અરુણા અગ્રવાલ એક શિક્ષિકા, ઉદ્યમી અને બાળ મનોવૈજ્ઞાનિક છે જે છેલ્લા ૨૦ વર્ષથી મનોવિજ્ઞાન અને શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. મુંબઈમાં રહેતા અરુણા કિડજી (પ્રીપ્રાઈમરી) અને માઉન્ટ લિટેરા જી સ્કૂલ (પ્રાઈમરી) પવઈના ફાઉન્ડર છે અને મનોવિજ્ઞાનમાં માસ્ટર્સ સાથે એક ક્વોલિફાઈડ ચાઈલ્ડ સાઈકોલોજિસ્ટ/બિહેવિયર થેરપિસ્ટ છે.
અરુણા અગ્રવાલ મૂળ દિલ્લીના છે. તેમની સાસરી એક પરંપરાગત મારવાડી ફેમિલી હતી જ્યારે તે પોતે પંજાબી ફેમિલીમાંથી આવે છે. તેમના પતિ બિઝનેસમેન છે. તેમને બાળકો માટે કંઈક કરવું હતું. અરુણાએ પોતાના આ ઝનૂન માટે સ્ટેંડ લીધું અને પતિએ પણ સહકાર આપ્યો. આ જ કારણ છે કે જેવા બંને દીકરા સ્કૂલે જવા લાગ્યા અરુણાએ પોતાનો આગળનો અભ્યાસ કેંટિસ્યૂ કર્યો અને બિહેવિયરલ થેરપિસ્ટ પણ બની ગઈ.
તે પછી વર્ષ ૨૦૦૪માં તેમણે પોતાની સ્કૂલની શરૂઆત કરી. તે મુંબઈના એક ડેવલપિંગ એરિયામાં રહેતી હતી જ્યાં સ્કૂલ ઓછી હતી. તેમણે ચાઈલ્ડ સાઈકોલોજીનો પણ અભ્યાસ કર્યો છે. બિહેવિયરલ થેરપિસ્ટ પણ હતી. તેથી પૂરા મન અને ક્ષમતા સાથે તે આ કામમાં લાગી ગયા.
This story is from the March 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો