CATEGORIES
Kategoriler
ઘણી ઉપયોગી હેલ્થ ટિપ્સ
અહીં જણાવેલી વાતોની હેલ્થ પર થતી અસર વિશે શું તમે ક્યારેય ગંભીરતાથી વિચાર કર્યો છે ખરો.…
ખુશહાલ મેરિડ લાઈફ માટે હેબિટ બદલો
ન્યૂ યરમાં તમારી મેરિડ લાઈફમાં નવીનતા લાવવા અહીં કેટલીક ટેવથી દૂર રહેવું જરૂરી છે. અચૂક જાણો, આ ટેવ વિશે ...
કોડિપેડેંટ પેરન્ટિંગના નુકસાન
સમયની સાથે બદલાતા પેરન્ટિંગના કેટલાક પાસા એવા છે, જેનાથી તમે સારી રીતે વાકેફ તો છો, પણ આ નુકસાનની કલ્પના નથી કરી શકતા...
ખીલનું કારણ આ ૭ ભૂલ
શું વારંવાર પિંપલ્સ થવાથી તમારો ફેસ ખરાબ થઈ જાય છે, તો ખાસ ધ્યાન રાખો કે ક્યાંક તમે પણ આ ભૂલ તો નથી કરી રહ્યા ને...
કિચનના પ્રદૂષણથી બચવું જરૂરી
જે ગૃહિણીનો મોટોભાગનો સમય કિચનમાં વીતે છે તેમના માટે આ જાણકારી ખૂબ મહત્ત્વની છે...
કેમ ન સેક્સ સંબંધને સામાન્ય માનીએ
દિલ્લીમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની એક ૩૦ વર્ષની મહિલા કોસ્ટેબલે પોતાના એક સહભાગી વિરુદ્ધ બળાત્કારનો રિપોર્ટ લખાવ્યો.
ઠંડીમાં રાખો સ્ટમક ફિટ
પાચનના દ્રષ્ટિકોણથી જોઈએ તો વિંટર સીઝન ઉત્તમ છે, પરંતુ તેને સુચારુ રાખવા કેટલીક વાતોનું ધ્યાન રાખો ...
ઠંડીમાં બાળકની સ્કિનનું ધ્યાન રાખો
ઠંડી હવા બાળકની સ્કિનની કોમળતા ન છીનવે, તે માટે અપનાવો આ ઉપાય...
દોડતાં પહેલાં આ જરૂર જાણો
રનિંગથી ફિટ રહેવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી વાત તમારા માટે ખૂબ કારગત સાબિત થઈ શકે છે...
પશુ પ્રત્યે કરતા અને માનવ સ્વભાવ
માનવીય સ્વભાવનું મૂલ્યાંકન કરવાની રીત કદાચ જુદી હોઈ શકે...
શુષ્ક સ્કિન માટે ફેસ માસ્ક
વિંટરમાં શુષ્ક સ્કિનની સમસ્યાનો સામનો કરવામાં અહીં દર્શાવેલ ફેસ માસ્ક તમને મદદરૂપ બનશે...
કેશલેસ ટ્રાન્ઝક્શન ખૂબ કામનું
નોટોની લેવડદેવડ કર્યા વિના શોપિંગ કરવાના આ વિકલ્પ બચતનો પણ વિકલ્પ સૂચવ્યો છે. આ વિષયે જાણવું જરૂરી છે...
સેક્સ સ્ટ્રાઈક કેટલી અસરકારક
પોતાની માગણી સ્વીકાર્ય બનાવવા સેક્સ હડતાલ કેટલી અસરકારક છે, તે અમે નથી કહી શકતા, પરંતુ તેની શરૂઆતની કહાણી ખૂબ રસપ્રદ છે...
વેડિંગ ફોટોગ્રાફીનો ન્યૂ ટ્રેન્ડ
હવે લગ્નની ફોટોગ્રાફી પણ પ્રીવેડિંગ શૂટના પરિઘમાંથી બહાર નીકળીને ટેક્નોલોજીની નવી દુનિયામાં પ્રવેશી છે. જાણો કેવી છે આ દુનિયા...
અતૂટ સંબંધ બનાવો
લગ્નજીવનની સુંદરતાને જાળવી રાખવામાં આ નાની નાની વાતો તમને ખૂબ ઉપયોગી બનશે...
કેક & કુકીઝ
પ્લમ કેક
કચરાના ઢગ પર સફાઈ અભિયાન
કચરાના ઢગ પર રાજકારણના રોટલા શેકાય, પરંતુ આ મુસીબતથી કોણ છુટકારો અપાવે , તે કદાચ જ કોઈ વિચારે છે...
ઠંડીનો ડાયટ ચાર્ટ
ઈમ્યુનિટી નબળી પડવાથી ઠંડી તમારા સ્વાથ્યને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ અહીં જણાવેલ વસ્તુ તમને રાખશે ઠંડીમાં પણ ફિટ...
સિલ્ક પહેરો છો તો જાણો આ વાતો
રેશમી વસ્ત્રોને પસંદ કરવાની અને તેની સારસંભાળ કેવી રીતે લેવી તે બાબતે કેટલીક વાતો તમે પણ અચૂક જાણો...
લગ્ન પછી દેખાઓ સ્ટાઈલિશ
લગ્ન પછી હેવી ડ્રેસ પહેરીને કંફર્ટેબલ ન અનુભવો અને હળવા ડ્રેસ લુકને સિંપલ બનાવે છે. એવામાં ૫ વસ્તુ તમારી સમસ્યાને હલ કરી દેશે...
ગરીબોની પ્રગતિ મંજુર નથી
આ ધ્ર પ્રદેશના એક ઓટો મિકેનિકની દીકરી ઐશ્વર્યા રેડ્ડીને દિલ્લીના લેડી શ્રીરામ કોલેજમાં પોતાના મેરિટના આધારે મેપ્સ ઓનર્સમાં ૨ વર્ષ પહેલાં એડમિશન તો મળ્યું, પણ હોસ્ટેલમાં રહેવું, રોજિંદા ખર્ચ ઉઠાવવો તેના માટે મુશ્કેલ થઈ રહ્યું હતું. તેણે જેમતેમ કામ ચલાવ્યું, પણ હવે જ્યારે કોલેજે કહ્યું કે તે હોસ્ટેલ ખાલી કરી દે અને રહેવાની સાથેસાથે લેપટોપની પણ વ્યવસ્થા કરવાનું કહ્યું તો તેના માટે આ મુશ્કેલ હતું. પરિવારને આર્થિક મુશ્કેલીથી દૂર રાખવા તેણે આત્મહત્યા કરી લીધી.
ટેકનોલોજીના બહાને અંગત જિંદગીમાં દખલ
કડક સુરક્ષાના નામે જે ટેકનોલોજીને સરકાર લાવવા ઈચ્છે છે, તેનું નુકસાન ક્યાંક સામાન્ય લોકોને તો નહીં ભોગવવું પડે ને...
હોમમેડ સ્કિન ટોનર
આ રીતે ઘરમાં જ પ્રાકૃતિક સ્કેિન ટોનર બનાવો અને લગ્ન પહેલાં દમકતી સ્કિન મેળવો...
વિંટરનો સ્ટાઈલિશ લુક
વિંટરમાં પણ તમે હોટ અને ગ્લેમર દેખાઈ શકો છો, કેવી રીતે અમે તમને જણાવીએ છીએ...
આ રીતે મનાવો નારાજ સાસુસસરાને
તમારા માટે મુશ્કેલ નહીં રહે નારાજ સાસુસસરાને મનાવવા, જો તેમને મનાવશો કંઈક આ રીતે...
એક સુખદ સંદેશ
અમેરિકાની ચૂંટણી પૂરી દુનિયા માટે ભલે ગમે તેવો તમાશો રહી, એક વાત તો તેમણે સાબિત કરી દીધી કે અમેરિકામાં ગમે તેટલો ભેદભાવ થાય, રેસિઝમ થાય, ઊંચનીચ થાય, એક મહિલાએ પૂર્વ રાજનીતિ પહોંચ વિના ઉપરાષ્ટ્રપતિ પર પહોંચવું શક્ય છે.
આ રીતે કરો ઊનના કપડાની કેર
આ ટ્રિક્સ અપનાવીને તમે પણ તમારા ઊનના ક૫ડાની ચમક જાળવી રાખો...
ગરીબોની પ્રગતિ મંજુર નથી
આંંધ્રપ્રદેશના એક ઓટો મિકેનિકની દીકરી ઐશ્વર્યા રેડ્ડીને દિલ્લીના લેડી શ્રીરામ કોલેજમાં પોતાના મેરિટના આધારે મેથ્સ ઓનર્સમાં ૨ વર્ષ પહેલાં એડમિશન તો મળ્યું, પણ હોસ્ટેલમાં રહેવું, રોજિંદા ખર્ચ ઉઠાવવો તેના માટે મુશ્કેલ થઈ રહ્યું હતું. તેણે જેમતેમ કામ ચલાવ્યું, પણ હવે જ્યારે કોલેજે કહ્યું કે તે હોસ્ટેલ ખાલી કરી દે અને રહેવાની સાથેસાથે લેપટોપની પણ વ્યવસ્થા કરવાનું કહ્યું તો તેના માટે આ મુશ્કેલ હતું. પરિવારને આર્થિક મુશ્કેલીથી દૂર રાખવા તેણે આત્મહત્યા કરી લીધી.
લગ્ન પછી દેખાઓ સ્ટાઈલિશ
લગ્ન પછી હેવી ડ્રેસ પહેરીને કંફર્ટેબલ ન અનુભવો અને હળવા ફેસ લુકને સિંપલ બનાવે છે. એવામાં ૫ વસ્તુ તમારી સમસ્યાને હલ કરી દેશે...
એક સુખદ સંદેશ
અમેરિકાની ચૂંટણી પૂરી દુનિયા માટે ભલે ગમે તેવો તમાશો રહી, એક વાત તો તેમણે સાબિત કરી દીધી કે અમેરિકામાં ગમે તેટલો ભેદભાવ થાય, રેસિઝમ થાય, ઊંચનીચ થાય, એક મહિલાએ પૂર્વ રાજનીતિ પહોંચ વિના ઉપરાષ્ટ્રપતિ પર પહોંચવું શક્ય છે.