બનો બોલ્ડ કેરી કરો બેર શોલ્ડર ડ્રેસ
Grihshobha - Gujarati|May 2023
તમે પણ સમરમાં કંઈક નવું ટ્રાય કરીને સેક્સી તથા ગ્લેમરસ દેખાવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી વાત અચૂક જાણો..
બનો બોલ્ડ કેરી કરો બેર શોલ્ડર ડ્રેસ

સમરમાં ગર્લ્સના મગજ પર ફેશન છવાઈ જાય છે, કારણ કે આ ઋતુમાં તેઓ વધારે હોટ તેમજ સ્ટાઈલિશ ડ્રેસ કેરી કરીને વધારે ફેશનેબલ તથા સ્ટાઈલિશ દેખાવાનો પ્રયાસ કરે છે.

પરંતુ ઘણી વાર તેઓ એવી ભૂલ કરે છે, જેનાથી તેઓ ફેશનેબલ દેખાવાના બદલે આઉટડોર દેખાવા લાગે છે અથવા તોતેમણે જે આઉટફિટ પહેર્યા હોય છે, તે તેમની પર બિલકુલ સારા લાગતા નથી અથવા કંફર્ટેબલ ન હોવાથી પૂરો સમય તેને સંભાળવા પડે છે, જે તેમના એટ્રેક્શનને વધારવાના બદલે ઘટાડવાનું કામ કરે છે. આ સ્થિતિમાં જ્યારે પણ તમે સ્ટાઈલિશ લુક મેળવવા માટે બેર શોલ્ડર ડ્રેસ અથવા ઓફ શોલ્ડર ડ્રેસની પસંદગી કરો છો ત્યારે નીચે જણાવેલી વાતનું ખાસ ધ્યાન રાખો, જેથી તમારો ડ્રેસ તમારી પર્સનાલિટીને વધારે સારી બનાવવાનું કામ કરે ન કે બગાડવાનું.

બેર શોલ્ડર ડ્રેસ

આ ડ્રેસને ઓફ શોલ્ડર ડ્રેસ પણ કહેવામાં આવે છે, જે તાજેતરમાં સેલિબ્રિટીમાં ખૂબ સામાન્ય બની ગયા છે. તેથી આજે દરેક ગર્લ આ પ્રકારના ડ્રેસને પોતાના વોર્ડરોબમાં રાખવાનું પસંદ કરે છે, જે તેમના લુકમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરી રહ્યા છે. પછી ભલે ને તેઓ તેને ફ્રેન્ડની બર્થ-ડે પાર્ટીમાં કેરી કરે કે પછી પોતાની અથવા તો બીજા કોઈ પ્રસંગે પહેરે. આ ડ્રેસ તેને હોટ અને સેક્સી લુક આપશે સાથે તેના કોન્ફિડન્સને વધારવાનું કામ કરશે, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે તમે બેર શોલ્ડર ડ્રેસ કેરી કરો કે પછી બીજી કોઈ લેટેસ્ટ ડિઝાઈનવાળો ડ્રેસ, જ્યાં સુધી તમે તેને તમારા ફિઝિક, કંફર્ટ, સાઈઝ, પ્રિન્ટ કે કલરને ધ્યાનમાં રાખીને નહીં પહેરો, ત્યાં સુધી ન તે તમારા ગ્રેસને વધા૨વાનું કામ કરશે કે ન તેને પહેર્યા પછી તમને સારું ફીલ થશે, તેથી દેખાદેખી નહીં, પરંતુ તમારી પર શું શોભશે, તે જોઈને ખરીદી કરો.

પ્રિન્ટ કેવી હોવી જોઈએ

This story is from the May 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the May 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 mins  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 mins  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 mins  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 mins  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 mins  |
December 2024
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 mins  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 mins  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 mins  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 mins  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 mins  |
November 2024