ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન ઇડર સ્ટેટમાં મહારાજા દોલતસિંહનું રાજ હતું. તેમના અવસાન પછી તેમના પુત્ર હિંમતસિંહ ગાદી ઉપર બિરાજમાન થયા. હિંમતસિંહનો જન્મ ૨ સપ્ટેમ્બર, ૧૮૯૯ના રોજ જોધપુર મુકામે થયો હતો. તેમણે અજમેરની મેયો કૉલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો હતો, જેમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈને સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. તેઓ યુવાનીમાં બેસ્ટ પોલો પ્લેયર રહ્યા અને અનેક પુરસ્કારો પણ મેળવ્યા હતા.
હિંમતસિંહનો રાજ્યાભિષેક ૩૦ એપ્રિલ, ૧૯૩૧ના રોજ થયો હતો. એ વખતે મહીકાંઠાનો પોલિટિકલ એજન્ટ મેજર ગોરડન હાજર રહ્યો હતો. તેમણે બ્રિટિશ હકૂમતના આધુનિક વિચારો અપનાવ્યા હતા, પણ એના ભપકોના હંમેશાં વિરોધી રહ્યા હતા.
વિમાની એમ્બ્યુલન્સ સેવા
આજે આપણે ઇમર્જન્સી-૧૦૮ સેવાની કામગીરીથી ગદગદ થઈએ છીએ, પણ આજથી નવ દાયકા પહેલાં શાસન કરી ગયેલા મહારાજા હિંમતસિંહે દર્દીઓને ઇમરજન્સી સારવાર અપાવવા એમ્બ્યુલન્સ સેવાનો ખ્યાલ અમલમાં મૂક્યો હતો, એય વળી ઍર એમ્બ્યુલન્સ. મહારાજા પાસે ૫ ઍરક્રાફ્ટ (વિમાન) હતા. જેમાંથી એક ઍર ક્રાફ્ટનો ઉપયોગ ઍર એમ્બુલન્સ સર્વિસ માટે કરાતો હતો. જેમાં દર્દીઓને ઇમર્જન્સીમાં હિંમતનગરથી અમદાવાદ લઈ જઈ તબીબી સારવાર અપાતી હતી. આજે પણ હિંમતનગરમાં એ ઍરોડ્રામ વિસ્તાર અસ્તિત્વ ધરાવે છે.
માત્ર ઍર એમ્બ્યુલન્સ કે હિંમતનગર શહેરના વિકાસ જ નહિ બલ્કે હિંમતસિંહે ઉત્તર ગુજરાતમાં મોટા ભાગના પ્રોજેક્ટના વિચારો કર્યા હતા. એ વિચારો લોકો અને અંગ્રેજ સરકાર સામે મૂક્યા હતા. એમાં ધરોઈ અને હાથમતી ડેમથી લઈને તાજેતરમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલ અંબાજી-આબુ રોડ રેલવે લાઇનનો વિચાર પણ સામેલ હતો. આ સિવાય અમદાવાદને પાટનગર બનાવવાનો પ્રસ્તાવ પણ તેમણે મૂક્યો હતો.
પ્રાથમિક અને માધ્યમિક મફત શિક્ષણ
Bu hikaye ABHIYAAN dergisinin September 17, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin September 17, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ