અમેરિકામાં પરણવા જવું છે?
ABHIYAAN|August 27, 2022
આમ જો તમે નોન-ઇમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશો અને ગ્રીનકાર્ડધારક જોડે લગ્ન કરો તો તમે અમેરિકામાં રહી નથી શકતા, તમને જે સમય આપવામાં આવ્યો હોય એ પૂરો થાય એ પહેલાં તમારે ઇન્ડિયા આવી જવાનું રહે છે
ડો.સુધીર શાહ
અમેરિકામાં પરણવા જવું છે?

તમે કોઈ પણ પ્રકારના નોન-ઇમિગ્રન્ટ કે ઇમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકા જાવ તો ત્યાં રહેતી ગ્રીનકાર્ડધારક કે સિટીઝન વ્યક્તિ જોડે લગ્ન કરી શકો છો. પરદેશીઓને અમેરિકામાં અમેરિકન સિટીઝન કે ગ્રીનકાર્ડધારક જોડે લગ્ન કરવા ઉપર કોઈ પણ પ્રકારની પાબંદી નથી. બી-૧/બી-૨ વિઝા ઉપર એક બિઝનેસમેન તરીકે બિઝનેસનાં કાર્યો કરવા કે એક ટૂરિસ્ટ તરીકે ત્યાં ફરવા જાવ તો પણ તમે ત્યાં રહેતા ગ્રીનકાર્ડધારક કે અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરી શકો છો. અમેરિકાનો કોઈ પણ કાયદો પરદેશીઓને એમના દેશમાં કાયમ માટે રહેતા ગ્રીનકાર્ડધારકો કે એમના નાગરિકો જોડે લગ્ન કરવા અટકાવતો નથી.

હા, પણ જો ગ્રીનકાર્ડધારક જોડે લગ્ન કરો તો એ લગ્નસંબંધના આધારે તમે અમેરિકામાં કાયમ રહી નથી શકતા.

તમે જો કોઈ પણ પ્રકારના નોન-ઇમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકા ગયા હોવ અને પછી ત્યાં રહેતી ગ્રીનકાર્ડધારક વ્યક્તિ જોડે લગ્ન કરો અને એ વ્યક્તિ તમારા લાભ માટે ફેમિલી સેક્ડ(એ) પ્રેફરન્સ કૅટેગરી હેઠળ ગ્રીનકાર્ડની પિટિશન દાખલ કરે તો તમે એ પિટિશન પ્રોસેસ થાય, એપ્રૂવ્ડ થાય, ત્યાર બાદ વિઝા કરન્ટ થાય એની વાટ જોઈને અમેરિકામાં રહી ન શકો. તમને તમારા નોન-ઇમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશતાં ત્યાં રહેવાનો જેટલો સમય આપ્યો હોય એટલો જ સમય તમે અમેરિકામાં રહી શકો. ગ્રીનકાર્ડધારક જોડે લગ્ન કર્યા હોય એટલે તમે ત્યાં તમને આપવામાં આવેલ સમય કરતાં વધુ રહી ન શકો.

Bu hikaye ABHIYAAN dergisinin August 27, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin August 27, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024