વીતેલા ૨ વર્ષમાં કોરોનાએ પૂરી દુનિયામાં હોબાળો મચાવ્યો હતો અને આ મહામારીની બેવડી અસર વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓને થઈ હતી. કેટલાય વિદ્યાર્થીઓએ પોતાના દેશમાં પરત આવવા માટે પહેલા વિદેશી નિયમમાંથી મુશ્કેલીથી પસાર થયા હતા અને પછી પોતાના દેશમાં આવીને ક્વોરન્ટાઈનના કડક નિયમોમાં. તમારા બાળક માટે વિદેશમાં અભ્યાસ કરવો મુશ્કેલ ન થાય તે માટે આ વાતનું ધ્યાન રાખો :
રિસર્ચ કરો
જે દેશમાં બાળક ભણવા જઈ રહ્યું છે તે દેશની રહેણીકરણી અને નિયમો વિશે પૂરી જાણકારી એકત્રિત કરો. તે માટે માત્ર ગુગલના ભરોસે ન રહો, પરંતુ એવા કોઈ બાળકને મળવાની કોશિશ કરો, જે પહેલાં ત્યાં રહીને અભ્યાસ કરી ચૂક્યો હોય. ત્યાં કરંસી એક્સચેન્જ કરવાના શું નિયમ છે. એ વાત પણ જાણી લો. જે યુનિવર્સિટીમાં બાળક ભણવા જઈ રહ્યું છે ત્યાં રહેવા અને ખાવાની શું સુવિધા આપે છે. સૌથી જરૂરી વાત એ છે કે ત્યાંની મોસમ કેવી રહે છે અને તમારા બાળકને કોઈ ખાસ મોસમથી કોઈ સ્વાસ્થ્ય સમસ્યા તો નથી, તેની જાણકારી પણ રાખો.
પેપર વર્ક
This story is from the May 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...