અસલી છે કે નકલી : એ આઈ હવે એવો શબ્દ બની ગયો છે જે રોજ સાંભળવા મળવાનો છે, કારણ કે દુનિયાભરની જાણકા૨ી તૈયાર માલની જેમ તમારી સામે રજૂ કરવાની ટેક્નોલોજી હવે દરેકની પાસે ઉપલબ્ધ થવા લાગી છે. તેનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિ ખૂબ હોશિયાર થઈ જશે. તેનો અર્થ એ પણ છે કે તમે કોઈ ફોન, ફોટો, વીડિયો, લેટર કે ઈમેલ પર વિશ્વાસ કરી ન શકો કે તે કેટલા અસલી છે કે નકલી. તમારા પ્રેમી બનીને કોઈ ફોન પર ફ્લર્ટિંગ કરી શકે છે અને ખૂબ જલદી તમારા રહસ્યો તમારી પાસેથી જાણીને તમને બ્લેકમેલ કરી શકે છે. વોલ્ફગુનબ્લડ નામની એક કંપનીએ એક કેરેક્ટર તૈયાર કર્યું છે, જે નવી ધૂનો બનાવી શકે છે. નવા ગીતો બનાવી શકે છે, નવું વાતાવરણ બનાવી શકે છે, પરંતુ બધું ચોરીનું. ઈટ કોઈની અને રોડા પણ કોઈના પરંતુ પરફેક્ટ એટલું કે બધા છેતરાઈ જાય.
હિંમત ન હારો : જો તમારા શરીરનો કોઈ એક ભાગ કામ ન કરી રહ્યો હોય તો પણ હિંમત ન હારતા. આ સ્થિતિમાં પણ તમે ફૂટબોલ અથવા સોકર જેવી રમત રમી શકો છો અને અહીં દર્શાવેલી આ ટીમ અમેરિકાની નેશનલ એમ્બ્યુટી ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહી છે. પોતાની ક્રેચેસની સાથે. આ જ હિંમતપૂર્વકનું કામ છે કે શરીર ગમે તેવું હોય તેનો ઉપયોગ સારામાં સારી રીતે કરવાનો છે.
આવો, મસ્તી કરીએ : હોળીની મજા આવતાજતા લોકો પર પાણી ફેંકવામાં છે અને આનંદી તથા મસ્તીખોર લોકો કોઈ ને કોઈ રીતે દરેક દેશમાં ઊજવતા હોય છે. અમેરિકાના ઘણા બધા શહેરમાં ૪ જુલાઈના રોજ એકબીજા પર પાણી ફેંકીને આ દિવસને ઊજવવામાં આવ્યો હતો.
This story is from the August 2024 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 2024 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...