ઈશ્વર (આદમને): મેં તારા માટે ઈવનું તેમ જ આ પ્રાણીઓનું સર્જન કર્યું, જેથી તને એકલવાયું ન લાગે.
આદમ (તળાવમાં દેખાતી રાણી એલિઝાબેથ તરફ જોઈને): તો પછી તળાવમાં પેલું કોણ છે? ઈશ્વર: ખબર નથી. હું અહીં આવ્યો ત્યારે એ ત્યાં જ હતી.
અણુવિસ્ફોટ પછી ટકી જનારી ચીજો: વંદો, ટાર્ડીગ્રેડ (એક જાતનું પ્રાણી), ઈ.કોલાઈ (એક જાતનો બૅક્ટેરિયા) અને રાણી એલિઝાબેથ.
તમામ ડાયનોસોરનો અવકાશી ગોળા વડે થયેલો વિનાશ નિહાળી રહેલાં રાણી એલિઝાબેથ.
સવાલઃ પ્રિન્સ ચાર્લ્સને રાજા બનવા દેવા માટેનું તમારું કોઈ આયોજન ખરું?
રાણી એલિઝાબેથઃ સૉરી. તમારો સવાલ બરાબર સંભળાયો નહીં.
સવાલ: ઓકે. હું સવાલનું પુનરાવર્તન કરું છું.
રાણી એલિઝાબેથઃ જરૂર નથી. એના પછીનો સવાલ પૂછો.
આ અને આવાં અનેક મીમ ૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ૯૬ વર્ષની પાકટ વયે જેમનું અવસાન થયું એવાં, ઇંગ્લેન્ડનાં રાણી એલિઝાબેથ (દ્વિતીય) વિશે પ્રચલિત બની રહેલાં. તેમનું દીર્ઘાયુષ્ય, શારીરિક અને માનસિક સ્વસ્થતા વ્યાપક રમૂજનો વિષય બની રહ્યાં હતાં. વધતી જતી વયનો પ્રભાવ એવો હોય છે કે એ તમામ અવતરણો કે વિચારણાઓને ખોટા પાડી શકે છે. ૯૬ વર્ષીય રાણીના અતિ દીર્ઘ જીવનમાં યુગ પરિવર્તનની અનેક ઘટનાઓના સાક્ષી બનવાનું આવ્યું, એમ પારિવારિક જીવનમાં પણ અનેક વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવાનો આવ્યો. આમ છતાં, તેમણે સંતુલન ગુમાવ્યું નહીં. તેમના જીવન વિશે કેવળ ટૂંકમાં જ ઉલ્લેખ કરીએ.
Bu hikaye ABHIYAAN dergisinin September 24, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin September 24, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ