“ટુ મિનિટ નૂડલ્સ.’’ એટલે કે મેગીને તો બધા જાણો છો, પરંતુ શું તમને ખબર છે કે દુનિયાભરમાં કેટલા પ્રકારના નૂડલ્સ ખવાય છે? હા, અનેક પ્રકારના.
કોઈ સ્વચ્છ સફેદ, તો કોઈ પાતળી સૂતળી જેવા અથવા કોઈ પહોળી રિબન જેવા બનેલા હોય છે. કેટલાક લોટમાંથી બનેલા હોય છે તો કેટલાક ચોખા, મેંદા, બટાકા, ઈંડા, શક્કરિયા અથવા કોળામાંથી બનેલા. તે સિવાય બીજા પણ જાતજાતના નૂડલ્સ માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. આકાર અને રંગમાં અલગ આ નૂડલ્સ ઘણી બધી રીતે બનાવાય છે. તેના નામ પણ અલગઅલગ.
બાળકો તેને ખુશીથી ખાય છે અને મોટા પણ તેને ખૂબ પસંદ કરે છે. નૂડલ્સ બનાવવામાં સરળ, સ્વાદિષ્ટ હોય છે તેમજ તેમાં મનગમતા શાકભાજી મિક્સ કરીને તેને પૌષ્ટિક પણ બનાવી શકાય છે.
આજે આવા જ કેટલાક પૌષ્ટિક નુડલ્સ વિશે જાણીએ, જે ચીનની સરહદને ઓળંગીને બીજા ઘણા દેશમાં પણ લોકપ્રિય બની ગયા છે.
યૂનાન રાઈસ નૂડલ્સ
આમ તો ચોખાના નૂડલ્સ અનેક આકારના મળે છે, પરંતુ ગોળ અને સામાન્ય સ્પેગેટી ટાઈપના નૂડલ્સ સૌથી વધારે લોકપ્રિય છે, જેને યુનાન ડેલ્સ અથવા શ્રી જિન પણ કહે છે. દક્ષિણ પશ્ચિમી ચીનના યૂનાન પ્રોવિન્સથી લોકપ્રિય થયેલા આ નૂડલ્સ મોટાભાગે ગ્લુટેન ફ્રી ચોખા અને પાણીના મિશ્રણથી બનાવવામાં આવે છે. નુડલ્સમાંથી ઘણા બધા પ્રકારની ડિશિસ બનાવવામાં આવે છે જેમાં સૌથી વધારે લોકપ્રિય ‘ક્રોસિંગ ધ બ્રિજ રાઈસ નૂડલ્સ' છે. ચિકન, પોર્ક અને મસાલા ખાસ કરીને સ્ટાર એનીજ અને આદું સાથે બનાવવામાં આવેલા સૂપ સાથે તૈયાર નૂડલ્સ પીરસવામાં આવે છે.
મી ફૈન અથવા રાઈસ સેવઈયા
This story is from the September 2024 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 2024 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...