ગઈ કાલે ફરી શરૂ થતાં અરજદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ગત બુધવાર, ગુરુવાર અને શુક્રવારે ટેસ્ટ ટ્રેક બંધ રહ્યા બાદ શનિવારરવિવારની રજાઓ પછી લાંબા સમયગાળાએ કામગીરી શરૂ થતાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, અમદાવાદ આરટીઓ વિભાગે ૬૦૦ જેટલી એપોઇન્ટમેન્ટ રિશેડ્યૂલ કરી હતી, પરંતુ તે છતાંય પૂરું પડે તેમ નથી, કારણ કે બેકલોગ મોટી સંખ્યામાં છે. એક શિફ્ટની કામગીરી ગઈ કાલે વધા૨વા છતાં આજે સવારથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર અત્યારે ભારે ધસારો અને લાઈનો જોવા મળી રહી છે, જેમની એપોઇન્ટમેન્ટ આજે રિશેડ્યૂલ થઈ છે તે અરજદારો ગમે તેવા તાપમાં શેકાઈને પણ આજે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનું કામ પૂરું કરવાની તૈયારી સાથે આવ્યા છે.
Denne historien er fra March 25, 2025-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på


Denne historien er fra March 25, 2025-utgaven av SAMBHAAV-METRO News.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på

૧૦૦ રૂપિયામાં બની શકતી ફિલ્મનું બજેટ ૧૦૦૦ કરી નાખવામાં આવે છેઃ સુભાષ ઘાઈ
છેલ્લા થોડા સમયથી બોલીવૂડમાં મોટા ભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ જઈ રહી છે

ભારતીય સિનેમાનો સૌથી મોંઘો વિલન બન્યો યશઃ રૂ. ૨૦૦ કરોડ ચાર્જ કર્યા
ફિલ્મો કોના દમ પર ચાલે છે? પહેલાં હીરો અને પછી કહાણી.

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની તેમજ ઓડિશામાં હીટવેવની ચેતવણી
બંગાળની ખાડીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવા કારણે વાતાવરણમાં પલટોઃ દિલ્હીમાં જોરદાર પવન ફૂંકાશે

જમવાનો સ્વાદ વધારી દેશે કસૂરી મેથી, આ રીતે બનાવીને કરો સ્ટોર
કસૂરી મેથીનો ભારતીય ફૂડમાં મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.

તને એક આદર્શ વહુ તરીકે રહેતાં આવડતું નથી'
સાસરિયાં મીનાને મહેણાં ટોણા મારતાં હતાં કે તારાં માતા-પિતાએ કરિયાવરમાં ઓછો સામાન આપ્યો છે

સોશિયલ મીડિયા ટ્રેન્ડ ‘જિબલી'માં ભાગ લઈ પીએમ મોદી છવાયા
વડા પ્રધાન મોદીએ ટ્રમ્પ અને મેક્રોં સાથેના AI જનરેટેડ ફોટા શેર કર્યા

લાંભામાં ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામ પર તંત્રએ હથોડા ઝીંક્યા
સમગ્ર શહેરમાં દબાણો હટાવવા આક્રમક ડ્રાઈવ હાથ ધરાઈ

અમદાવાદના વાતાવરણમાં જોરદાર પલટોઃ વહેલી સવારે ૧૮.૧ ડિગ્રી તાપમાને ધ્રુજાવ્યા
મહત્તમ તાપમાન પણ ઘટીને ૩૬ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું

હિંસક પ્રદર્શનો વચ્ચે નેપાળના PM ઓલીએ સુરક્ષાદળોના વડાની ઈમર્જન્સી બેઠક બોલાવી
રાજા જ્ઞાનેન્દ્ર શાહની ધરપકડ અંગે પણ ચર્ચા કરાઈ

આવતી કાલથી હિન્દુ નવા વર્ષનો પ્રારંભ ગુડી પડવો. ચૈત્રી નવરાત્રી.ચેટીચાંદનો ત્રિવેણી સંગમ
માઈભક્તો માનાં ચરણોમાં શીશ ઝુકાવશેઃ મરાઠી સમાજ ગુડીનું પૂજન કરશે સિંધી સમાજ ચેટીચાંદમાં ભગવાન ઝુલેલાલના આશીર્વાદ લેશે