હું સાત-આઠ વર્ષનો હતો ત્યારે મુંબઈના ‘મેટ્રો સિનેમા’માં ‘ટારઝન ઓફ ધી ઍપ્સ’ ફિલ્મ જોવા મારાં માતા-પિતા મને લઈ ગયાં હતાં. એડ્વર રાઇસ બરોએ નિર્માણ કરેલ ટારઝનનું આ પાત્ર ખરેખર કોઈ જીવંત વ્યક્તિનું છે એવું એ સમયે મને લાગ્યું હતું. મને કલ્પના નહોતી કે ટારઝન એ અસ્તિત્વ વગરની હસ્તી હતી. થોડો મોટો થયો અને એ સમયે ગુજરાતીમાં પ્રગટ થતાં મૅગેઝિન અને સાપ્તાહિકમાં આવતી ‘બકોર પટેલ’ અને ‘શકરી પટલાણી’, ‘મિયાં ફુસ્કી’ અને ‘તભા ભટ્ટ’, ‘છેલ અને છબો’, ‘અડૂકિયો-દડૂકિયો’ આ વાર્તાઓ વાંચતાં મને એવું જ લાગ્યું હતું કે એ બધાં પાત્રો જીવંત છે. એ પછી ‘શેરલોક હોમ્સ', ‘સ્પાઇડરમેન’, ‘સુપરમેન’, ‘આયર્નમેન’, ‘કેપ્ટન અમેરિકા’, ‘ડૉ. જેકલ ઍન્ડ મિસ્ટર હાઇડ', ‘પોપેય’, ‘હલ્ક’, ‘બાર્બિ ડૉલ’ આ સઘળાં અસ્તિત્વ વગરનાં પાત્રોએ મારા વિચારોમાં એમની હસ્તી ખડી કરી દીધી હતી. વર્ષો સુધી હું એવા જ ભ્રમમાં હતો કે આ સર્વે પાત્રો જીવંત છે.
અમેરિકામાં કાયમ રહેવાની ઇચ્છા ધરાવતા, પણ એ માટે જરૂરી લાયકાતો ન ધરાવતા, વર્ષોની વાટ જોવી પડે, એ જોવાની ધીરજ ન ધરાવતા, ત્યાં જે રોકાણ કરવું પડે એ રકમ ન ધરાવતા અનેક ભારતીયો, પણ અસ્તિત્વ ન ધરાવતા અમેરિકાના ગ્રીનકાર્ડધારકો હસ્તીમાં છે એવું જણાવે છે.
Bu hikaye ABHIYAAN dergisinin September 24, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin September 24, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ