ભાભી અમારે અહીં આવું જ થાય છે
Grihshobha - Gujarati|January 2024
ભગવાનના પ્રવચન આપીને ઠગ કરનાર દેવીની હકીકત જાણીને નિકિતા તેની પોલ ખોલવા માગતી હતી, તે પોલીસને કહેતી આ પહેલાં એક વિચિત્ર ઘટના ઘટી...
અર્ચના ત્યાગી
ભાભી અમારે અહીં આવું જ થાય છે

નિધિ બેસાડી લીધો હતો, પરંતુ તેની ઘમંડી નણંદ નિકિતા હજી માનતી નહોતી કે નિધિ તેમના ઘરની પરંપરા નિભાવી રહી છે.

નિકિતા કોઈ ને કોઈ વાતે મોં ચડાવીને બોલતી, ‘‘ભાભી, અમારે અહીં આવું જ થાય છે".

તેની આ જ વાત નિધિને ગમતી નહોતી. શરૂઆતમાં પોતાના રૂમમાં જઈને રડતી હતી. પતિ નિતિનને જણાવ્યું તો તેણે કહીને ટાળી દીધું, ‘તેની વાતને દિલ પર ના લે, ઘરમાં બધાથી નાની છે, બધાની લાડલી હોવાથી થોડી આખાબોલી છે. નજરઅંદાજ કરવાનું રાખ.' નિધિ સમજી નથી શકતી કે કોઈ તેને કંઈ કહેતું કેમ નથી. શું તેણે બીજા ઘરે જવાનું નથી, પરંતુ બધું આ રીતે ચાલુ રહ્યું. ન નિધિ સમજી અને ન નિકિતાએ તેને ઘરના રીતરિવાજ શીખવ્યા.

આજે નિધિનો દીકરો પહેલી વાર સ્કૂલ જઈ રહ્યો હતો. બધા એવા ઉત્સાહિત હતા જાણે કોઈ તહેવાર હોય. નિધિએ તેને . સ્કૂલ યુનિફોર્મ પહેરાવીને તૈયાર કરી દીધો. તેના વાળ ઓળી રહી હતી એટલામાં નિકિતા વાટકીમાં કંઈક લઈને આવી અને ચમચીથી તેને ખવડાવવા લાગી. ધ્રુવ ના પાડતો હતો. નિધિએ કહ્યું, ‘‘દીદી બાળક છે, તેનું મન નથી, સ્કૂલેથી આવીને ખાઈ લેશે.’’ નિકિતા ગુસ્સે થઈ, “ભાભી, અમારે અહીં આવું જ થાય છે. જ્યારે કોઈ પહેલી વાર ઘરથી બહાર કોઈ કામ માટે જાય છે, ગળ્યું દહીં ખાઈને જ જાય છે.’’

એટલી ગ્રેસફુલી કરે છે કે હોશિયારમાં હોશિયાર છોકરી પણ પકડી નથી શકતી કે અનિલ તેની સાથે ફ્લર્ટ કરી રહ્યા છે. જરા પણ આડીઅવળી વાતો તેઓ કરતા નથી.

“આજે તમારે વધારે કામ નથી ને? જો મોડું થાય તો મારી કારમાં આવજો. આપણે એક જ સોસાયટીમાં જવાનું છે. મારું કહેવું છે કે રોજ મારી સાથે આવજા કરી શકો છો.’’ ‘

હું આજે જે કંઈ છું તે મારી વાઈફના સપોર્ટથી છે. મારી વાઈફ ખૂબ સારી છે.’ “

“આજે તમે ખૂબ સુંદર દેખાઈ રહ્યા છો. આ કલર તમને ખૂબ સૂટ કરે છે... વગેરેવગેરે.”

“આ ઓફિસ નથી, એક ફેમિલી છે. તમને જોબમાં કોઈ પ્રોબ્લેમ હોય તો સંકોચ વિના મને કહી શકો છો.’’

Denne historien er fra January 2024-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra January 2024-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA GRIHSHOBHA - GUJARATISe alt
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 mins  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 mins  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 mins  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 mins  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 mins  |
December 2024
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 mins  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 mins  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 mins  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 mins  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 mins  |
November 2024