સિંગલ વુમન હિંમતથી લખી પોતાની ગાથા
Grihshobha - Gujarati|March 2023
એક મુલાકાત એ મહિલાઓ સાથે જેમણે પતિ વિના ન માત્ર પોતાના બાળકોને કાબેલ બનાવ્યા, પણ સ્વયંની એક આગવી ઓળખ બનાવીને બીજા માટે ઉદાહરણરૂપ બની..
સિંગલ વુમન હિંમતથી લખી પોતાની ગાથા

જયપુરની અંજલિ, અરૂણા અને મંજુ હોય કે પછી જૂના જમાનાની સીતા, કુંતી કે મરિયમ.. જૂના જમાનાથી લઈને આધુનિક જમાનાની આ લાંબી યાત્રામાં એકલી મહિલાએ હંમેશાં સંઘર્ષ, શક્તિ અને હિંમતનો એવો પરિચય આપ્યો છે કે તેણે માત્ર પોતાના બળ પર પછીની જનરેશન તૈયાર કરી દીધી.

કવિ રવીન્દ્રનાથ ટાગોરની રચના ‘એકલા ચાલો રે..’ જાણે કે આ પ્રકારની મહિલાઓના સાહસને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે લખવામાં આવી ન હોય. ગીતની બીજી પંક્તિમાં છે. જો તમારા બોલાવવા પર પણ કોઈ ન આવે, તો તમે એકલા ચાલવા લાગો.

ઘણી બધી મહિલાઓએ ક્યારેય નહીં ઈશું હોય કે સિંગલ પેરન્ટિંગની જવાબદારી તેમની પર આવી પડે, પરંતુ જ્યારે પરિસ્થિતિએ તેમને આ જ રસ્તા પર લાવીને ઊભા કરી દીધા હોય તો પછી તેમણે પણ પૂરી હિંમત અને ઉત્સાહથી બાળકોના ઉછેરની જવાબદારી ઉપાડી લીધી અને તે પણ બાળકોને તેનો અહેસાસ કરાવ્યા વિના કે તેમણે કેવી રીતે જીવન નૈયાને તરાવી છે, પોતે કેવાકેવા તોફાનમાંથી પસાર થઈ છે.

આત્મવિશ્વાસ સૌથી મોટી મૂડી

લગ્નના ૧૧ વર્ષમાં ડિવોર્સનો ડંખ સહન કરી ચૂકેલી મંદબુદ્ધિની એક યુવતીએ બાળકો માટે કામ કરવાનું શરૂ કર્યું. તે જણાવે છે, ‘હું વર્તમાનમાં જીવું છું, પ્રત્યેક દિવસ મારા માટે નવો હોય છે. અલગ થવાનો નિર્ણય ખૂબ પીડાદાયક હતો, પરંતુ ઘણી બધી વસ્તુ એવી હોય છે જે વધારે લાંબી નથી ચાલી શકતી.’’

ડિવોર્સ પછી તેણે ગ્રેજ્યુએશન કર્યું. આગળ શિક્ષણ મેળવ્યું અને લો કર્યું. આત્મવિશ્વાસમાં ક્યારેય ઊણપ ન આવવા દીધી. દૃઢ રહી અને લોકોની વાત પર પણ ધ્યાન ન આપ્યું. પેરન્ટ્સ સુધ્ધાની મદદ ન લીધી કે ન તો બાળકોના પિતા પાસે ઉછેરનો કોઈ ક્લેમ કર્યો. તેને લાગતું હતું કે તેનાથી વધારે દુખી તો બીજા લોકો છે. પોતાના માટે તો બધા જીવે છે અને તેણે બીજા માટે જીવતા શીખી લીધું.

મહિલાઓએ સ્વયંને ક્યારેય કમજોર ન સમજવી જોઈએ. આત્મવિશ્વાસ હોય તો આગળ વધવાથી તમને કોઈ અટકાવી નથી શકતું. કોઈની પાસેથી કોઈ પણ પ્રકારની આશા ન રાખવી જોઈએ, કારણ કે જ્યારે આશા તૂટે છે ત્યારે વધારે દુખ થાય છે. જ્યાં સુધી સમાજના દૃષ્ટિકોણની વાત છે, તો મુશ્કેલ પળમાં સંવેદના દર્શાવનાર અનેક લોકો હોય છે, પરંતુ તમારું બળ રીના દત્તા, અમૃતા સિંહ જેવા ઘણા બધા નામ છે, જે એક માના સાહસ અને ક્ષમતાના પ્રતીક છે.

એકલ વાલીની જવાબદારી

This story is from the March 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the March 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 mins  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 mins  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 mins  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 mins  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 mins  |
December 2024
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 mins  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 mins  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 mins  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 mins  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 mins  |
November 2024