10 બેબી સ્કિન કેર ટિપ્સ
Grihshobha - Gujarati|May 2023
જાણો વિંટરમાં બેબીની સ્કિનનું ધ્યાન રાખવા જરૂરી સ્કિન કેર ટિપ્સ..
10 બેબી સ્કિન કેર ટિપ્સ

તે દિવસે માયા ખૂબ પરેશાન હતી. તે પતિ અને ૪ મહિનાની બેબી સાથે કારમાં પિયર જઈ રહી હતી. લાંબી સફર હતી. દિલ્લીથી પિયર એટલે કે અલ્હાબાદ પહોંચવામાં ૭-૮ કલાક થઈ ગયા હતા. તેની પર વરસાદની મોસમ હતી. બેબીને ઠંડી ન લાગે તે માટે ૨-૩ એક્સ્ટ્રા કપડાં પહેરાવી દીધા હતા. બેબી અડધા રસ્તે તો ઊંઘી હતી, પછી પરેશાન કરવા લાગી. ઘરે પહોંચીને માયાએ જોયું કે તેની સ્કિન પર લાલ ચકામા અને દાણા થઈ ગયા છે.

જ્યારે માયાની મમ્મીએ બેબીને ખોળામાં લીધી તો કહેવા લાગી કે લાગે છે તેને અળાઈ જેવું થયું છે. ટાઈટ કપડાં અથવા ભેજયુક્ત મોસમમાં લાંબી સફરથી નાના બાળકોમાં પરસેવાના લીધે આ સમસ્યા થાય છે. તેમણે તરત જ બેબીના ટાઈટ કપડાં ઉતારીને ઢીલા અને આરામદાયક કપડાં પહેરાવ્યા અને થોડો બેબી પાઉડર લગાવ્યો. પછી દૂધ પિવડાવીને તેને ઊંઘાડી દીધી. સવારે જ્યારે ઊઠી તો તેને નોર્મલ જોઈને માયાને શાંતી થઈ.

હકીકતમાં, બાળકની સ્કિન વયસ્કની સરખામણીમાં ૩ ગણી વધારે સેન્સિટિવ અને સોફ્ટ હોય છે. તેથી તેમની સ્કિન પર લાલ ચકામા, દાણા અને ડ્રાયનેસની સમસ્યા થાય છે.

માના ગર્ભની બહાર આવ્યા પછી બાળકની સ્કિન નવા વાતાવરણમાં સ્વયંને એડજસ્ટ કરવાની કોશિશ કરી રહી હોય છે. તેથી શિશુની સ્કિનને વધારે કાળજી અને સુરક્ષાની જરૂર હોય છે.

આ સંજોગોમાં બેબીની સ્કિન કેર કરવામાં અનેક વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે જેમ કે :

સૂર્યપ્રકાશ

જન્મના શરૂઆતના દિવસોમાં બેબીને ડાયરેક્ટ સનલાઈટમાં લઈને ન જાઓ. તેનાથી બેબીને સનબર્ન થઈ શકે છે. જો તમે ક્યાંક બહાર જાઓ છો અને બેબી લાંબા સમય સુધી તડકામાં રહેશે તો તેને પૂરી બાંયના કપડાં, ફુલ પેન્ટ પહેરાવો અને કેપ લગાવો. અન્ય ખુલ્લા ભાગમાં બેબી સેફ સનસ્ક્રીન લગાવવું સારું રહેશે.

જ્યારે બેબી મોટું થઈ જાય ત્યારે તેને થોડા સમય માટે તડકામાં લઈ જાઓ. તેનાથી વિટામિન ડી મળે છે.

કોટનના કપડાં પહેરાવો

This story is from the May 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the May 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 mins  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 mins  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 mins  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 mins  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 mins  |
December 2024
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 mins  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 mins  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 mins  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 mins  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 mins  |
November 2024